Connect with us

SarkariYojna

તલાટી અભ્યાસક્રમ 2022, આગામી સમયમાં લેવાનાર પરીક્ષા માટે ઉપયોગી

Published

on

તલાટી અભ્યાસક્રમ 2022: GPSSB Talati Syllabus 2022 | ગુજરાત તલાટી ભરતી જેમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) ગાંધીનગર દ્વારા તલાટી ની ખાલી જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવેલ છે. આ પોસ્ટ માં તલાટી અભ્યાસક્રમ 2022 જોસુ તલાટી સિલેબસ pdf (Talati Syllabus ) અને તલાટી પગાર વિશે માહિતી આપેલ છે .તલાટી પરીક્ષા તારીખ 2022 ની માહિતી માટે GPSSB ની ઓફીસીઅલ વેબસાઈટ પર અપડૅટ બહાર પાડવામાં આવેશે. 

તલાટી સિલેબસ 2022

જોબ રિક્રુટમેન્ટ બોર્ડગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB)
જાહેરાત નં10/2021-22
પોસ્ટનું નામગ્રામ પંચાયત સેક્રેટરી ( તલાટી કમ મંત્રી )
જોબનો પ્રકારસિલેબસ
તલાટી પરીક્ષા તારીખનવી તારીખ જાહેર કરવામાં આવશે
જોબ સ્થાનસમગ્ર ગુજરાત રાજ્યમાં
સત્તાવાર વેબસાઇટhttps://gpssb.gujarat.gov.in/
તલાટી અભ્યાસક્રમ 2022
તલાટી અભ્યાસક્રમ 2022

✤ GPSSB Talati Syllabus  ( તલાટી સિલેબસ 2022 ) 

  Talati 2022 Gujarat ( તલાટી સિલેબસ )
➢ સામાન્ય જાગૃતિ અને સામાન્ય જ્ઞાન ( Talati Syllabus General Awareness and General Knowledge)
➢ ગુજરાતી ભાષા અને વ્યાકરણ ( Talati Syllabus Gujarati Language and Grammar)
➢ અંગ્રેજી ભાષા અને વ્યાકરણ ( Talati Syllabus English Language and Grammar)
➢ સામાન્ય ગણિત મૂલ્યાંકન કરતા પ્રશ્નો ( Talati Syllabus General Mathematics )

પરીક્ષાના કુલ ગુણ 100પરીક્ષાનો કુલ સમય 60 મિનિટ (એક કલાક)

તલાટી ભરતી સામાન્ય જાગૃતિ અને સામાન્ય જ્ઞાન ને લગતા પ્રશ્નોનો 

  • સામાન્ય માનસિક ક્ષમતા અને સામાન્ય બુદ્ધિ ને લગતા પ્રશ્નો.
  • ભારતનો ઇતિહાસ અને ગુજરાતનો ઇતિહાસ.
  • ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો.
  • ભારતનું ભૂગોળ અને ગુજરાતનુ ભૂગોળ.
  • રમતગમત (Sports) ને લગતા પ્રશ્નો.
  • ભારતીય રાજનીતિ અને ભારતનું બંધારણ.
  • પંચાયતી રાજના ( Panchayati Raj ) પ્રશ્નો.
  • ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ વિશેની માહિતી.
  • ભારતીય અર્થતંત્ર અને આયોજન.
  • સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ અને માહિતી અને સંચાર ટેકનોલોજી.
  • પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વના વર્તમાન બનાવો.

નોંધ: પ્રશ્નપત્રો ઉદ્દેશ્ય પ્રકારના MCQs (બહુવિધ પસંદગીના પ્રશ્નો) હોય છે.

મહત્વપૂર્ણ લિંક: 

સત્તાવાર વેબસાઈટhttps://gpssb.gujarat.gov.in/
તલાટી સિલેબસઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

તલાટી ભરતી ની પરીક્ષા તારીખ શું છે?

નવી તારીખ જાહેર કરવામાં આવશે છે

તલાટી ભરતીની સત્તાવાર વેબસાઇટ શું છે

તલાટી ભરતીની સત્તાવાર વેબસાઇટ https://gpssb.gujarat.gov.in/ છે

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Trending