જમીનના જુના રેકોર્ડ મેળવો ઘરે બેઠા, જુઓ સંપૂર્ણ માહિતી @iora.gujarat.gov.in
જમીનના જુના રેકોર્ડ મેળવો ઘરે બેઠા : 7/12 અને 8-અ ના દાખલા ઘરે બેઠા મેળવો ઓનલાઇન, ગુજરાત સરકારના Revenue Department દ્વારા લેન્ડ રેકોર્ડ સિસ્ટમને ઓનલાઇન બનાવવામાં આવેલ છે. Gujarat E Dhara તરીકે ઓળખાતી ડીજીટાઈઝેશન સિસ્ટમને ભારત સરકાર તરફથી પ્રશંસા મેળવી છે. આ સિસ્ટમને e-Governance Project માટે એવોર્ડ પણ મળેલો છે. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિત … Read more