google news

LIC ભરતી 2023, અરજી કરવાની છેલ્લી તારીખ 10 ફેબ્રુઆરી 2023

LIC ભરતી 2023 : LIC Bharti 2023: ભારતીય જીવન વીમા નિગમ એટલે કે, એલઆઈસીમાં દેશભરમાં 9000 હજારથી પણ વધુ ભરતી નીકળી છે. તેના માધ્યમથી ઉમેદવારો પાસે એલઆઈસીમાં સરકારી નોકરી મેળવવાનો શાનદાર મોકો આવ્યો છે. એલઆઈસીએ નોટિફિકેશન (LIC NOTIFICATION 2023) જાહેર કરીને એપ્રેન્ટિસ ડેવલપમેન્ટ ઓફિસરના પદ પર ભરતી બહાર પાડી છે. કુલ 9394 વેકેન્સી નીકળી છે. જેમાં વિવિધ રાજ્યોના અલગ અલગ શહેરોમાં પદ ભરવામાં આવશે. ઉમેદવાર સત્તાવાર વેબસાઈટ licindia.in પર જઈને વેકેન્સીની સમગ્ર વિગત જાણી શકશે.આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

LIC ભરતી 2023

સંસ્થાનું નામભારતીય જીવન વીમા નિગમ (Life Insurance Corporation of India)
પોસ્ટનું નામએપ્રેન્ટીસ, વિકાસ અધિકારી
કેટેગરીનું નામસરકારી નોકરી
કુલ જગ્યા9394
નોકરી સ્થળઝોન-વાઇઝ
સત્તાવાર વેબસાઇટhttps://licindia.in

કુલ પોસ્ટ્સ – ભારતીય જીવન વીમા નિગમ ભરતી 202:-

  • 9394 પોસ્ટ્સ

LIC ભરતી 2023 : શૈક્ષણિક લાયકાત

  • શૈક્ષણિક લાયકાત અને અનુભવ તમે LIC દ્વારા જાહેર કરાયેલ સત્તાવાર સૂચના પર ચકાસી શકો છો

LIC ભરતી 202શેડ્યૂલ

જાહેરાતતારીખ
LIC ADO ભરતી 2023 ટૂંકી જાહેરાત16th January 2023
LIC ADO જાહેરાત 2023 પૂર્વીય ઝોન PDF18th January 2023
LIC ADO જાહેરાત 2023 અન્ય તમામ ઝોન20th January 2023
LIC ADO ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ21st January 2023
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ10th February 2023
LIC ADO પ્રિલિમ પરીક્ષા 202312th March 2023
LIC ADO મેન્સ પરીક્ષા 20238th April 2023

કેવી રીતે અરજી કરવી ?

  • LIC ની સત્તાવાર વેબસાઇટ @https://licindia.in ની મુલાકાત લો.
  • પૂછવામાં આવેલી વિગતો દાખલ કરો જેમ કે તમારું નામ, ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર.
  • રજીસ્ટર્ડ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર પર પ્રોવિઝનલ રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ મોકલવામાં આવશે.
  • નોંધણી નં. અને પાસવર્ડ, એપ્લિકેશન પ્રક્રિયા પૂર્ણ કરવા માટે લોગ ઇન કરો.
  • વ્યક્તિગત, શૈક્ષણિક વિગતો અને સંચાર વિગતો યોગ્ય રીતે ભરો.
  • ફોટોગ્રાફ, સહી, ડાબા હાથના અંગૂઠાની છાપ વગેરે અપલોડ કરો.
  • અરજી ફી ચૂકવતા પહેલા ફોર્મમાં દાખલ કરેલી વિગતોની ચકાસણી કરો.
  • ચકાસણી પછી, જરૂરી અરજી ફી ચૂકવો.
  • તમે અરજી ફી ચૂકવી દો તે પછી LIC ADO BHARTI 2023 માટે તમારું અરજીપત્ર કામચલાઉ રીતે સ્વીકારવામાં આવશે.

મહત્વપૂર્ણ લિંક :

LIC ભરતી પોર્ટલ https://licindia.in/
સત્તાવાર સૂચનાઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ નોંધ : કોઈ પણ ભરતી કે જાહેરાત માટે અરજી કર્યા પહેલા હમેશા સતાવાર વેબસાઈટ અને જાહેરાત તપાસો , કોઈ પણ ભરતી કે જાહેરાત માટે MahitiApp.In કોઈ પણ જવાબદારી લેતું નથી

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

LIC ભરતી ની છેલ્લી તારીખ શું છે?

LIC ભરતી ની છેલ્લી તારીખ : 10/02/2023

ભારતીય જીવન વીમા નિગમ ભરતી ની સત્તાવાર વેબસાઇટ શું છે

LIC ભરતી ની સત્તાવાર વેબસાઇટ https://licindia.in/

LIC ભરતી 2023
LIC ભરતી 2023

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો