Connect with us

SarkariYojna

બિન સચિવાલય ક્લાર્ક ખાતા – કચેરીની પસંદગી અને ફાળવણી અંગેની અગત્યની જાહેરાત @gsssb.gujarat.gov.in

Published

on

બિન સચિવાલય ક્લાર્ક ખાતા – કચેરીની પસંદગી અને ફાળવણી અંગેની અગત્યની જાહેરાત: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક:૧૫૦/૨૦૧૮-૧૯,જે અન્વયે અરજી અને પ્રમાણપત્રોની ચકાસણી ના અંતે એલીજીબલ થયેલ હોય તેવા ઉમેદવારોએ ખાતા / કચેરીની પસંદગી અને ફાળવણી માટે યાદીમાં દર્શાવ્યા મુજબ તેમના નામ અને કન્ફરમેશન નંબર સામે દર્શાવેલ તારીખ અને સમયે તા.ર૭/૦૧/૨૦૨૩ અને તા.૩૦/૦૧/૨૦૨૩ થી તા.૧૦/૦૨/૨૦૧૩ દરમિયાન ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળની કચેરી, કર્મયોગી ભવન, બ્લોક નં.ર, ચોથો માળ, સેકટર-૧૦-એ, ગાંધીનગર ખાતે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે.

GSSSB બિન સચિવાલય ક્લાર્ક ખાતા – કચેરીની પસંદગી અને ફાળવણી અંગેની અગત્યની જાહેરાત

સંસ્થાનુ નામગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ ( GSSSB )
પરીક્ષાનુ નામબિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ
જાહેરાત નંબર૧૫૦/૨૦૧૮-૧૯
કુલ જગ્યાઓ3901
લેખિત પરીક્ષા24th April 2022
સત્તાવાર વેબસાઈટhttps://gsssb.gujarat.gov.in/

બિન સચિવાલય ક્લાર્ક ખાતા – કચેરીની પસંદગી અને ફાળવણી 2023

ગુજરાત સરકારના વિવિધ ખાતાના વડાની કચેરીઓ તેમજ મહેસુલ વિભાગના નિયંત્રણ હેઠળની કલેક્ટર કચેરીઓ માટે કારકુન અને સચિવાલયના વિવિધ વિભાગો માટે ઓફિસ આસીસ્ટન્ટ વર્ગ-૩ સંવર્ગની કુલ-૩૯૦૧ જગાઓ સીધી ભરતીથી ભરવા માટે લેખિત સ્પર્ધાત્મક કસોટી તા.૨૪/૪/૨૦૨૨ના રોજ લેવામાં આવેલ હતી. જ્યારે બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ તા.૧૯/૦૭/૨૦૨૨ થી તા.૨૩/૦૭/૨૦૨૨ અને તા.૨૫/૦૭/૨૦૨૨ થી તા.૩૦/૦૭/૨૦૨૨ દરમિયાન યોજવામાં આવેલ હતી.

GSSSB બિન સચિવાલય ક્લાર્ક સિલેકશન લીસ્ટ 2023

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાત સરકારના વિવિધ ખાતાના વડાની કચેરીઓ તેમજ મહેસુલ વિભાગના નિયંત્રણ હેઠળની કલેક્ટર કચેરીઓ માટે કારકુન અને સચિવાલયના વિવિધ વિભાગો માટે ઓફિસ આસીસ્ટન્ટ વર્ગ-૩ સંવર્ગની કુલ-૩૯૦૧ જગાઓ માટે જાહેરાત ક્રમાંક:૧૫૦/૨૦૧૮-૧૯, મંડળ દ્વારા લેવાયેલ પ્રથમ તબક્કાની લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા અને બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટને અંતે લાયક ઠરેલ ૫૮૫૫ ઉમેદવારોની પ્રમાણપત્રોની ચકાસણી માટેની યાદી મંડળની વેબસાઈટ પર મુકવામાં આવેલ હતી. પ્રમાણપત્રોની ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ સાથે સામેલ રાખેલ પત્રકમાં દર્શાવ્યા મુજબના ૫૬૨૦ ઉમેદવારો Eligible અને ૨૩૫ ઉમેદવારો Ineligible ઠરેલ છે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી.

કેવી રીતે ચેક કરવું બિન સચિવાલય ક્લાર્ક સિલેકશન લીસ્ટ 2023 ?

  • સૌપ્રથમ સત્તાવાર વેબસાઇટ @gsssb.gujarat.gov.in પર જાઓ.
  • ત્યાર બાદ જાહેરાત અને સમાચાર ઓપ્શન પર ક્લિક કરો.
  • નીચે સુધી સ્ક્રોલ કરો અને તમને ‘બિન સચિવાલય ક્લાર્ક ઉમેદવારોનું Eligible અને Ineligible List પ્રસિધ્ધ કરવા અંગેની જાહેરાત ’ લિંક મળશે.
  • આ લિંક પર ક્લિક કરો.
  • GSSSB પીડીએફ ડાઉનલોડ કરો.
  • હવે તમારા કન્ફર્મેશન નંબરના આધારે તમે આ લીસ્ટમાંથી તમારું નામ ચેક કરી શકો છો,

નોંધ:- ઉપરોક્ત ઉમેદવારો આ બાબતે જો કોઈ રજૂઆત કરવા માંગતા હોય તો તેમણે તા.૧૧/૦૧/૨૦૨૩ સુધીમાં કચેરી સમય દરમિયાન તેઓનાં કન્ફર્મેશન નંબર સાથે મંડળની કચેરી ખાતે રુબરૂ રજૂઆત કરવાની રહેશે. ત્યાર બાદ કરવામાં આવેલી કોઈ રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહિ.

મહત્વપૂર્ણ લિંક :

અગત્યની જાહેરાતઅહીં ક્લિક કરો
ખાતા – કચેરીની પસંદગી અને ફાળવણી થયેલ ઉમેદવારોનું લીસ્ટઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
બિન સચિવાલય ક્લાર્ક  ખાતા - કચેરીની પસંદગી અને ફાળવણી અંગેની અગત્યની જાહેરાત
બિન સચિવાલય ક્લાર્ક ખાતા – કચેરીની પસંદગી અને ફાળવણી અંગેની અગત્યની જાહેરાત

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending