google news

19 જુલાઈ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in

19 જુલાઈ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 : ક્વિઝ રમી જીતો 25 કરોડના ઇનામો, રજીસ્ટ્રેશન કરો | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે.  પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાશે.હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે Gujarat Gyan Guru Quiz Bank નમૂના મૂકેલા છે. આ પોસ્ટના માધ્યમ દ્વારા આજે તમામ માહિતી મેળવીશું.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022

પોસ્ટનું નામગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 19/07/2022
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3q ક્વિઝ રજીસ્ટ્રેશનઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://g3q.co.in/

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ દ્વારા Quiz Bank પ્રશ્નો 19/07/2022

ગુજરાત સરકાર દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” નિમિત્તે એક ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ક્વિઝ સ્પર્ધામાં 25 લાખ જેટલા વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકો ભાગ લઈ, 25 કરોડ રૂપિયા સુધીના ઈનામો જીતી શકે છે. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા ઓનલાઈન રહેશે. આ આર્ટિકલમાં ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ અંગેની સંપૂર્ણ માહિતી આપેલ છે. જેવી કે, ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ શું છે?, આ સ્પર્ધામાં કઈ રીતે ભાગ લેવો?, આ ક્વિઝ માટે કઈ રીતે રજીસ્ટ્રેશન કરવું?, આ સ્પર્ધામાં ભાગ લેનાર કઈ રીતે ઈનામ જીતી શકે છે? વગેરે.

Gujarat Gyan Guru Quiz Questions Bank 19/07/2022

19 July School Quiz Bank Question No. 1 To 125

  • 1. ખેડૂતો માટે કૃષિ કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમનો હેતુ શો છે?
  • 2. કૃષિ માટે પ્રાથમિક સંસાધનો કયાં છે?
  • 3. પેસ્ટીસાઇડ શું મારે છે ?
  • 4. ગુજરાતની કઈ ડેરી એશિયાખંડની સૌથી મોટી ડેરી છે?
  • 5. કૃષિના સંદર્ભમાં ગોપકા(GOPCA)નું પૂરું નામ શું છે?
  • 6. ગુજરાતમાં કેસર કેરીનો પાક કયા જિલ્લાનો વખણાય છે ?
  • 7. ભારતમાં આપણે કોની યાદમાં શિક્ષક દિવસ ઉજવીએ છીએ ?
  • 8. પી.એમ. ઈ-વિદ્યા યોજના’ના પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવા માટે કેટલી ફી લેવામાં આવે છે ?
  • 9. ગુજરાત સરકારની MYSY યોજના નાણાકીય સહાય માટે નીચેનામાંથી કઈ વસ્તુઓને આવરી લે છે?
  • 10. ITIનું પૂરું નામ શું છે ?
  • 11. SCOPEનું પૂરું નામ શું છે ?
  • 12. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ની ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ કોણ હતા ?
  • 13. ગુજરાતમાં ગુજકોસ્ટનું મુખ્ય મથક ક્યાં આવેલું છે ?
  • 14. કયા શૈક્ષણિક વર્ષથી, શિક્ષણ મંત્રાલય (MoE) રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP 2020) લાગુ કરવા માંગે છે ?
  • 15. પોપ્યુલર પબ્લિશિંગ દ્વારા યોગાચાર્ય ગોપાલજીના યોગ પુસ્તકનું વિમોચન કોણે કર્યું ?
  • 16. સૂર્ય ગુજરાત સોલાર રૂફ ટોપ યોજનાની જાહેરાત કોણે કરી ?
  • 17. CERCનું પૂરું નામ શું છે ?
  • 18. ગ્રીન એનર્જી કોરિડોર પ્રોજેક્ટ કયા વડાપ્રધાનના કાર્યકાળ દરમિયાન શરૂ કરવામાં આવ્યો હતો?
  • 19. ગુજરાતમાં ટાટા કેમિકલનો પ્લાન્ટ કયા સ્થળે આવેલો છે ?
  • 20. વિશ્વનું સૌથી મોટું પેટ્રોલિયમ રિફાઇનિંગ હબ ક્યાં આવેલું છે?
  • 21. કયા નાણાપ્રધાને EV (ઈલેક્ટ્રિક વાહનો) માટે બેટરી સ્વેપિંગ નીતિની જાહેરાત કરી ?
  • 22. ‘ગુજરાત 2 વ્હીલર યોજના’ કોણે શરૂ કરી?
  • 23. કયા નાણાપ્રધાને લોકસભામાં જીએસટી બિલ રજૂ કર્યું હતુ ?
  • 24. દેશમાં ગરીબો, ઓછી સુવિધવાળા તથા અસંગઠિત ક્ષેત્રોમાં કામગીરી કરતા કામદારોને આર્થિક સુરક્ષા આપવા માટે ભારત સરકાર દ્વારા કઈ યોજના અમલી બનાવવામાં આવી છે ?
  • 25. NAVનું પૂરું નામ શું છે ?
  • 26. ગુજરાત સરકારના તા 28/07/2021ના ઠરાવથી કોરોના માં માતા/પિતા બંનેમાંથી કોઈ પણ એક વાલીનું અવસાન થવાથી બાળકોને માસિક કેટલા રૂપિયાની સહાય કરવાની જોગવાઈ કરવામાં આવેલ છે ?
  • 27. ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમ કયા વિભાગ હસ્તગત કાર્યરત છે ?
  • 28. ‘TPDS’નું પૂરું નામ શું છે ?
  • 29. BPLનું પૂરું નામ શું છે ?
  • 30. ટેક્સ્ટાઈલ ઉદ્યોગને કારણે અમદાવાદને કયા નામથી ઓળખવામાં આવતું હતું ?
  • 31. કોના જન્મદિવસને ‘સામાજિક સમરસતા દિન’ તરીકે ઉજવવામાં આવે છે ?
  • 32. જુલાઈ-ઓગસ્ટ 2017 દરમિયાન ગુજરાત રાજ્યમાં સર્જાયેલ અતિવૃષ્ટિ/પૂરની પરિસ્થિતિેમાં અસરગ્રસ્તોને ભોજન પૂરું પાડવા ગુજરાત સરકાર દ્વારા શેની વ્યવસ્થા કરવામાં આવી હતી ?
  • 33. ‘સંસ્કૃતિ’ શબ્દ સંસ્કૃતના મૂળ ‘કૃ’ ધાતુ પરથી ઉતરી આવ્યો જેનો અર્થ શું થાય છે ?
  • 34. શામળાજીના મેળાનું બીજું નામ શું છે ?
  • 35. ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા ?
  • 36. ભવનાથ મહાદેવનો મેળો ગુજરાતમાં ક્યાં થાય છે ?
  • 37. ગુજરાત સાહિત્ય અકાદમી સરકારના કયા વિભાગ અંતર્ગત પ્રવૃત્તિ કરે છે ?
  • 38. ભક્તિ વન’ ક્યાં આવેલું છે ?
  • 39. મહીસાગર વન’ ક્યાં આવેલું છે ?
  • 40. વન વિભાગની વન મહોત્સવ યોજના અંર્તગત ખાતાકીય નર્સરીઓ દ્વારા નાની થેલીના રોપાદીઠ કેટલા પૈસા લેખે વેચાણ કરવામાં આવે છે ?
  • 41. ગુજરાત રાજ્યના પ્રયત્નો થકી સુંદર વિકાસ પામેલ પ્રખ્યાત ‘જેસોર સ્લોથ રીંછ’ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?
  • 42. ભારતનું સૌ પ્રથમ દરિયાઈ ઉદ્યાન ક્યાં આવેલું છે ?
  • 43. કાળિયાર, વરૂ, ખડમોર, હેરીયર વગેરે મુખ્ય વન્યપ્રાણીઓ ગુજરાતના કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે છે ?
  • 44. પાણીયા અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
  • 45. દિવ્યાંગોનું સશક્તિકરણ સરકારની કઈ સેવાઓમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું છે ?
  • 46. ફૂડ પેકેજિંગ ઇન્ડસ્ટ્રીઝમાં ઉપયોગમાં લેવાતાં એમ.એલ.પી. – મલ્ટી લેયર્ડ પ્લાસ્ટિક પરના પ્રતિબંધના કાયદાનું નામ શુ છે ?
  • 47. એસિડ રેઈનની ઘટના માટે કયો વાયુ જવાબદાર છે ?
  • 48. કંડલાથી પઠાણકોટ જતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે ?
  • 49. વિશ્વ તમાકુ નિષેધ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
  • 50. જાહેર આરોગ્ય સંભાળસેવાઓ કોણ ચલાવે છે ?
  • 51. કયા બે તત્ત્વ વચ્ચે યોગ સંપૂર્ણ સંવાદિતા જાળવે છે ?
  • 52. કોવિડ 19 કયા પ્રકારનો રોગ છે ?
  • 53. ‘મા (MAA: Mothers’ Absolute Affection) યોજના’ની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી હતી ?
  • 54. રક્તદાન કરવાથી શરીરનું કયું અંગ સ્વસ્થ રહે છે ?
  • 55. ‘મુસ્કાન યોજના’નો ઉદ્દેશ કયો છે ?
  • 56. નીચેનામાંથી કયું બ્લેક ફંગુસનું લક્ષણ છે ?
  • 57. ગુજરાત સરકારનું આરોગ્ય પોર્ટલ કયું છે ?
  • 58. વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2022ની થીમ કઈ છે ?
  • 59. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યક્રમનાં બે પેટા-મિશન કયાં છે ?
  • 60. એફ.ડી.આઈ.(FDI)નું પૂરું નામ શું છે?
  • 61. ASPIREનું પૂરું નામ શું છે?
  • 62. GIFT City નું પૂરું નામ શું છે?
  • 63. ભૌગોલિક રૂપે વિસ્તરિત ક્ષેત્ર અથવા ઝોન જ્યાં દેશના અન્ય ભાગોની તુલનામાં આર્થિક કાયદા વધુ ઉદાર છે તેને શું કહેવામાં આવે છે ?
  • 64. ભારતમાં ટેક્સટાઇલ નગર તરીકે બીજા નંબરે કયું શહેર આવે છે ?
  • 65. 2022માં યોજાયેલી 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ કઈ થીમ ઉપર યોજાઇ હતી?
  • 66. ઈન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર (IN-SPACE) ભારતના કયા ક્ષેત્રે ક્રાંતિ લાવવાની ક્ષમતા ધરાવે છે?
  • 67. સ્ટીલ ઉત્પાદનમાં ભારતનો કયો ક્રમ છે?
  • 68. ગુજરાત સરકારની શૈક્ષણિક પુરસ્કાર યોજના નીચેનામાંથી કઈ શ્રેણીના લાભાર્થીને લાગુ પડે છે ?
  • 69. ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયે અસંગઠિત ક્ષેત્રોનાં કામદારોનો ડેટા એકત્રિત કરવા માટે કયું પોર્ટલ શરૂ કર્યું છે ?
  • 70. ‘ઈ-શ્રમ’માં ઘરે બેઠા નોંધણી થઈ શકે તે માટે કઈ વેબસાઇટ ઉપલબ્ધ છે ?
  • 71. બાંધકામ સાઈટ ઉપર પ્રાણઘાતક અકસ્માત થાય તો કયા કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ?
  • 72. ગુજરાત સરકારના કયા વિભાગ દ્વારા મુખ્યમંત્રી એપ્રેન્‍ટિસ યોજના શરૂ કરવામાં આવી હતી ?
  • 73. ભારત સરકાર દ્વારા ‘દીન દયાલ અંત્યોદય યોજના’ દ્વારા કયો લાભ મળે છે ?
  • 74. ગુજરાત સરકારના શ્રમ,કૌશલ્ય,વિકાસ અને રોજગાર વિભાગના અગ્રસચિવ કોણ છે ?
  • 75. ભારત સરકારની SHREYAS યોજના હેઠળ embedded એપ્રેન્ટિશીપ કોર્ષ સાથે કેટલી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ જોડાયેલી છે ?
  • 76. ભારતમાં અગાઉ શ્રમિક વિદ્યાપીઠ તરીકે ઓળખાતી યોજનાનું નવું નામ શું છે ?
  • 77. જન શિક્ષણ સંસ્થા યોજના’ વર્તમાન સમયમાં ભારત સરકારના કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે ?
  • 78. 15 ઓગસ્ટ 2013ના રોજ ગુજરાતમાં કેટલા નવા જિલ્લાઓ બનાવવામાં આવ્યા હતા?
  • 79. ભારતના વડાપ્રધાન બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જરૂરી છે?
  • 80. ભારતની બંધારણ સભામાં મુસદ્દા સમિતિના અધ્યક્ષ કોણ હતા?
  • 81. રાષ્ટ્રીય અલ્પસંખ્યક અધિકાર દિવસ ક્યારે મનાવવામાં આવે છે?
  • 82. સો ટકા ઈલેક્ટ્રીફિકેશનવાળું બીજું રાજ્ય કયું છે ?
  • 83. સમગ્ર ભારતમાં કેટલા જિલ્લાઓને ‘એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ્સ પ્રોગ્રામ’ તરીકે ઓળખવામાં આવ્યા હતા ?
  • 84. કઈ નદીને ‘ગુજરાતની આશા’ કહેવામાં આવે છે ?
  • 85. સરદાર સરોવર ડેમનું નિર્માણ કેટલાં રાજ્યોમાં પાણી અને વીજળીની સુવિધા પહોંચાડવા માટે કરવામાં આવ્યું છે ?
  • 86. CNG- કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ વિશે શું સાચું છે?
  • 87. ગુજરાતમાં રેલવેની શરૂઆત ક્યારે થઈ ?
  • 88. મિશન અમૃત સરોવરની શરૂઆત ક્યારે થઈ ?
  • 89. છેવાડાના વિસ્તારોમાં રસ્તાનાં જોડાણને ઉત્તેજન કઈ યોજના આપે છે ?
  • 90. ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા અમલમાં મૂકવામાં આવેલ ‘SAGY’નું પૂરું નામ શું છે?
  • 91. ગુજરાતમાં ‘સ્વચ્છ ગામ સ્વસ્થ ગામ યોજના’ કયા વર્ષમાં અમલમાં આવી?
  • 92. ગુજરાતમાં કઈ યોજના અંતર્ગત સ્વસહાય જૂથોની બહેનોને દળવાની ઘંટી ખરીદવા માટે સહાય આપવામાં આવે છે?
  • 93. i-ખેડૂત પોર્ટલ કયા વિભાગ દ્વારા કાર્યરત છે?
  • 94. ગુજરાતમાં વતનપ્રેમ યોજના અંતર્ગત વતનપ્રેમ સોસાયટી દ્વારા યોજનાનાં કામો કરવા માટે શાની રચના કરવામાં આવી છે?
  • 95. ગુજરાતમાં કઈ યોજના હેઠળ 14,179 ગ્રામ પંચાયતોને ઈ-કનેક્ટિવિટીથી જોડવામાં આવેલ છે?
  • 96. દહેજ SEZ (Special Economic Zone) ગુજરાતના કયા શહેરમાં આવેલું છે?
  • 97. ગુજરાત ટુરિઝમે ગુજરાતમાં પ્રવાસન વધારવા માટે કયું જાહેરાત અભિયાન શરૂ કર્યું હતું ?
  • 98. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નવી વ્હિકલ સ્ક્રેપેજ પોલિસીને કયું નામ આપ્યું ?
  • 99. અમદાવાદમાં જનમાર્ગ (BRTS)ના વિકાસમાં ગુજરાતની કઈ યુનિવર્સિટીની ભૂમિકા હતી?
  • 100. ગુજરાત મેરીટાઇમ યુનિવર્સિટી ક્યાં આવેલી છે?
  • 101. અંબાજી તીર્થ કઈ પર્વતમાળામાં આવેલું છે ?
  • 102. GIFT Cityનું પૂરું નામ શું છે ?
  • 103. PMAY-U યોજના ક્યાં લાગુ પડે છે ?
  • 104. ઓખા અને બેટ-દ્વારકા વચ્ચે બનાવવામાં આવનાર ચાર-માર્ગીય સિગ્નેચર બ્રિજનો શિલાન્યાસ કોણે કર્યો હતો ?
  • 105. અમદાવાદમાં જળચર ગૅલેરી ક્યાં આવેલી છે ?
  • 106. ‘સુદામા સેતુ’ પુલનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું ?
  • 107. NPCCનું પૂરું નામ શું છે?
  • 108. સર્વ શિક્ષા અભિયાનની દેખરેખ માટે કયું પોર્ટલ છે ?
  • 109. મિશન સાગર યોજના’ના મિશન-3 હેઠળ વિયેતનામ અને કંબોડિયામાં આપત્તિજનક પૂરને પગલે INS કિલ્ટનને રાહતનું કામ ક્યારે કર્યું?
  • 110. લોકસભામાં ભારતના સૌપ્રથમ વિરોધ પક્ષના નેતા કોણ હતા?
  • 111. સૌપ્રથમ મેગ્સેસે એવોર્ડ વિજેતા કોણ હતા ?
  • 112. વન-ડેમાં સૌપ્રથમ હેટ્રિક મેળવનાર ભારતીય ખેલાડી કોણ હતા?
  • 113. વિશ્વ યોગ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
  • 114. નેશનલ સ્પોર્ટ્સ ટેલેન્ટ સર્ચ સ્કીમની માહિતી કઈ વેબસાઈટ પર ઉપલબ્ધ છે?
  • 115. કાકરાપાર પાણી પુરવઠા યોજના કયા જિલ્લામાં કાર્યરત છે?
  • 116. કોઈપણ પીડિત મહિલા ઓછા ખર્ચે અને ઝડપી ન્યાય મેળવવા માટે ક્યાં કેસ દાખલ કરે છે ?
  • 117. સ્કીમ ફોર એડોલેસન્ટ ગર્લ્સ’ અંતર્ગત સહાય મેળવવા આવકમર્યાદા કેટલી રાખેલી છે ?
  • 118. વ્હાલી દીકરી યોજના’નું રાજકોટમાં ઉદ્ગાટન કોના દ્વારા કરવામાં આવ્યું હતું ?
  • 119. દીકરી યોજના’નો મુખ્ય ઉદ્દેશ શો છે ?
  • 120. વર્ષ 2020માં દીકરીઓના જન્મને વધાવવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરેલ સોશિયલ મીડિયા કેમ્પેઇન કયું હતું ?
  • 121. સુપ્રીમ કોર્ટમાં પદોન્નત થનારાં પ્રથમ મહિલા ગુજરાતી ન્યાયમૂર્તિ કોણ છે ?
  • 122. ટોકિયો ઓલિમ્પિક માટે ક્વોલિફાઇ થનાર પ્રથમ ભારતીય ગુજરાતી મહિલા તરવૈયા કોણ છે ?
  • 123. ગુજરાતની પ્રથમ મહિલા ફોરેસ્ટ ગાર્ડ કોણ છે ?
  • 124. ગુજરાતના પ્રથમ મહિલા ભારતીય વહાણવટા ઉદ્યોગકાર કોણ છે ?
  • 125. ઈંગ્લીશ ચેનલ પાર કરનાર પ્રથમ ગુજરાતી મહિલા કોણ છે ?

