SarkariYojna
ધી સૂરત પીપલ્સ કો-ઓ બેન્ક લિ ભરતી 2023, અરજી કરવાની છેલ્લી તારીખ 18 માર્ચ 2023
ધી સૂરત પીપલ્સ કો-ઓ બેન્ક લિ ભરતી 2023 : ધી સૂરત પીપલ્સ કો-ઓ. બેન્ક લિ એપ્રેન્ટીસ એક્ટ-૧૯૬૧’ની જોગવાઈઓ અનુસાર બેન્કને, “કોમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામીંગ આસીસ્ટન્ટ” તથા બેન્ક સંલગ્ન ટ્રેડ અંતર્ગત એપ્રેન્ટીસના નિયમોને આધિન નીચે પ્રમાણેના ધોરણો અનુસાર એપ્રેન્ટીસ જોઈએ છે. આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.
ધી સૂરત પીપલ્સ કો-ઓ બેન્ક લિ ભરતી 2023
સંસ્થાનું નામ | ધી સૂરત પીપલ્સ કો-ઓ. બેન્ક લિ |
પોસ્ટનું નામ | એપ્રેન્ટીસ |
છેલ્લી તારીખ | 18/03/2023 |
અરજી કરવાની પ્રક્રિયા | ઓનલાઇન ફોર્મ ભરી પછી જમા કરાવવું |
આ પણ વાંચો : ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ ભરતી 2023,છેલ્લી તારીખ 16 માર્ચ 2023
પોસ્ટના નામ અને શૈક્ષણિક લાયકાત :
પોસ્ટનું નામ | લાયકાત |
કોમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામીંગ આસીસ્ટન્ટ | ITI COPA TRADE સાથે (NCVT/SCVT) અથવા સ્નાતક |
આ પણ વાંચો : સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2023, અરજી કરવાની છેલ્લી તારીખ 15 માર્ચ 2023
નોંધ :
- એપ્રેન્ટીસ તરીકે જોડાવા ઈચ્છતા ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો અને જન્મ તારીખના પુરાવાની ઝેરોક્ષ કોપી તથા www.apprenticeshipindia.gov.in પોર્ટલ પર રજીસ્ટ્રેશન કર્યાં હોવા અંગેની પ્રિન્ટ સાથેની અરજી સેન્ટ્રલ ઓફિસના ઉપરોકત સરનામે, પર્સોનલ ડિપાર્ટમેન્ટ (ત્રીજા માળે) તા. ૧૮-૦૩-૨૦૨૩ સુધીમાં કરવી. અરજીમાં સંપર્ક માટેનો ફોન નંબર જણાવવો હિતાવહ છે.
નોંધ: આ તાલીમને આધારે કોઈ પણ એપ્રેન્ટીસને, આ બેન્કની નોકરીમાં સમાવવાની જોગવાઈનથી, તેની ખાસ નોંધ લેવી.
આ પણ વાંચો : મારુ ગુજરાત ભરતી 2023, હાલમાં ચાલતી તમામ સરકારી નોકરી અંગેની માહિતી
અરજી મોકલવાનું સ્થળ
- રજીસ્ટર્ડ/સેન્ટ્રલ ઓફિસ “વસુધારા ભવન, ટીમલીયાવાડ નાનપુરા, સુરત – ૩૯૫૦૦૧
- ફોનઃ (+૯૧-૦૨૬૧) ૨૪૬૪૬૨૧ થી ૪૬૨૪
ધી સૂરત પીપલ્સ કો-ઓ બેન્ક લિ એપ્રેન્ટીસ ભરતી 2023 મહત્વપૂર્ણ તારીખ :
છેલ્લી તારીખ : | 18/03/2023 |
નોંધ: અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચે
મહત્વપૂર્ણ લિંક:
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
ઓનલાઈન રજીસ્ટર કરો | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
આ પણ વાંચો : તલાટી મંત્રી અને જુનીયર કલાર્કની પરીક્ષા તારીખમા ફેરફાર બાબત નોટીફીકેશન

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
-
હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in