GVK ભરતી 2024 : EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા કોલ સેન્ટર એક્ઝીક્યુટીવ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો આપેલ તારીખે ઈન્ટરવ્યુમાં હાજર રહેવું,
GVK ભરતી 2024
સંસ્થાનું નામ | GVK EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ |
પોસ્ટ નામ | કોલ સેન્ટર એક્ઝીક્યુટીવ |
કામ | દિવસ અને રાત્રી ની શિફ્ટમાં કામ કરવા તૈયાર |
લાયકાત | સ્નાતક |
સમય | સવારે ૧૦.૦૦ થી ૨.૦૦ વાગ્યા સુધી |
ઈન્ટરવ્યુ સ્થળ | અમદાવાદ |
ઈન્ટરવ્યુ તારીખ | 25/04/2024 |
અરજી કરવાની રીત | ઈન્ટરવ્યુ |
પોસ્ટ નામ અને શૈક્ષણિક લાયકાત
પોસ્ટ નામ | લાયકાત |
કોલ સેન્ટર એક્ઝીક્યુટીવ | સ્નાતક |
આ પણ વાંચો- દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ભરતી 2024, વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન
GVK ભરતી 2024 કેવી રીતે અરજી કરવી
- શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો પ્રમાણપત્રોની અસલ તેમજ પ્રમાણિત નકલો સાથે વોક ઈન ઈન્ટરવ્યુમાં નીચે જણાવેલા સ્થળ, તારીખ અને સમયે કરવામાં આવેલ છે. નીચેની શરતો પૂર્ણ કરતાં તેમજ રસ ધરાવતા ઉમેદવારો હાજર રહી શકે છે.
ઈન્ટરવ્યું સ્થળ :
- ઇ.એમ.આર.આઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ ૧૦૮ ઇમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર નરોડા- કઠવાડા રોડ, અમદાવાદ
આ પણ વાંચો- સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી 2024, અરજી કરવાની છેલ્લી તારીખ 07 મે 2024
મહત્વપૂર્ણ નોંધ : કોઈ પણ ભરતી કે જાહેરાત માટે અરજી કર્યા પહેલા હમેશા સતાવાર વેબસાઈટ અને જાહેરાત તપાસો , કોઈ પણ ભરતી કે જાહેરાત માટે MahitiApp.In કોઈ પણ જવાબદારી લેતું નથી
મહત્વપૂર્ણ તારીખો:
ઈન્ટરવ્યુ તારીખ | 25 એપ્રિલ 2024 |
ઈન્ટરવ્યુ સમય | 10:00 થી બપોરે 02:00 વાગ્યા સુધી |
વધુ માહિતી માટે સંપર્ક કરો | વધુ માહિતી માટે સંપર્ક કરો -૦૭૯(૨૨૮૧૪૮૯૬) / ૯૯૨૪૨૭૦૧૦૮ |
ઇ-મેઇલ: | rahul_rana@emri.in |
આ પણ વાંચો : ભારતીય પોસ્ટ પેમેન્ટ બેંકમાં ભરતી 2024, આજથી ફોર્મ ભરાવવાની શરૂઆત, અહીંથી કરો અરજી
મહત્વપૂર્ણ લિંક્સ
GVK EMRI ભરતી જાહેરાત | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
GVK ભરતી 2024 ની ઈન્ટરવ્યુ તારીખ શું છે?
GVK ભરતી 2024 ઈન્ટરવ્યુ તારીખ 25 એપ્રિલ 2024 છે.
GVK ભરતી માટે કેવી રીતે અરજી કરવી ?
લાયક ઉમેદવારો તેમની અરજી તમામ જરૂરી દસ્તાવેજોની નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે નીચે જણાવેલા ઈન્ટરવ્યુ સ્થળ, તારીખ અને સમયે હાજર રહેવાનું રહેશે
About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.