Connect with us

SarkariYojna

વડોદરા મહાનગરપાલિકામાં ડ્રાઇવર કમ ઓપરેટર ભરતી 2023, વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન

Published

on

વડોદરા મહાનગરપાલિકામાં ડ્રાઇવર કમ ઓપરેટર ભરતી 2023 : વડોદરા મહાનગરપાલિકામાં ભરતી 2023,( VMC Driver Cum Operator Bharti 2023) વડોદરા મહાનગરપાલિકામાં ઇમરજન્સી રીસ્પોન્સ સેન્ટર(ERC), વડોદરા માટે “ડ્રાઇવર કમ ઓપરેટર” ની તદન હંગામી ધોરણે ૧૧ માસના સંપૂર્ણપણે કરાર આધારિત જગ્યાઓ ભરવા માટે નીચે જણાવેલ લાયકાત ધરાવતા ઉમેદવારો માટે માત્ર રજીસ્ટર્ડ પોસ્ટ/સ્પીડ પોસ્ટ થી અરજીઓ મંગાવવામાં આવે છે.સૌથી તાજેતરના અપડેટ્સ મેળવવા માટે સતત માહિતીએપ તપાસવાનું ચાલુ રાખો. આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

વડોદરા મહાનગરપાલિકામાં ડ્રાઇવર કમ ઓપરેટર ભરતી 2023

સંસ્થાનું નામવડોદરા મહાનગરપાલિકા કોર્પોરેશન (VMC)
પોસ્ટનું નામડ્રાઇવર કમ ઓપરેટર
કુલ જગ્યા18
છેલ્લી તારીખ10/02/2023
અરજી મોડરજીસ્ટર્ડ પોસ્ટ અથવા સ્પીડ પોસ્ટથી
સત્તાવાર વેબસાઈટhttps://vmc.gov.in

વડોદરા મહાનગરપાલિકામાં ભરતી યોગ્યતાના માપદંડ

પોસ્ટ

  • ડ્રાઇવર કમ ઓપરેટર

કુલ જગ્યાઓ

  • 18

શૈક્ષણિક લાયકાત:

  • લાયકાત:-
    • ઉમેદવાર ધોરણ ૮ પાસ હોવો જોઇએ.
    • ઉમેદવાર D.C.૦ (ડ્રાઇવર ક્રમ ઓપરેટર)નો કોર્ષ પાસ કરેલ હોવો જોઇએ.
    • ધોરણ-૧૦/૧૨ પાસ ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.
    • સ્થાનિક ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.
  • અનુભવ :-
    • ઉમેદવાર હેવી ડ્રાઇવીંગ લાઇસન્સ ધરાવતો હોવો જોઇએ અને આ લાઇસન્સ ઇસ્યુ થયા પછીનો ડ્રાઇવર તરીકે ખાનગી/સરકારી સંસ્થામાં ઓછામો ઓછો ૫ (પાંચ) વર્ષનો અનુભવ ધરાવતાં હોવા જોઇએ. ૦૫ વર્ષ કરતાં વધુ અનુભવ ધરાવતા ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.
    • વડોદરા ફાયર અને ઇમરજન્સી સેવામાં આ પ્રકારની કામગીરીનો અનુભવ ધરાવતા ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.
  • ઉમર:-
    • ૧૮ થી ૫૦ વર્ષ સુધી
  • પગાર:-
    • રૂ. ૧૭,૦૦૦ /- (માસિક ઉચ્ચક પગાર) ૨૪ કલાક હાજર)

કેવી રીતે અરજી કરવી

  • લાયક ઉમેદવારોએ સદર હું જાહેરાતની તમામ વિગતો જોયા પછી જ ઉકત લાયકાત તથા અનુભવ ધરાવતા તમામ ઉમેદવારોએ અરજી ફોર્મનો નમૂનો કચેરીએથી મેળવી, સંપુર્ણ વિગતો ભરી, પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડી અરજી રજીસ્ટર્ડ પોસ્ટ અથવા સ્પીડ પોસ્ટથી “એડી. સીટી એન્જીનિયરશ્રી(ગેસ), ફાયર શાખા, અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગ, પહેલો માળ, સીટી કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર (C.C.C.), બદામડી બાગ, વડોદરા-૩૯૦૦૦૧.” એ સરનામે અને તા.૧૦-૦૨-૨૦૨૩ સુધીમાં મળે તે રીતે કરવાની રહેશે.

તમારી અરજીનું સરનામું મોકલો:

  • “એડી. સીટીએન્જીનિયરશ્રી(ગેસ), ફાયર શાખા, અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગ, પહેલો માળ, સીટી કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર (C.C.C.), બદામડી બાગ, વડોદરા-૩૯૦૦૦૧.”

અગત્યની નોંધ:

ઉમેદવારે અરજી તથા કવર ઉપર જગ્યાનું નામ તથા પી.આર.ઓ. નંબર અવશ્ય લખવો. અરજી સાથે ઉંમર, શૈક્ષણિક લાયકાત, અનુભવ તથા જાતિના પ્રમાણપત્રોની સ્વ પ્રમાણિત નકલો અવશ્ય સામેલ રાખવી. અધૂરી વિગતોવાળી તેમજ જરૂરી પ્રમાણપત્રો રજુ કર્યા સિવાયની તથા મુદત બહારની અરજી કોઇપણ સંજોગોમાં ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. જેની નોંધ લેવી. અરજદારે અરજીમાં પોતાનો મોબાઇલ નંબર અવશ્ય દર્શાવવાનો રહેશે. કુરીયર દ્વારા અથવા રૂબરૂમાં અરજી સ્વીકારવામાં આવશે નહીં. આ ભરતી પ્રક્રિયા બાબતે અરજીઓની સંખ્યા ધ્યાને લઇ જગ્યાને અનુરૂપ એલીમીનેશન ટેસ્ટ સ્પર્ધાત્મક પરિક્ષા/ઇન્ટરવ્યુ અંગે કમિશ્નરશ્રી, વડોદરા મહાનગરપાલિકા, વડોદરા જે નિર્ણય કરે તે આખરી અને બંધનકર્તા રહેશે.

મહત્વપૂર્ણ નોંધ : અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.

VMC જોબ 2023

છેલ્લી તારીખ10/02/2023

મહત્વપૂર્ણ લિંક: 

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

વડોદરા મહાનગરપાલિકાભરતી 2023 ની છેલ્લી તારીખ શું છે?

છેલ્લી તારીખ 10 ફેબ્રુઆરી 2023 છે

VMC ભરતીની કેવી રીતે અરજી કરવી

લાયક ઉમેદવારો કે જેઓ સૂચના અથવા ઉપરની વિગતો અનુસાર માપદંડોને પૂર્ણ કરે છે તેઓ નિયત ફોર્મેટમાં અરજી કરી શકે છે અને તેમના બાયો-ડેટા, તાજેતરના પાસપોર્ટ સાઇઝ ફોટો, શૈક્ષણિક લાયકાત, અનુભવનું પ્રમાણપત્ર, અને રજિસ્ટર એડી / સ્પીડ પોસ્ટ દ્વારા એક નકલ મોકલી શકે છે.

વડોદરા મહાનગરપાલિકામાં ડ્રાઇવર કમ ઓપરેટર ભરતી 2023
વડોદરા મહાનગરપાલિકામાં ડ્રાઇવર કમ ઓપરેટર ભરતી 2023

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending