google news

SMC Bharti 2023 : સુરત મહાનગરપાલિકા ભરતી 2023, ફોર્મ ભરાવવાની શરૂઆત

SMC Bharti 2023 : સુરત મહાનગરપાલિકા એ નોકરી માટે જાહેરાત પ્રસિદ્ધ કરી છે. લાયકાત ધરાવતા ઉમેદવારોને આ પોસ્ટ માટે અરજી કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. . આ સરકારી માહિતી તમારા મિત્રો,સગાસબંધી જે નોકરી ની શોધ માં છે તેમને જરૂરથી શેર કરીને જણાવજો.

SMC ભરતી 2023। SMC Bharti 2023 | SMC Bharti Form Onine| surat municipal corporation bharti 2023 | સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023 | સુરત મહાનગરપાલિકા ભરતી 2023 | | SMC Bharti Online Link| | SMC Bharti 2023 છેલ્લી તારીખ । | SMC Bharti last date 2023 । SMC ભરતી 2023

SMC Bharti 2023

સંસ્થાનું નામસુરત મહાનગરપાલિકા ( SMC )
પોસ્ટનું નામવિવિધ પોસ્ટ
અરજી મોડઓનલાઈન
છેલ્લી તારીખ08/10/2023
સત્તાવાર વેબસાઇટhttps://arogyasathi.gujarat.gov.in/
અર્ટિકલ બનાવનારમાહિતીએપ

પોસ્ટનું નામ

  • નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ભરતીમાં ડીસ્ટ્રીકટ ટીબી સેન્ટર સુરત દ્વારા ટી.બી.એચ.વી એટલે ટીબી હેલ્થ વિઝીટર અને એસ.ટી.એસ એટલે કે સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઈઝરની પોસ્ટ માટે અરજીઓ મંગાવવામાં આવી છે.

શૈક્ષણિક લાયકાત :

  • મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • ડિગ્રી
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

SMC ભરતી 2023 માટે કેવી રીતે અરજી કરવી ?

  1. સત્તાવાર વેબસાઇટ એટલે કે https://arogyasathi.gujarat.gov.in/ ની મુલાકાત લો
  2. Current Opening પેજ પર ક્લિક કરો.
  3. વિવિધ પોસ્ટ શોધો અને પછી નોકરીની ખાલી જગ્યાઓ માટે સંપૂર્ણ સૂચનાઓ વાંચો .
  4. અરજી ફોર્મ ભરો.
  5. ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો

ડMC ભરતી અગત્યની તારીખો

ફોર્મ ભરવાની શરૂ તારીખ29/09/2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 08/10/2023

મહત્વપૂર્ણ લિંક : 

સત્તાવાર વેબસાઈટhttps://arogyasathi.gujarat.gov.in/
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
ઑનલાઇન અરજી કરવાઅહીં ક્લિક કરો
વોટ્સએપ ચેનલમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

સુરત મહાનગરપાલિકા ભરતી કરવાની માં અરજી છેલ્લી તારીખ શું છે ?

સુરત મહાનગરપાલિકા ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 08 ઓક્ટોબર 2023 છે

સુરત મહાનગરપાલિકા ભરતીની સત્તાવાર વેબસાઇટ શું છે ?

સુરત મહાનગરપાલિકા ભરતીની સત્તાવાર વેબસાઇટ https://arogyasathi.gujarat.gov.in/ છે

લેખન સમાપન

આ લેખ દ્વારા, અમારી ટીમ તરફથી તમને SMC Bharti 2023 ની તમામ મહત્વપૂર્ણ વિગતવાર માહિતી આપી છે. છતાં પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો હોય તો તમે નીચે આપેલ કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરીને , અથવા ટેલિગ્રામ ચેનલ પર સંપર્ક કરો જેથી અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપવાની કોશિશ કરીશું .

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો