Biparjoy Cyclone : બિપરજોય વાવાઝોડું સમાચાર , જુઓ કયારે આવશે ગુજરાતમાં

Biparjoy Cyclone

Biparjoy Cyclone : બિપરજોય વાવાઝોડું સમાચાર : અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાત બિપરજોયને લઈ ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. રાજ્યના તમામ બંદરો પર મંગળવાર અને બુધવારથી જ ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યાં છે. જિલ્લા અને તાલુકાકક્ષાના અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ કરવામાં આવ્યો છે. ભાવનગર, અમરેલી, જામનગર, માંગરોળ, પોરબંદર, ઉના, વસસાડ, નવસારી અને … Read more

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો