Connect with us

SarkariYojna

SBI બેંક ભરતી 2022 ,ઓનલાઈન અરજી કરો @sbi.co.in

Published

on

SBI બેંક ભરતી 2022 : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા – SBI દ્રારા નવી બહાર પાડવામાં આવી છે આ ભરતી માં કુલ ૬૫૫ જેટલી પદો માટે ભરતી કરવામાં આવશે. આ ભરતી માં વિવિધ પોસ્ટ પર ભરતી કરવામાં આવશે આજે અપને આ લેખ માં આ ભરતી વિષે તમામ માહિતી મેળવીશું.તો મિત્રો આ લેખ ને પૂરો વાંચવા વિનતી છે.ભરતીની તમામ માહિતી માટે નીચે આપેલ ઓફિશિયલ જાહેરાત વાંચો.આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

SBI બેંક ભરતી 2022

સંસ્થાનુ નામસ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ( SBI )
પોસ્ટનું નામવિવિધ પોસ્ટ
કુલ જગ્યા655
નોકરી સ્થળભારત
અરજી છેલ્લી તારીખ20/09/2022
અરજી પ્રકારઓનલાઈન અરજી કરો
સત્તાવાર વેબસાઈટhttps://sbi.co.in

પોસ્ટનું નામ

Manager (Business Process)1
Central Operations Team – Support2
Manager (Business Development)2
Project Development Manager (Business)2
Relationship Manager335
Investment Officer52
Senior Relationship Manager147
Relationship Manager (Team Lead)37
Regional Head12
Customer Relationship Executive75

SBI બેંક ભરતી શૈક્ષણિક લાયકાત

  • આ ભરતી માં પદ પ્રમાણે અલગ-અલગ વય મર્યાદા નક્કી કરવામાં આવેલી છે તેથી નીચે આપેલ જાહેરાત માં વાંચો

SBI બેંક ભરતી 2022 અરજી ફી :

  • SC /ST કેટેગરી માટે કોઈ ફી રાખેલ નથી.
  • જેનરલ OBC, EWS માટે : ૭૫૦

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અરજી કઈ રીતે કરવી ?

  • સો પ્રથમ સત્તાવાર વેબસાઈટ https://sbi.co.in/ પર જાઓ
  • તેમાં ‘કારકિર્દી’ ટેબ પર ક્લિક કરો. ડ્રોપ-ડાઉન મેનૂમાંથી ‘જોઇન SBI’ પસંદ કરો.
  • તેમાં તમારી પોસ્ટ અનુશાર નું નામ શોધો.
  • તેમાં પ્રાથમિક મહીતી દ્રારા નોધણી કરો.
  • ત્યારબાદ અરજી માટે જરૂરી માહિતી ભરો.
  • જરૂરી પુરાવા ઉપલોડ કરો.
  • ત્યારબાદ જરૂરી ફી ની ચુકવણી કરો.
  • તેની પ્રિન્ટ લઇ લો.

મહત્વપૂર્ણ નોંધ : અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.

મહત્વપૂર્ણ તારીખો:

ઓનલાઈન અરજી શરૂ થાય છે31 ઓગસ્ટ 2022
ઓનલાઈન અરજીઓ સમાપ્ત થશે20 સપ્ટેમ્બર 2022

મહત્વપૂર્ણ લિંક:

ભરતી પોર્ટલhttps://sbi.co.in/
જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઑનલાઇન અરજી કરવાઅહીં ક્લિક કરો
એપ્લિકેશન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

SBI બેંક ભરતી 2022 ની છેલ્લી તારીખ શું છે?

છેલ્લી તારીખ 20 સપ્ટેમ્બર 2022 છે

SBI બેંક ભરતીની સત્તાવાર વેબસાઇટ શું છે

SBI બેંક ની સત્તાવાર વેબસાઇટ https://sbi.co.in છે

SBI બેંક ભરતી માં કુલ કેટલી જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે?

કુલ 655 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે.

SBI બેંક ભરતી 2022
SBI બેંક ભરતી 2022

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending