google news

UPSCએ વર્ષ 2025 ની ભરતી તેમજ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો, જુઓ આ રહ્યું ભરતી લિસ્ટ

UPSC ભરતી કેલેન્ડર 2024 : UPSC દ્વારા વર્ષ 2025 માટે નવુ ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. : યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા આગામી એક વર્ષ એટલે કે 2025 સુધીની ભરતી અંગેનું કેલેન્ડર જાહેર કર્યું છે. જે મુજબ આ વર્ષમાં અલગ અલગ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે

UPSCએ વર્ષ 2025 ની ભરતી તેમજ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો

  • GPSC દ્વારા વર્ષ 2025 ભરતી તેમજ પરીક્ષાનું કેલેન્ડર જાહેર
  • કેલેન્ડરમાં 2025 માં યોજાનારી ભરતીની વિગતવાર માહિતી
  • વર્ષ 2025 માં અલગ-અલગ મહિનામાં પરીક્ષાનું આયોજન

UPSC ભરતી કેલેન્ડર 2025

UPSC 2025 પરીક્ષા કેલેન્ડર વિવિધ પરીક્ષાઓની મુખ્ય તારીખો વિશે માહિતી આપે છે. જે લોકો 2025 માં UPSC પરીક્ષા આપવાનું આયોજન કરી રહ્યા છે તેમના માટે આ તારીખ વધુ મહત્વ ધરાવે છે. UPSC 2025 કેલેન્ડર બહાર પડવાથી, ઉમેદવારો હવે તેમના અભ્યાસના સમયપત્રકને વ્યવસ્થિત રીતે ગોઠવી શકશે અને તેમની તૈયારીની વ્યૂહરચનાનું સંચાલન કરી શકશે. તાજેતરમાં બહાર પાડવામાં આવેલ UPSC પરીક્ષા શેડ્યૂલ 2025 મુજબ, UPSC પ્રિલિમિનરી પરીક્ષા 25 મે 2025 ના રોજ યોજાવાની છે.

મહત્વપૂર્ણ લિંક:

જુઓ ભરતી કાર્યકમઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો