SarkariYojna
પંચમહાલ એપ્રેન્ટીસ ભરતી મેળો 2023, જુઓ ભરતી મેળા સ્થળ
પંચમહાલ એપ્રેન્ટીસ ભરતી મેળો 2023 : પ્રધાનમંત્રી નેશનલ યોજના અંતર્ગત મુખ્ય મંત્રી યોજના હેઠળ પંચમહાલ આઈ.ટી.આઈ ખાતે ભરતી મેળા નું આયોજન 13/02/2023નાં રોજ સવારે 09:30 કલાકે કરવામાં આવેલ છે.લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાતની ચકાસણી કાર્ય બાદ પછી જ ભરતીમેળામાં ભાગ લેવો.આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.
પંચમહાલ એપ્રેન્ટીસ ભરતી મેળો 2023
પોસ્ટનું નામ | પંચમહાલ એપ્રેન્ટીસ ભરતી મેળો 2023 |
સંસ્થા | આઈ.ટી.આઈ પંચમહાલ |
ભરતી મેળો તારીખ | 13/02/2023 |
સમય | સવારે 9:૩૦ કલાક થી શરુ |
સ્થળ | પંચમહાલ |
આ પણ વાંચો : અંકલેશ્વર એપ્રેન્ટીસ ભરતી મેળો 2023,જુઓ ભરતી મેળા સ્થળ
લાયકાત
- ELECTRICIAN (ITI)
- FITTER (ITI)
- COPA (ITI)
- AOCP (ITI)
- INSTRUMENT MECHENIC (ITI)
- DIESEL MECHANIC (ITI)
- MMV (ITI)
- TURNER (ITI)
- PPO (ITI)
- WIREMAN (ITI)
- MECHENIST (ITI)
- WELDER (ITI)
પંચમહાલ એપ્રેન્ટીસ ભરતી મેળામાં કોણ ભાગ લઇ શકશે ?
એપ્રેન્ટીસશીપ ભરતી મેળામા નીચે મુજબના ટ્રેડ વ્યવસાયમા ધો.૧૦
આઈ.ટી.આઈ જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે ,એપ્રેન્ટીસશીપ માટે કુલ 242 થી વધુ બેઠકો ઉપલબ્ધ છે જેમાવિવિધ ૨૦ થી વધુ ઔધોગીક એકમો ભરતી માટે ઉપસ્થિત રહેશે.
આ પણ વાંચો : તલાટી અભ્યાસક્રમ 2022, આગામી સમયમાં લેવાનાર પરીક્ષા માટે ઉપયોગી
પંચમહાલ એપ્રેન્ટીસ ભરતી મેળામાં અરજી કઈ રીતે કરવી?
- ભરતી મેળાનું સ્થળ:- ઔધોગિક તાલીમ સંસ્થા પાવાગઢ ( હાલોલ ) , જૈન મંદિર પાસે, જી. પંચમહાલ
નીચે મુજબના જરૂરી ડોક્યુમેન્ટ્સ લઇને ભરતી મેળામાં ઉપસ્થિત રહેવું
- Resume/Bio Data/cv ની કોપી પૂરતા પ્રમાણમાં લઇ જવી.
- ફોટોગ્રાફ્સ
- શૈક્ષણિક લાયકાત ની માર્શીટ, સર્ટીફીકેટ અસલ તથા પૂરતા પ્રમાણમાં નકલો
- આઇ.ડી. પ્રૂફ (આધાર કાર્ડ, ઈલેક્શન કાર્ડ, વિગેરે)
આ પણ વાંચો : અંકલેશ્વર : પિતાએ દીકરીઓને આપી અનોખી લગ્ન ભેટ, જુઓ સ્વર્ગસ્થ માતાની હાજરી લગ્નમાં કેવી રીતે દર્શાવી
સત્તાવાર સૂચના | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
પંચમહાલ એપ્રેન્ટીસ ભરતી મેળો તારીખ કઈ છે ?
પંચમહાલ એપ્રેન્ટીસ ભરતી તારીખ 13/02/2023 યોજાશે
પંચમહાલ એપ્રેન્ટીસ ભરતી મેળાનું સ્થળ શું છે?
ભરતી મેળાનું સ્થળ સરકારી આઈ ટી આઈ હાલોલ , જૈન મંદિર પાસે જી. પંચમહાલ તા.૧૩/ ૦૨/૨૦૨૩ (સોમવાર) સવારે ૦૯:૩૦ કલાકે

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
-
હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in