google news

સુરત મહાનગરપાલિકા દ્વારા 10 પાસ પર ભરતી 2023 @suratmunicipal.gov.in

સુરત મહાનગરપાલિકા દ્વારા 10 પાસ પર ભરતી 2023 : સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) દ્વારા બાર્બર ( મેલ ) , બાર્બર ( ફિમેલ ) ભરતી 2023 સુરત મહાનગરપાલિકા ખાતેના સ્મીમેર મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલ તથા મસ્કતિ ધર્માર્થ હોસ્પિટલ ખાતે દર્દીઓના ઓપરેશન પહેલા શેવિંગ્સને લગતી કામગીરી કરાવવા સારૂ નીચે જણાવેલ જગ્યા તા.21/05/2024 સુધી કરારીય ધોરણે ભરતી કરવા તથા પ્રતિક્ષાયાદી બનાવવાના હેતુસર નીચે જણાવેલ તારીખ તથા સમયે વોક- ઈન-ઈન્ટરવ્યુ રાખવામાં આવેલ હોય, નિયત લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ ડી-બ્લોક, સ્મીમેર મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, ઉમરવાડા, સુરત ખાતે અસલ પ્રમાણપત્રો સાથે પ્રમાણિત નકલો તથા ફોટોગ્રાફ સહિત નિયત ફોર્મમાં અરજીઓ મંગાવવામાં આવે છે.

સુરત મહાનગરપાલિકા દ્વારા 10 પાસ પર ભરતી 2023

સંસ્થાનું નામસુરત મહાનગરપાલિકા (SMC)
પોસ્ટનું નામબાર્બર ( મેલ ) , બાર્બર ( ફિમેલ )
ઇન્ટરવ્યૂ તારીખ24/07/2023
પસંદગી મોડઇન્ટરવ્યૂ
સત્તાવાર સાઇટhttps://www.suratmunicipal.gov.in/

પોસ્ટ

  • બાર્બર ( મેલ ) , બાર્બર ( ફિમેલ )

જગ્યાઓ

  • 06

શૈક્ષણિક લાયકાત

  • ધોરણ 10 પાસ
  • વાળંદ ને લગતી કામગીરી નો ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ

પગાર

  • 12,000/- ફિક્સ પ્રતિ માસ

SMC બાર્બર ભરતી 2023 માટે કેવી રીતે અરજી કરવી ?

  1. સત્તાવાર વેબસાઇટ એટલે કે https://www.suratmunicipal.gov.in ની મુલાકાત લો
  2. જોબ નોટિફિકેશન પેજ પર ક્લિક કરો.
  3. બાર્બર ( મેલ ) , બાર્બર ( ફિમેલ ) ને શોધો અને પછી નોકરીની ખાલી જગ્યાઓ માટે સંપૂર્ણ સૂચનાઓ વાંચો .
  4. જાહેરાતમાં દર્શાવેલ સરનામે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે

સુરત મહાનગરપાલિકા ભરતી 2023 મહત્વપૂર્ણ કડીઓ

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

સુરત મહાનગરપાલિકા દ્વારા 10 પાસ પર ભરતીની  ઇન્ટરવ્યૂ તારીખ શું છે?

સુરત મહાનગરપાલિકા (SMC) ભરતીની  ઇન્ટરવ્યૂ તારીખ 24 જુલાઈ 2023 છે

સુરત મહાનગરપાલિકા (SMC) ભરતી સત્તાવાર વેબસાઇટ શું છે

સત્તાવાર વેબસાઇટ. https://www.suratmunicipal.gov.in/

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો