google news

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ કોલલેટર ડાઉનલોડ કરવા અંગે અગત્યની જાહેરાત

GSSSB CCE Call Letter 2024 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા અંતર્ગત ઉમેદવારોને તા. ૦૬/૦૪/૨૦૨૪ સુધીમાં કોલલેટર ડાઉનલોડ કરવા અંગે તા. ૩૧/૦૩/૨૦૨૪ના રોજ મંડળની વેબસાઇટ પર જાહેરાત પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.

GSSSB કોલલેટર ડાઉનલોડ કરવા અંગે અગત્યની જાહેરાત

ઉમેદવારો માટે કોલલેટર ડાઉનલોડ કરવાની મુદત પૂર્ણ થયા બાદ પણ કેટલાક ઉમેદવારો કોલલેટર ડાઉનલોડ કરી શકેલ ન હોવા અંગેની વિવિધ રજુઆતો મંડળને મળેલ છે. આથી, ઉમેદવારોના વ્યાપક હિતને ધ્યાને લઇ તેઓની રજુઆત બાબતે સહાનુભૂતિપૂર્વક વિચારણા કરી ઉમેદવારો માટે OJAS Website પરથી કોલલેટર ડાઉનલોડ/પ્રિન્ટ કરવાની લિંક રિ-ઓપન કરવામાં આવે છે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા આથી જણાવવામાં આવે છે.

GSSSB CCE Call Letter 2024 મહત્વપૂર્ણ લિંક :

OJAS GSSSB CCE ની સત્તાવાર વેબસાઇટhttps://ojas.gujarat.gov.in/
GSSSB CCE કોલલેટર ડાઉનલોડ કરવાઅહીં ક્લિક કરો
કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની જાહેરાતઅહી ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો