Connect with us

SarkariYojna

વિદ્યાસહાયક ઘટ ભરતી કામચલાઉ મેરીટ લિસ્ટ 2022 @vsb.dpegujarat.in

Published

on

વિદ્યાસહાયક ઘટ ભરતી કામચલાઉ મેરીટ લિસ્ટ 2022 : વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ – ગુજરાતી માધ્યમ) વર્ષ ૨૦૨૨ ઘટ ભરતી કામચલાઉ મેરીટયાદી જિલ્લા/નગર શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ – ગુજરાતી માધ્યમ ) ની જગ્યાઓ મેરીટના ધોરણે ભરવા મેરીટયાદી તૈયાર કરવા માટે તા ૧૦/૧૦/૨૦૨૨ ના રોજ વર્તમાનપત્રોમાં જાહેરાત ક્રમાંક(૭) અને (૮) થી ઘટની જગ્યા ભરવા જાહેરાત આપીને ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓનલાઇન અરજીઓ માંગવામાં આવેલ હતી જેના અનુસંધાને ઉમેદવારોની કામચલાઉ મેરીટયાદી http://sb.dpegujarat.in વેબ સાઇટ ઉપર તા.૨૧/૦૧/૨૦૨૩ ના રોજ બપોરે ૧૨.૩૦ કલાકે પ્રસિધ્ધ કરવામાં આવનાર છે.

વિદ્યાસહાયક ઘટ ભરતી કામચલાઉ મેરીટ લિસ્ટ 2022 – vsb.dpegujarat.in

સંસ્થા નુ નામગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ (GSEB)
જોબનો પ્રકારવિદ્યાસહાયક ( ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8)
કુલ ખાલી જગ્યા2600 જગ્યાઓ
પોસ્ટનું નામવિદ્યાસહાયક ભરતી 2022
ઘટ મેરીટયાદી પ્રસિધ્ધ થવાની તારીખ21/01/2023
જાહેર થવાનો સમયબપોરે ૧૨.૩૦ કલાકે
ઘટ મેરીટ લિસ્ટજાહેર
મેરીટ લિસ્ટમાત્ર ઓનલાઈન મોડ
જોબ સ્થાનગુજરાત રાજ્ય
સત્તાવાર વેબસાઇટhttp://vsb.dpegujarat.in

વિદ્યાસહાયક ઘટ મેરીટયાદી 2022 જાહેર

ઉમેદવાર ઘટના મેરીટ માટે ઘટ લોગિન પર ક્લીક કરી તેમના અરજીપત્રક પર દર્શાવેલ TET પરીક્ષાનો નંબર અને વર્ષ, પ્રાથમિક/ઉચ્ચ પ્રાથમિક, મોબાઈલ નંબર અને પાસવર્ડ એન્ટર કરવાનો રહેશે. મેરીટક્રમ જોવા માટે લોગિનમાં મુકેલ મેરીટની લીંક પર ક્લીક કરવાથી પોતાનો મેરીટમ અને મેરીટ વેબસાઇટ ઉપર જોઇ શકશે ત્યારબાદ વાંધા અરજી લખેલી લિંક પર ક્લીક

વિદ્યાસહાયક ભરતી ઘટ મેરીટયાદી

વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ – ગુજરાતી માધ્યમ) વર્ષ ૨૦૨૨ ઘટ ભરતી કામચલાઉ મેરીટયાદી જિલ્લા/નગર શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ – ગુજરાતી માધ્યમ ) ની જગ્યાઓ મેરીટના ધોરણે ભરવા મેરીટયાદી તૈયાર કરવા માટે તા ૧૦/૧૦/૨૦૨૨ ના રોજ વર્તમાનપત્રોમાં જાહેરાત ક્રમાંક(૭) અને (૮) થી ઘટની જગ્યા ભરવા જાહેરાત આપીને ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓનલાઇન અરજીઓ માંગવામાં આવેલ હતી જેના અનુસંધાને ઉમેદવારોની કામચલાઉ મેરીટયાદી http://sb.dpegujarat.in વેબ સાઇટ ઉપર તા.૨૧/૦૧/૨૦૨૩ ના રોજ બપોરે ૧૨.૩૦ કલાકે પ્રસિધ્ધ કરવામાં આવનાર છે.

વિદ્યાસહાયક ઘટ મેરીટ લિસ્ટ 2022

  • ઉમેદવારો તેઓના નામ, લાયકાત, કેટેગરી અને મેરીટ ગુણ વગેરેમાં જો કોઇ ક્ષતિ હોય તો ઉપરોક્ત વેબ સાઇટ ઉપર તાર૧/૦૧/૨૦૨૩ થી તા.૨૪/૦૧/૨૦૧૩ દરમ્યાન તમામ ઉમેદવાર ઓન-લાઇન સુધારા પત્રક (વાંધા અરજી) ની પ્રિન્ટ મેળવી શકશે. આ સુધારા પત્રકમાં તમારી વિગત દર્શાવેલ છે તેમાં જો કોઇ સુધારો કરવાપાત્ર હોય તો જ સુધારા પત્રકમાં વિગત સુધારી જરૂરી આધારો સાથે વાંધા અરજી સ્વીકાર કેન્દ્ર પર તા.૨૧/૦૧/૨૦૨૩ થી તા.૨૪/૦૧/૨૦૨૩ (જાહેર રજા સિવાય) ના રોજ ૧૧.૦૦ થી ૧૮.૦૦ કલાક સુધી આપવાની રહેશે. સુધારા પત્રકમાં નવી વિગતો ઉમેરી શકાશે નહી
  • જે વિગતોનો સુધારો કરવાનો હોય તેના સમર્થનમાં જરૂરી આધાર પુરાવાજોડી સુધારા પત્રક (વાંધા અરજી) ઉમેદવાર પ્રથમ અરજીપત્રક સબમીટ કરાવેલ સ્વીકાર કેન્દ્ર ઉપર રૂબરૂ જઇને જમા કરાવી શકશે. સુધારામાં રજૂ કરેલ વિગતના અસલ પુરાવા (પ્રમાણપત્ર) સિવાય વાંધા અરજી કોઇ પણ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહી તેની ખાસ નોંધ લેવી વાંધા અરજી અન્વયે કરેલ સુધારા જાહેરાતના સંદર્ભમાં સુસંગત હશે તો જ ડ્યા રાખી સુધારો કરવામાં આવશે
  • ફાઇનલ મેરીટયાદી અને મેરીટમાં આવતાં ઉમેદવારો માટે કોલ લેટર વિગેરે માટેની સુચનાઓહવે પછી વેબ સાઇટ ઉપર પ્રસિધ્ધ કરવામાં આવશે તેથી ઉમેદવારોએ ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી નિયમિતhttp://vsb.dpegujarat.in વેબ સાઇટ જોતા રહેવું
વિદ્યાસહાયક અધિકૃત વેબસાઇટhttp://vsb.dpegujarat.in
ઘટ ભરતી કામચલાઉ મેરીટ લિસ્ટ જાહેરાતઅહીં ક્લિક કરો
વિદ્યાસહાયક ઘટ ભરતી કામચલાઉ મેરીટ લિસ્ટ 2022અહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

વિદ્યાસહાયક ભરતીની સત્તાવાર વેબસાઇટ શું છે

વિદ્યાસહાયક ભરતીની સત્તાવાર વેબસાઇટ http://vsb.dpegujarat.in છે.

વિદ્યાસહાયક ભરતી ની ઘટ મેરીટયાદી પ્રસિધ્ધ થવાની તારીખ શું છે?

વિદ્યાસહાયક ઘટ મેરીટયાદી તારીખ 21/01/2023 ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.

વિદ્યાસહાયક ઘટ ભરતી કામચલાઉ મેરીટ લિસ્ટ 2022
વિદ્યાસહાયક ઘટ ભરતી કામચલાઉ મેરીટ લિસ્ટ 2022

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Trending