google news

બિન સચિવાલય ક્લાર્ક સિલેકશન લીસ્ટ જાહેર 2022 @gsssb.gujarat.gov.in

GSSSB બિન સચિવાલય ક્લાર્ક સિલેકશન લીસ્ટ જાહેર 2022 – Bin Sachivalay Clerk Selection List 2023 ઓજસ ગુજરાત બિન સચિવાલય ભારતી લેખિત પરીક્ષા, ઓફિસ આસિસ્ટન્ટ, ક્લાર્ક કટ ઓફ લિસ્ટનું પરિણામ: ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડના અધિકારીઓએ આખરે બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની 3901 જગ્યાઓ માટે લેખિત પરીક્ષાનું આયોજન કર્યું છે. 24મી એપ્રિલ 2022ના રોજ ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી લાખો ઉમેદવારોએ પરીક્ષા આપી હતી

GSSSB બિન સચિવાલય ક્લાર્ક સિલેકશન લીસ્ટ જાહેર 2022

સંસ્થાનુ નામગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ ( GSSSB )
પરીક્ષાનુ નામબિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ
જાહેરાત નંબર૧૫૦/૨૦૧૮-૧૯
કુલ જગ્યાઓ3901
લેખિત પરીક્ષા24th April 2022
સત્તાવાર વેબસાઈટhttps://gsssb.gujarat.gov.in/

GSSSB બિન સચિવાલય ક્લાર્ક સિલેકશન લીસ્ટ 2023

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાત સરકારના વિવિધ ખાતાના વડાની કચેરીઓ તેમજ મહેસુલ વિભાગના નિયંત્રણ હેઠળની કલેક્ટર કચેરીઓ માટે કારકુન અને સચિવાલયના વિવિધ વિભાગો માટે ઓફિસ આસીસ્ટન્ટ વર્ગ-૩ સંવર્ગની કુલ-૩૯૦૧ જગાઓ માટે જાહેરાત ક્રમાંક:૧૫૦/૨૦૧૮-૧૯, મંડળ દ્વારા લેવાયેલ પ્રથમ તબક્કાની લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા અને બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટને અંતે લાયક ઠરેલ ૫૮૫૫ ઉમેદવારોની પ્રમાણપત્રોની ચકાસણી માટેની યાદી મંડળની વેબસાઈટ પર મુકવામાં આવેલ હતી. પ્રમાણપત્રોની ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ સાથે સામેલ રાખેલ પત્રકમાં દર્શાવ્યા મુજબના ૫૬૨૦ ઉમેદવારો Eligible અને ૨૩૫ ઉમેદવારો Ineligible ઠરેલ છે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી.

કેવી રીતે ચેક કરવું બિન સચિવાલય ક્લાર્ક સિલેકશન લીસ્ટ 2023 ?

  • સૌપ્રથમ સત્તાવાર વેબસાઇટ @gsssb.gujarat.gov.in પર જાઓ.
  • ત્યાર બાદ જાહેરાત અને સમાચાર ઓપ્શન પર ક્લિક કરો.
  • નીચે સુધી સ્ક્રોલ કરો અને તમને ‘બિન સચિવાલય ક્લાર્ક ઉમેદવારોનું Eligible અને Ineligible List પ્રસિધ્ધ કરવા અંગેની જાહેરાત ’ લિંક મળશે.
  • આ લિંક પર ક્લિક કરો.
  • GSSSB પીડીએફ ડાઉનલોડ કરો.
  • હવે તમારા કન્ફર્મેશન નંબરના આધારે તમે આ લીસ્ટમાંથી તમારું નામ ચેક કરી શકો છો,

નોંધ:- ઉપરોક્ત ઉમેદવારો આ બાબતે જો કોઈ રજૂઆત કરવા માંગતા હોય તો તેમણે તા.૧૧/૦૧/૨૦૨૩ સુધીમાં કચેરી સમય દરમિયાન તેઓનાં કન્ફર્મેશન નંબર સાથે મંડળની કચેરી ખાતે રુબરૂ રજૂઆત કરવાની રહેશે. ત્યાર બાદ કરવામાં આવેલી કોઈ રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહિ.

મહત્વપૂર્ણ લિંક :

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
પસંદ થયેલ ઉમેદવારોનું લીસ્ટઅહીં ક્લિક કરો
રિજેક્ટ થયેલ ઉમેદવારોનું લીસ્ટઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
બિન સચિવાલય ક્લાર્ક સિલેકશન લીસ્ટ જાહેર 2022
બિન સચિવાલય ક્લાર્ક સિલેકશન લીસ્ટ જાહેર 2022

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો