google news

ગુજરાત ગૌણ સેવા સ્પર્ધાત્મક પરીક્ષાની CBRTના કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની મુદત વધારવા બાબત, વાંચો ઓફિશિયલ પરિપત્ર

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગ્રુપ-A તથા ગ્રુપ-B)ની સંયુકત સ્પર્ધાત્મક પરીક્ષા (Gujarat Subordinate Services Class-III (Group-A and Group-B) Combined Competitive Examination) माटे MCQ પ્રકારની CBRT (Computer Based Recruitment Test)ના કોલલેટર (પ્રવેશપત્ર) https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપરથી તા.૨૭/૦૩/૨૦૨૪ ના રોજ ૧૪:૦૦ કલાકથી ૩૧/૦૩/૨૦૨૪ ના રાત્રિના ૨૩.૫૯ કલાક સુધી ડાઉનલોડ કરવા જણાવવામાં આવેલ છે.

ગુજરાત ગૌણ સેવા સ્પર્ધાત્મક પરીક્ષા કોલ લેટર ડાઉનલોડ

જાહેરાત ક્રમાંકપરીક્ષાનું નામપરીક્ષાની તારીખકોલલેટર હોલટીકીટ/પ્રવેશપત્ર
ડાઉનલોડ કરવાનો સમયગાળો
212/202324વર્ગ-3 ( ગ્રુપ-A અને ગ્રુપ-B)ની સંયુક્ત પરીક્ષા 01 એપ્રિલ 2024 થી 08 મે 2024તા. 27/03/2024 થી
To
તા. 06/04/2024 સુધી

કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની મુદત વધારવા પરિપત્ર

આમ છતાંય, કેટલાક ઉમેદવારોએ હજુ સુધી કોલ લેટર ડાઉનલોડ કર્યા નથી એવુ ધ્યાન પર આવેલ છે, જેથી ઉમેદવારોના જાહેરહિતમાં કોલ લેટર ડાઉનલોડ કરવાની મુદ્દત તા.૬/૪/૨૦૨૪ (રાત્રિના ૨૩:૫૯ કલાક) સુધી લંબાવવામાં આવે છે. જેથી ઉકત પરીક્ષા માટેના કોલ લેટર નિયત સમયમર્યાદામાં ડાઉનલોડ કરી લેવા સંબંધિત ઉમેદવારોને વિનંતી કરવામાં આવે છે. કોલ લેટરમાં દર્શાવ્યા મુજબના પરીક્ષા કેન્દ્ર, તારીખ અને શીફ્ટના સમય પ્રમાણે ઉમેદવારોએ પરીક્ષા આપવાની થાય છે.

GSSSB CCE Exam Call Letter 2024 મહત્વપૂર્ણ લિંક :

OJAS GSSSB CCE ની સત્તાવાર વેબસાઇટhttps://ojas.gujarat.gov.in/
GSSSB CCE કોલલેટર ડાઉનલોડ કરવાઅહીં ક્લિક કરો
કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની જાહેરાતઅહી ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો