google news

7/12 utara gujarat online : ૭/૧૨ ઉતારા ૮-અ, ઓનલાઈન ડાઉનલોડ કરો , માત્ર 2 મીનીટમાં મેળવો તમારા મોબાઈલમાં

જમીન રેકોર્ડ જોવા માટે, AnyRoR 7 12 ની નકલ | AnyRoR 7/12 Gujarat 2023 7/12 online, (7/12 8a gujarat, 7/12 8અ ગુજરાત online, 7/12 ની નકલ online print, ગુજરાત 7 12, 7/12 ના ઉતારા, 7 12 8અ ના ઉતારા, ૭ ૧૨ નકલ, anyror@anywhere | AnyRoR Gujarat 7/12 and 8A Utara Land Records | 7/12 ની નકલ online download । 7/12 ની નકલ online print , 7/12 ની નકલ online print gujarat, 7/12 ની નકલ online 2023, જમીન નકલ| 1951થી જુની 7 12, 1951થી 204 ના જુના 7/12 ના ડેટા,

7/12 utara gujarat online

પોસ્ટ ટાઈટલ જમીન રેકોર્ડ જોવા માટે અને 7/12 ઉતારા ઓનલાઇન કેવી રીતે કઢાવવા
લાભ ગુજરાતના તમામ ખેડૂતને
માધ્યમ ઓનલાઇન અને ઓફલાઈન
જરૂરી જમીન સર્વે નંબર અને ખેડૂતની માહિતી
વેબસાઈટ 1 anyror.gujarat.gov.in
વેબસાઈટ 2 iora.gujarat.gov.in

Anyror Gujarat પોર્ટલ શું છે?

anyror gujarat પોર્ટલ ગુજરાત સરકાર દ્વારા બનાવેલ લેન્ડ રેકર્ડ માટે નું એક પોર્ટલ છે, જેમાં તમે નીચે મુજબ ની સુવિધા મેળવી શકો છો.

  • 7/12ના ઉતારા
  • 8 અ ના ઉતારા
  • e-CHAVDI (ઈ-ચાવડી)
  • જૂના સ્કેન કરેલા ગામ નંબર- 7/12 ની વિગતો)
  • જૂના સ્કેન કરેલા હકક પત્રક ગામ નંબર-6 ની વિગતો)
  • VF-7 Survey No Details (ગામ નંબર-7 ની વિગતો)
  • ગા.ન- 8અ ની વિગતો)
  • VF-6 એન્ટ્રી Detail (હક્ક પત્રક ગા. ન. 6 ની વિગતો)
  • 135-D Notice for Mutation ( હક્ક પત્રક ફેરફાર માટે 135-ડી ની નોટીસ)
  • New Survey No From Old For Promulgated Village
  • Entry List By Month Year
  • Integrated Survey No Detail (સરવે નંબરને લગતી સંપૂર્ણ માહિતી)
  • Revenue Case Details
  • Know Khata By Owner Name (ખાતેદારના નામ પરથી ખાતુ જાણવા)
  • Know Survery No Detail By UPIN
  • જુના જમીન રેકોર્ડ જોવા માટે

iORA e-milkat શું છે ?

iORA નું પૂરું નામ Integrated Online Revenue Applications છે. આ પોર્ટલ પર થી તમે e milkat ને લગતી બધી જ સુવિધા મેળવી શકો છો. રેવેન્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા આ પોર્ટલ પર જમીન ને લગતી બધી service ઉપલબ્ધ કરવામાં આવી છે,જે નીચે મુજબ છે.

  • પ્રિમિયમ ભરવા પરવાનગી મેળવવા
  • બિનખેતી પરવાનગી મેળવવા
  • બિનખેતી પ્રિમિયમ સાથે બિનખેતી પરવાનગી
  • પ્રામાણિક ઔદ્યોગિક હેતુ પ્રમાણપત્ર મેળવવા
  • જમીન ખરીદવા પરવાનગી મેળવવા
  • હક્કપત્રક સંબંધિત અરજી
  • સિટી સરવે કચેરી સંબંધિત અરજીઓ
  • સબ-રજીસ્ટ્રાર કચેરી સંબંધિત અરજી
  • જમીન માપણી સંબંધિત અરજી
  • ખેડૂત ખરાઈ પ્રમાણપાત્ર મેળવવા
  • ગુજરાત જમીન પચાવવા પર અધિનિયમ-2020

7/12 અને 8અ ના ઉતારા માં કઈ કઈ વિગતો નો સમાવેશ થાય છે ?

7/12 અને 8અ ના ઉતારા માં નીચે મુજબ ની વિગતો નો સમાવેશ કરવામાં આવે છે.

1. જમીન ની માલિકી
2. જમીનનો સર્વે નંબર
3. જમીનનો પ્રકાર
4. પાકની માહિતી
5.જમીનનું શેત્રફળ
6. જમીન પર લીધેલ લોન ની વિગત
7. જમીનનો નકશો

Rural Land Records (જમીનનો રેકોર્ડ જોવા માટે -ગ્રામ્ય) માટે 7/12 utara 

  • જો તમે ગ્રામીણ ખેડૂત છો તો તમારે Rural land record ઓપ્શન પર ક્લિક કરવાની રહેશે જે નીચે ફોટો મુજબ પેજ ખુલશે.

URBAN Land Records (જમીનનો રેકોર્ડ જોવા માટે – શહેરી) માટે 7/12 utara 

જો તમે શહેરી વિસ્તારમાં રહો છો તો તમારે urban land record પર ક્લિક કરવાની રહેશે. નીચે મુજબ ના સ્ટેપ ફોલો કરીને તમે શહેરી વિસ્તાર 7/12 ઉતારા ડાઉનલોડ કરીને પ્રિન્ટ કાઢી શકો છો.

URBAN Land Records (જમીનનો રેકોર્ડ જોવા માટે – શહેરી) માં તમે નીચે મુજબની સેવાઓ નો લાભ લઇ શકો છો.

 

ઉપયોગી લીનક્સ

7/12 na utara અહીં ક્લિક કરો.
ઓફિસિયલ વેબસાઈટ અહીં ક્લિક કરો 
હોમપેજ અહી ક્લિક કરો
About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો