Connect with us

SarkariYojna

અંકલેશ્વર એપ્રેન્ટીસ ભરતી મેળો 2023,જુઓ ભરતી મેળા સ્થળ

Published

on

અંકલેશ્વર એપ્રેન્ટીસ ભરતી મેળો 2023 : પ્રધાનમંત્રી નેશનલ યોજના અંતર્ગત મુખ્ય મંત્રી યોજના હેઠળ અંકલેશ્વર આઈ.ટી.આઈ ખાતે ભરતી મેળા નું આયોજન 13/02/2023નાં રોજ સવારે 09:30 કલાકે કરવામાં આવેલ છે.લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાતની ચકાસણી કાર્ય બાદ પછી જ ભરતીમેળામાં ભાગ લેવો.આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

અંકલેશ્વર એપ્રેન્ટીસ ભરતી મેળો 2023

પોસ્ટનું નામઅંકલેશ્વર એપ્રેન્ટીસ ભરતી મેળો 2023
સંસ્થાઆઈ.ટી.આઈ અંકલેશ્વર
ભરતી મેળો તારીખ 13/02/2023
સમયસવારે 9:૩૦ કલાક થી શરુ
સ્થળઅંકલેશ્વર

લાયકાત

  1. FITTER (ITI)
  2. AOCP (ITI)
  3. RFM (ITI)
  4. ELECTRICIAN (ITI)
  5. LACP (ITI)
  6. COPA (ITI)
  7. TURNER (ITI)
  8. SEWING TECHNOLOGY(ITI)
  9. WELDER (ITI)
  10. INSTRUMENT MECHANIC (IM-ITI)
  11. MACHINIST(ITI)
  12. B. COM (FRESHER)
  13. DIPLOMA-MECHANICAL (FRESHER)
  14. DIPLOMA-CHEMICAL (FRESHER)
  15. BSC- CHEMISTRY (FRESHER)
  16. BE MECHANICAL (FRESHER)
  17. BE CHEMICAL (FRESHER)
  18. WIREMAN (ITI)

અંકલેશ્વર એપ્રેન્ટીસ ભરતી મેળામાં કોણ ભાગ લઇ શકશે ?

એપ્રેન્ટીસશીપ ભરતી મેળામા નીચે મુજબના ટ્રેડ વ્યવસાયમા ધો.૧૦
આઈ.ટી.આઈ /ડીપ્લોમા/ડીગ્રી જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે ,એપ્રેન્ટીસશીપ માટે કુલ ૨૦૦ થી વધુ બેઠકો ઉપલબ્ધ છે જેમાવિવિધ ૨૦ થી વધુ ઔધોગીક એકમો ભરતી માટે ઉપસ્થિત રહેશે.

અંકલેશ્વર એપ્રેન્ટીસ ભરતી મેળામાં અરજી કઈ રીતે કરવી?

  • ભરતી મેળાનું સ્થળ:- ITI અંકલેશ્વર, સ્ટેશન રોડ તા.૧૩/ ૦૨/૨૦૨૩ (સોમવાર) સવારે ૦૯:૩૦ કલાકે

નીચે મુજબના જરૂરી ડોક્યુમેન્ટ્સ લઇને ભરતી મેળામાં ઉપસ્થિત રહેવું

  1. Resume/Bio Data/cv ની કોપી પૂરતા પ્રમાણમાં લઇ જવી.
  2. ફોટોગ્રાફ્સ
  3. શૈક્ષણિક લાયકાત ની માર્શીટ, સર્ટીફીકેટ અસલ તથા પૂરતા પ્રમાણમાં નકલો
  4. આઇ.ડી. પ્રૂફ (આધાર કાર્ડ, ઈલેક્શન કાર્ડ, વિગેરે)
સત્તાવાર સૂચનાઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

અંકલેશ્વર એપ્રેન્ટીસ ભરતી મેળો તારીખ કઈ છે ?

અંકલેશ્વર એપ્રેન્ટીસ ભરતી તારીખ 13/02/2023 યોજાશે

અંકલેશ્વર એપ્રેન્ટીસ ભરતી મેળાનું સ્થળ શું છે?

ભરતી મેળાનું સ્થળ ITI અંકલેશ્વર, સ્ટેશન રોડ તા.૧૩/ ૦૨/૨૦૨૩ (સોમવાર) સવારે ૦૯:૩૦ કલાકે

અંકલેશ્વર એપ્રેન્ટીસ ભરતી મેળો 2023
અંકલેશ્વર એપ્રેન્ટીસ ભરતી મેળો 2023

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending