google news

Bank Holidays in April 2024 : એપ્રિલ મહિનામાં આટલા દિવસ બેંકમાં રજાઓ રહેશે, જુઓ અહીથી રજાઓનુ લિસ્ટ

Bank Holidays in April 2024 : આ મહિનો એટલે એપ્રિલ મહિનામાં કુલ 12 દિવસ બેંક માં રજા રહેશે. આ અઠવાડિયે ધાર્મિક તહેવારો અને વિવિધ રજાઓને લીધે ભારતની તમામ બેંકો માટે રાજાઓ મળશે.

Bank Holidays in April 2024

ભારતીય બેંકોમાં બેક-ટુ-બેક ધાર્મિક રજાઓ અને વિવિધ તહેવારો ની રજાઓ આવતી હોઈ છે જેમાં અમુક રાજ્યો માં નથી પણ હોતી પણ આગામી સપ્તાહમાં વધુ રજાઓ આવનાર છે જેમાં સોમવાર અને મંગળવાર પણ રજાઓ હોય છે.

એપ્રિલ 2024 માં આવતી બેંક રજાઓ – Bank Holiday

  • 1 એપ્રિલ – વાર્ષિક બંધને કારણે દેશભરમાં બેંક રજા
  • 7 એપ્રિલ- રવિવારના કારણે બેંકોમાં રજા રહેશે.
  • 11 એપ્રિલ – ઈદ (ચંદીગઢ, ગંગટોક, કોચી સિવાય) દેશભરની બેંકોમાં રજા રહેશે.
  • 13 એપ્રિલ- બીજા શનિવારના કારણે બેંકો બંધ રહેશે.
  • 14 એપ્રિલ- રવિવારના કારણે બેંકો બંધ રહેશે.
  • 17 એપ્રિલ- રામ નવમીના કારણે ઘણા રાજ્યોમાં બેંકો બંધ રહેશે.
  • 21મી એપ્રિલ- રવિવારના કારણે બેંકો બંધ રહેશે.
  • 27 એપ્રિલ – ચોથા શનિવારને કારણે તમામ બેંકો બંધ રહેશે.
  • 28 એપ્રિલ – રવિવારના કારણે બેંકો બંધ રહેશે.

હવે ઘણા દિવસ બેંકો બંધ રહેશે તેમ છતાં ગ્રાહકોને મોબાઈલ બેંકિંગ અથવા નેટ બેંકિંગ દ્વારા તમામ બેંકિંગ સેવાઓ ઉપયોગ કરીશકશે. તેમજ રોકડ ઉપાડવા માટે તમે ATM નો ઉપયોગ કરી શકો છો. આ સિવાય ગ્રાહકો ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ દ્વારા સરળતાથી ચુકવણી કરી શકે છે.

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો