google news

ક્રેડિટ એપ દ્વારા રૂપિયા 50,000 સુધીની પર્સનલ લોન મેળવો | How to Apply for Creditt App Personal Loan 

ક્રેડિટ એપ : મિત્રો, અત્યારે પૈસા જ જરૂરી બની ગયા છે , બજાર માંથી કઈ પણ ચીજવસ્તુ લાવવી હોઈ તોહ પૈસા ન જરૂર પડે માટે મિત્રો, જો આપણી પાસે પૈસા હશે તો આપણને કોઈ સમસ્યાનો સામનો કરવો નહીં પડે.

મિત્રો,તમારી પાસે ક્યારેય પૈસાની અછત ન પડવી જોઈએ, આજે મિત્રો, આપણને ક્યારે પૈસાની જરૂર પડશે તે આપણે જાણતા જ નથી. આજે તમને ચિંતા કરવાની જરૂર નથી , આજે અમે તમારા માટે લોન એપ લઈને આવ્યા છીએ, જે તમારી બધી સમસ્યાઓ દૂર કરી દેશે.

How to Apply for Online Creditt App Personal Loan

આજે અમે જે લોન એપ વિશે વાત કરવા જઈ રહિયા છે એનું નામ છે ક્રેડિટ લોન એપ છે મિત્રો આ ક્રેડિટ લોન એપ કોણ કોણ વાપરી શકે છે ત્યાર બાદ આ એપ થી લોન લેવા પર વ્યાજ નો દર શું હશે. આ ક્રેડિટ લોન એપ પરથી તમને કેટલા દિવસો માટે લોન મળશે, ક્રેડિટ લોન એપથી લોન લેવા માટે કયા ડોકયુમેન્ટ ની જરૂર પડશે, ક્રેડિટ લોન એપથી લોન લેવાથી તમને શું ફાયદો થશે ? તેમજ ક્રેડિટ લોન એપ્લિકેશનમાંથી લોન કેવી રીતે લેવી એની સંપૂર્ણ માહિતી આજે તમને આ પોસ્ટમાં જણાવીશું

Creditt Loan App શું છે ? 

ક્રેડિટ લોન એપ્લિકેશન સંપૂર્ણપણે ઓનલાઇન છે. અહીંથી તમને તાત્કાલિક લોન મળી જશે. આ એપને 10 લાખથી વધુ ડાઉનલોડ કરવામાં આવ્યા છે. આ એપ 29 જાન્યુઆરી 2019 ના રોજ લૉન્ચ કરવામાં આવી હતી.

  • Step 1: પ્રથમ તમારા ફોન માં Google Play Store ઓપન કરો
  • Step 2: Play Store ઓપેન થયા બાદ સર્ચ માં Creditt Loan App ટાઈપ કરો.
  • Step 3: હવે આ એપ ઇન્સ્ટોલ કરો.
  • Step 4: Apps આ એપ ઇન્સ્ટોલ થઈ ગયા બાદ એમાં જરૂરી વિગતો ભરો.

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો