google news

ગુરુ પૂર્ણિમા 2023 : Quotes, Wishes, Shayri, Status, and Images in Gujarati

Guru Purnima 2023 : ગુરુ પૂર્ણિમા 2023 : Guru Purnima Quotes in Gujarati: મહર્ષિ વેદ વ્યાસ જયંતિ પણ વ્યાસ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે આપણે આપણા ગુરુની પૂજા કરીએ છીએ અને તેમના પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ.

મિત્રો, ગુરુ પૂર્ણિમાનો તહેવાર દર વર્ષે અષાઢ સુદ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે ગુરુ પૂર્ણિમાની ઉજવણી સોમવાર, 3 જુલાઈ 2023 ના રોજ કરવામાં આવશે. આ પોસ્ટ માં તમારા માટે બેસ્ટ 30+ Happy Guru Purnima Wishes in Gujarati આપેલ છે, જે તમને ચોક્કસ પસંદ આવશે.

ગુરુ પૂર્ણિમા 3 જુલાઈ 2023

ગુરુ પૂર્ણિમા માટે અહીં નીચે ખુબજ સરસ Happy Guru Purnima Quotes in Gujarati, Guru Purnima Wishes in Gujarati, ગુરુ પૂર્ણિમા સુવિચાર, Guru Purnima શાયરી in Gujarati, Guru Purnima Message in Gujarati, ગુરુ વિશે શાયરી અને Guru Purnima Status in Gujarati આપેલ છે.

Guru Purnima Quotes in Gujarati

ગુરુ વિના નથી થતું જીવન સાકાર,
ગુરુ જ છે સફળ જીવનનો આધાર.

ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર:
ગુરુ સાક્ષાત પરંબ્રહ્મ, તસ્મૈ શ્રીગુરુવૈ નમ:
🌸 ગુરુ પૂર્ણિમા ની શુભકામનાઓ 🌸

ગુરુજી આપે પ્રાણ સુના અંતરે પ્રગટે દીપ,
ખોયું તે ભૂલી જે છે તેમાંથી કર નવસર્જન,
ગુરુજી ખોલે અંતર ચક્ષુ આપે શિક્ષા અપાર.🙏 હેપી ગુરુ પૂર્ણિમાની શુભેચ્છાઓ 🙏

આ વિશ્વમાં જે કોઈ પણ વ્યક્તિ આપણને જે કાંઈ પણ શીખવે છે,
તે દરેક વ્યક્તિ આપણા માટે “ગુરુ” સમાન હોય છે.
🌻 હેપી ગુરુ પૂર્ણિમા 🌻

માથાં પર હોય જયારે ગુરુનો હાથ,
ત્યારે જ બને છે જીવનનો સાચો આકાર.
🌷 ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ 🌷

Guru Purnima Wishes in Gujarati

જે કોઈ મારાથી પ્રેરિત થયા હોય એવા શિષ્યો
અને જેનાથી હું પ્રેરણા લઈ શક્યો

એ બધા ગુરુઓ ને ગુરુપૂર્ણિમા ની શુભેચ્છાઓ..💐

કૃષ્ણ થી જેનું ઊંચું સ્થાન,
કરું તેને પ્રણામ
માટી ને બનાવી દે ચંદન
એવું એનું જ્ઞાન
તેને સત સત પ્રણામ …
🌹 Happy Guru Purnima 2023 🌹

ગુરુ પૂર્ણિમા ના શુભ દિવસે મારા ગુરુ ક્યો તો પણ એજ અને ઇષ્ટદેવ ક્યો તો પણ એજ…એવા મારા માતા પિતાના ના પાવન ચરણો મા શીશ નમાવી વંદન કરું છું…🌷 ગુરુ પૂર્ણિમા ની શુભેચ્છા 🌷

સીધા સાદા છોકરા સાથે પ્રેમ માં નાટક કરી ને હોશિયાર બનાવતી છોકરી નેગુરુપૂર્ણિમા ની શુભેચ્છા.😜

જિંદગી માં ધર્મપત્ની થી મોટો ગુરુ કોઈ હોઈ ના શકે, જેટલા પાઠ શીખવ્યા છે તે બદલગુરુપૂર્ણિમા નિમિતે તેમને સાદર પ્રણામ.😂

Guru Purnima Shayari in Gujarati

ગુરુ એટલે મને મારા સુધી પહોંચવાની પ્રેરણા આપે બસ એનું જ નામ ગુરૂ.🙏 ગુરુ પૂર્ણિમા ની શુભકામના 🙏

પૂનમના દિવસે જો ચંદ્રને પણ આગળ આવવા માટે સંઘર્ષ કરવો પડતો હોય તો આપણે તો તુચ્છ માણસ છીએ…

💐 ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ 💐Guru Purnima Quotes in Gujarati

એ જિંદગી તે પણ ઘણું શીખવ્યું છે,
તું પણ ગુરુથી કંઈ કમ છે.

🌻 હેપી ગુરુ પૂર્ણિમા 2023 🌻Guru Purnima Wishes in Gujarati

બિન ગુરુ નહીં હોતા જીવન સાકાર,
સર પર હોતા જબ ગુરુ કા હાથ.
તભી બનતા જીવન કા સહી આકાર,
ગુરુ હી સફલ જીવન કા આધાર.

🌹 ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છાઓ 🌹ગુરુ પૂર્ણિમા સુવિચાર

Guru Purnima Message in Gujarati

હું જેનાથી પ્રેરણા લઈને ટ્વીટર જગતમાં પ્રગતિ કરી તેવા મારા દરેક મિત્રો જે ગુરુ સમાન કહેવાય એમને મારા સાદર પ્રણામ.

💐 Happy Guru Purnima 💐Guru Purnima Message in Gujarati

“ગુરુ – ભગવાનના સાક્ષાત આશિર્વાદ છે”
આપ સૌ ને ગુરુપૂર્ણિમા ના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ.🌷
Guru Purnima Message in Gujarati

આપણા સૌથી મોટા ગુરુ જે આપણને નાનપણ થી જીનદગી જીવ્વાનું શીખવાડે છે, તેવા આપણાં માતા પિતા ને વંદન…

🌸 ગુરુ પૂર્ણિમા ની શુભકામનાઓ 🌸Guru Purnima Message in Gujarati

ગુરુ એટલે શું?
જેના ચરણોમાં પ્રશ્નો શમી જાય અને અલૌકિકતા નું આશ્ચર્ય માત્ર રહે એ ગુરુ.

🌹 હેપી ગુરુ પૂર્ણિમાની શુભેચ્છાઓ 🌹

ગુરુ વિશે શાયરી, Guru Vishe Shayri

ગુરુ વિશે શાયરી
આજે ગુરુ પૂર્ણિમાનો થોડો રંજ છે મને… કે તમે મને થોડો કપટ પણ શીખવ્યો હોત તો સારું.

🌸 ગુરુ પૂર્ણિમા ની શુભકામનાઓ 🌸ગુરુ વિશે શાયરી

ગુરુ એટલે, એના જ્ઞાન રૂપી વારસાને વારસાઈ તરીકે આપતી વ્યક્તિ.

🌷 ગુરુ પૂર્ણિમા ની શુભેચ્છા 🌷Guru Vishe Shayri 2023

Guru Purnima Status in Gujarati

ગુરુ પૂર્ણિમાના દિવસે WhatsApp, Instagram, અને Facebook માં મુકવા માટે અહીં નીચે એક ખુબજ સરસ Happy Guru Purnima Status in Gujarati આપેલ છે. એક વાર જરૂર થી જુઓ ચોક્કસ પસંદ આવશે.

ગુરુ પૂર્ણિમા 2023 : શા માટે ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવે છે, જાણો તેનો શુભ સમય

ગુરુ પૂર્ણિમા 2023: અષાઢ મહિનામાં આવતી પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા કહેવામાં આવે છે. તે અલગ અલગ જગ્યાએ અલગ અલગ નામથી ઓળખાય છે. કેટલાક લોકો તેને અષાઢ પૂર્ણિમા કહે છે તો કેટલાક લોકો તેને વ્યાસ પૂર્ણિમા પણ કહે છે. મહર્ષિ વેદ વ્યાસ જયંતિ પણ આ દિવસે ઉજવવામાં આવે છે. આ વખતે, ગુરુ પૂર્ણિમા ઉજવવાનો શુભ સમય જુલાઈ મહિનાના પ્રથમ સોમવારે છે.

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો