Connect with us

SarkariYojna

ગાંધીનગર રોજગાર ભરતી મેળો 2022, જુઓ ભરતી મેળા સ્થળ @anubandham.gujarat.gov.in

Published

on

ગાંધીનગર રોજગાર ભરતી મેળો 2022: જીલ્લા રોજગાર કચેરી (મોડેલ કેરીયર સેંટર) ગાંધીનગર દ્વારા રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે જેમાં રોજગાર વાચ્છુ ઉમેદવારોને રોજગારી તક મળી રહે અને જીલ્લા રોજગાર કચેરીની વિવિધ સેવાઓની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે તથા રોજગાર મેળવવામાં સહાયરૂપ અનુબંધમ પોર્ટલમાં રજીસ્ટ્રેશનની માહિતી આપવામાં આવશે.આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

ગાંધીનગર રોજગાર ભરતી મેળો 2022

પોસ્ટનું નામરોજગાર ભરતીમેળો 2022
સંસ્થાનું નામજીલ્લા રોજગાર કચેરી (મોડેલ કેરીયર સેંટર) ગાંધીનગર
સ્થળદહેગામ, માણસા
ભરતી મેળા તારીખ27/12/2022 (મંગળવાર)
ભરતી મેળા સમયસવારે 10:30 કલાક
સત્તાવાર વેબ સાઈટanubandham.gujarat.gov.in

રોજગાર ભરતીમેળો 2022

જે મિત્રો ગાંધીનગર જીલ્લામાં રોજગાર ભરતી મેળાની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ સારો મોકો છે. ભરતીને લગતી માહિતી જેવી કે પોસ્ટ નામ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.

ભરતીમેળાની તારીખસમયસ્થળ
27/10/2022સવારે 10 : 30 કલાકેનગરપાલિકા હોલ,
તખતપુરા રોડ,
તિજોરી કચેરીની બાજુમાં,
માણસા, તા. માણસા

પગાર ધોરણ

  • કર્મચારીઓને નિયમોઅનુસાર પગાર આપવામાં આવશે.
  • ફક્ત અનુબંધમ વેબપોર્ટલનાં માધ્યમથીજ નિયત રોજગાર ભરતીમેળામાં ભાગ લઇ શકશો

રોજગાર ભરતીમેળામાં ભાગ લેવા માટે પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ રોજગાર વાચ્છુએ પોર્ટલ પર જોબફેર મેનુ પર ક્લિક કરીને જીલ્લો પસંદ કરી રોજગાર ભરતીમેળા માટે નોંધણી કરવી આવશ્યક છે.

રોજગાર વાચ્છુએ શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો, બાયોડેટાની તથા આધારકાર્ડની નકલ સાથે ભરતીમેળાના સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે.

વધુ માહિતી અને માર્ગદર્શન માટે જીલ્લા રોજગાર વિનિમય કચેરી ગાંધીનગરના હેલ્પલાઈન નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ મારફતે સંપર્ક કરવા જણાવવામાં આવે છે.

ગાંધીનગર રોજગાર ભરતી મેળો શું છે?

ગુજરાત રોજગાર કચેરીએ રોજગાર ભારતી મેળોમાં નોકરી વાંચ્છુક ઉમેદવારોમાં ભાગ લેવા અનુબંધમ પોર્ટલ શરૂ કર્યું છે. જેમાં એમ્પ્લોયર અને જોબ ઇચ્છુક બંને તરફથી વન ટાઈમ રજીસ્ટ્રેશન રાખવામાં આવેલ છે.અહીં તમે રજીસ્ટર કરી તમારા જિલ્લામાં ની નોકરી ની માહિતી મેળવી શકો છો

ગાંધીનગર રોજગાર ભરતી મેળામાં કોણ ભાગ લઇ શકશે ?

ધોરણ ૯ પાસ, ૧૦ પાસ, ૧૨ પાસ,આઈટીઆઈ ઓલ ટેકનીકલ ટ્રેડ,બીઈ (ઇલેક્ટ્રોનીક્સ એન્ડ કોમ્યુનિકેશન, આઈ.ટી) ડીપ્લોમાં ઓલ ટેકનીકલ ટ્રેડ વગેરે જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે

ગાંધીનગર રોજગાર ભરતી મેળામાં અરજી કઈ રીતે કરવી?

  • ભરતી મેળાનું સ્થળ:- નગરપાલિકા હોલ,તખતપુરા રોડ,તિજોરી કચેરીની બાજુમાં, માણસા, તા. માણસા

જરૂરી દસ્તાવેજો

  • પાસપોર્ટ સાઈઝનો ફોટો
  • આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, લાઈસન્‍સ, પાસપોર્ટ વગેરેમાંથી કોઈપણ એક
  • લાયકાતની માર્કશીટ
  • અનુભવની વિગત દર્શાવતું પ્રમાણપત્ર
અનુબંધમ ઓફિશ્યિલ વેબસાઈટhttps://anubandham.gujarat.gov.in/home
સત્તાવાર સૂચનાઅહીં ક્લિક કરો
અનુબંધમ લોગીન પેજઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

અનુબંધમ રોજગાર પોર્ટલ સત્તાવાર વેબસાઈટ કઈ છે ?

Official Website Is https://anubandham.gujarat.gov.in/home

ગાંધીનગર રોજગાર ભરતી મેળો તારીખ કઈ છે ?

ગાંધીનગર રોજગાર ભરતી મેળો તારીખ 27/12/2022 યોજાશે

ગાંધીનગર રોજગાર ભરતી મેળો 2022
ગાંધીનગર રોજગાર ભરતી મેળો 2022

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending