જુનિયર ક્લાર્ક સિલેબસ 2022 : ગુજરાત જુનિયર ક્લાર્ક ભરતી જેમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) ગાંધીનગર દ્વારા જુનિયર ક્લાર્ક ની ખાલી જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવેલ છે. આ પોસ્ટ માં જુનિયર ક્લાર્ક અભ્યાસક્રમ 2022 જોઈશું, જુનિયર ક્લાર્ક સિલેબસ pdf ( જુનિયર ક્લાર્ક Syllabus ) અને જુનિયર ક્લાર્ક પગાર વિશે માહિતી આપેલ છે . જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ 2022 ની માહિતી માટે GPSSB ની ઓફીસીઅલ વેબસાઈટ પર અપડૅટ બહાર પાડવામાં આવેશે.
જુનિયર ક્લાર્ક સિલેબસ 2022
પરીક્ષાનું નામ | જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ) |
પોસ્ટ નામ | જુનિયર ક્લાર્ક અભ્યાસક્રમ 2022 |
પરીક્ષા મોડ | ઑફલાઇન |
પ્રશ્નોનો પ્રકાર | MECQ |
પ્રશ્નોની સંખ્યા | 100 |
ગુણની સંખ્યા | 100 |
સમય અવધિ | 60 મિનિટ |
નેગેટિવ માર્કિંગ | 0.33 ગુણ |
આ પણ વાંચો : જુનિયર ક્લાર્ક પરીક્ષા રદ્દ , વાંચો પંચાયત વિભાગની નોટિફિકેશન
GPSSB Junior Clerk Syllabus ( જુનિયર ક્લાર્ક અભ્યાસક્રમ 2022 )
Junior Clerk 2022 Gujarat ( જુનિયર ક્લાર્ક સિલેબસ )
➢ સામાન્ય જાગૃતિ અને સામાન્ય જ્ઞાન ( Junior Clerk Syllabus General Awareness and General Knowledge)
➢ ગુજરાતી ભાષા અને વ્યાકરણ ( Junior Clerk Syllabus Gujarati Language and Grammar)
➢ અંગ્રેજી ભાષા અને વ્યાકરણ ( Junior Clerk Syllabus English Language and Grammar)
➢ જુનિયર ક્લાર્ક સિલેબસ શૈક્ષણિક લાયકાતના સંદર્ભમાં નોકરી માટે જરૂરી જ્ઞાન અને તકનીકી જ્ઞાનનું મૂલ્યાંકન કરતા પ્રશ્નો ( Questions Assessing the Requisite Knowledge for the job and Technical Knowledge with Regard to the Junior Clerk Educational Qualification )

- સામાન્ય જ્ઞાનના પ્રશ્નો :➩ ગુણ 50 અને પ્રશ્નો ગુજરાતી માધ્યમ માં હશે.
- ગુજરાતી ભાષા અને વ્યાકરણના પ્રશ્નો :➩ ગુણ 20 અને પ્રશ્નો ગુજરાતી માધ્યમ માં હશે.
- અંગ્રેજી ભાષા અને વ્યાકરણના પ્રશ્નો :➩ ગુણ 20 અને પ્રશ્નો અંગ્રેજી માધ્યમ માં હશે.
- જુનિયર ક્લાર્ક ભરતી માં સામાન્ય ગણિત મૂલ્યાંકન કરતા પ્રશ્નો :➩ ગુણ 10 અને પ્રશ્નો ગુજરાતી માં હશે.
આ પણ વાંચો : જુનિયર ક્લાર્ક કોલ લેટર 2023, તમારું પરીક્ષા કેન્દ્ર જોવા
પરીક્ષાના કુલ ગુણ 100પરીક્ષાનો કુલ સમય 60 મિનિટ (એક કલાક)
✦ Junior Clerk Syllabus 2022 General Knowledge ( Junior Clerk Syllabus 2022)

જુનિયર ક્લાર્ક ભરતી સામાન્ય જાગૃતિ અને સામાન્ય જ્ઞાન ને લગતા પ્રશ્નોનો
- સામાન્ય માનસિક ક્ષમતા અને સામાન્ય બુદ્ધિ ને લગતા પ્રશ્નો.
- ભારતનો ઇતિહાસ અને ગુજરાતનો ઇતિહાસ.
- ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો.
- ભારતનું ભૂગોળ અને ગુજરાતનુ ભૂગોળ.
- રમતગમત (Sports) ને લગતા પ્રશ્નો.
- ભારતીય રાજનીતિ અને ભારતનું બંધારણ.
- પંચાયતી રાજના ( Panchayati Raj ) પ્રશ્નો.
- ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ વિશેની માહિતી.
- ભારતીય અર્થતંત્ર અને આયોજન.
- સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ અને માહિતી અને સંચાર ટેકનોલોજી.
- પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વના વર્તમાન બનાવો.
નોંધ: પ્રશ્નપત્રો ઉદ્દેશ્ય પ્રકારના MCQs (બહુવિધ પસંદગીના પ્રશ્નો) હોય છે.
આ પણ વાંચો : તલાટી અભ્યાસક્રમ 2022, આગામી સમયમાં લેવાનાર પરીક્ષા માટે ઉપયોગી
✦ Junior ClerkQualification ( Junior Clerk Bharti 2022 Gujarat)
ઉમેદવાર પાસ થયેલો હોવા જોઈએ:-➤ (i) ઉમેદવારે માધ્યમિક અને/અથવા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાંથી ઉચ્ચતર માધ્યમિક શાળા પ્રમાણપત્ર પરીક્ષાઓ ( H.S.C / 12th ) અથવા સરકાર દ્વારા માન્ય સમકક્ષ લાયકાત પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.
➤ જો કે એકાઉન્ટ્સ ક્લાર્કની પોસ્ટના કિસ્સામાં, ઉમેદવારે એક વિષય તરીકે ગણિત અથવા એકાઉન્ટન્સી સાથે ઉચ્ચતર માધ્યમિક શાળા પ્રમાણપત્ર પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.
➤ ઉમેદવાર પાસે ગુજરાત સિવિલ સર્વિસીસ વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો 1967 માં સૂચવ્યા મુજબ કમ્પ્યુટર નું મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ.
➤ ઉમેદવાર પાસે ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું ઉચિત જ્ઞાન હોવું જોઈએ.
મહત્વપૂર્ણ નોંધ / Disclaimer : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો, આ પેપર અમે ઈન્ટરનેટ દ્વારા મળેવેલ છે, PDFમાં વિવિધ વેબસાઈટ નો ઉલ્લેખ કરેલ છે,
મહત્વપૂર્ણ લિંક:
સત્તાવાર વેબસાઈટ | https://gpssb.gujarat.gov.in/ |
જુનિયર ક્લાર્ક સિલેબસ | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
જુનિયર ક્લાર્ક જૂના પેપરના કયા વર્ષના છે ?
અહી આપેલ જુનિયર ક્લાર્ક પરીક્ષા પેપર વર્ષ 2013 થી 2017 ના છે
જુનિયર ક્લાર્કની પરિક્ષા તારીખ કઈ છે ?
ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા જુનીયર કલાર્ક પરીક્ષાની તારીખ 29/01/2023 છે
જુનિયર ક્લાર્ક ભરતીની સત્તાવાર વેબસાઈટ કઈ છે ?
Official Website Is – https://gpssb.gujarat.gov.in/

આ પણ વાંચો- જાણો તમારી ઉંમર જન્મતારીખ નાખીને , તમે કેટલા વર્ષના થયા એ ચેક કરો
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.