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ દ્વારા Quiz Bank પ્રશ્નો 19 જુલાઈ 2022

19 July Collage Quiz Bank Question No. 1 To 125

  • 1. પોતાની આગવી સૂઝ અને સાહસથી ગુણવત્તાયુક્ત પાક લેનાર રાજ્યના ખેડૂતો માટે સરકારે કૃષિ ક્ષેત્રે કયો એવોર્ડ નક્કી કર્યો છે ?
  • 2. રાજ્ય સરકાર દ્વારા ઊભા પાકને જંગલી પશુઓ દ્વારા થતા નુકસાન સામે રક્ષણ આપવા કઈ યોજના અમલમાં મૂકવામાં આવી છે ?
  • 3. ખેડુતો, બજારની સ્થિતિ અને વર્તમાન ભાવો માટે વધુ સારી સેવા પૂરી પાડવા માટે કોમ્પ્યુટર નેટવર્ક કાર્યરત કરવા માટેનો રાષ્ટ્રીય પ્રોજેક્ટ કયો છે ?
  • 4. મત્સ્યોદ્યોગ સહાયમાં અપાતી કઈ સહાય લાઈફ સેવિંગ પ્રકારની છે?
  • 5. પશુઓને સારો તથા ગુણવત્તાયુક્ત ચારો મળી રહે તે માટે ખેતરમાં ચારાપાકનું વાવેતર કરવા તથા તેનું નિદર્શન કરી ઘાસચારાનું ઉત્પાદન વધારવા રાજ્ય સરકાર દ્વારા કયાં પગલાં લેવામાં આવે છે ?
  • 6. રાષ્ટ્રીય ગોકુલ મિશન હેઠળ વર્ષ ૨૦૧૭-૧૮થી દેશી ઓલાદનાં પશુઓનું પશુપાલન કરતા પશુપાલકોને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે ?
  • 7. ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં કઈ યુનિવર્સિટીની ગ્રામીણક્ષેત્રના ઇનોવેશન માટે સ્થાપના કરવામાં આવી છે ?
  • 8. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ)ની સ્થાપના માટે ગુજરાતના કયા શહેરની પસંદગી કરવામાં આવી છે?
  • 9. ગુજરાત સરકાર દ્વારા સ્થપાયેલી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ગુણાત્મક શિક્ષણના ઊર્ધ્વીકરણ માટેની રાજ્ય કક્ષાની કઈ સંસ્થા મુખ્ય છે ?
  • 10. એજ્યુકેશન લોન પર વ્યાજ સબસિડી યોજનાનો લાભ મેળવવા માટે કઈ બેંક નોંધાયેલ છે ?
  • 11. કઈ રાજ્ય સરકારે ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમ શરૂ કર્યો છે ?
  • 12. માધ્યમિક શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે આદિવાસી વિસ્તારમાં કેટલી મોડેલ સ્કૂલો સ્થાપવામાં આવેલ છે ?
  • 13. ગુજરાત સરકાર દ્વારા શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને રોડ ટ્રાન્સપોર્ટેશન માટે કેટલા ટકા છૂટછાટ આપવામાં આવે છે ?
  • 14. જ્યોતિ ગ્રામોદ્યોગ યોજનાના અરજદાર માટે વયમર્યાદા કેટલી છે ?
  • 15. ઉત્તર ગુજરાતમાં ક્યાં વિશાળ સોલર પાર્ક સ્થાપીને ગુજરાત સરકારે નવો અભિગમ અપનાવ્યો છે ?
  • 16. કયા બિનપરંપરાગત ઊર્જા સ્રોતના વપરાશમાં ગુજરાતને ‘વિકાસશીલ રાજ્ય’ એવોર્ડ મળ્યો છે ?
  • 17. સોલાર રૂફટોપ પ્રોગ્રામ રેન્ટ એ રૂફ ગુજરાતનાં કયા શહેરના મિલકત માલિકોને તેમની રૂફટોપ/ટેરેસ ભાડે આપીને સહભાગી થવાની તક પૂરી પાડે છે ?
  • 18. પ્રધાનમંત્રી સહજ બિજલી હર ઘર યોજનાની જાહેરાત કયા વર્ષે કરવામાં આવી હતી ?
  • 19. ભારત સરકારની SATAT સ્કીમ કઈ ઊર્જા માટે બનાવવામાં આવી છે ?
  • 20. PFMS કયા વિભાગ દ્વારા લાગુ કરવામાં આવી છે ?
  • 21. SGSTનું પૂરું નામ શું છે ?
  • 22. પ્રધાનમંત્રી જન ધન યોજનાની જાહેરાત ક્યારે કરવામાં આવી હતી ?
  • 23. શ્રી વાજપેયી બેંકેબલ યોજનાનો હેતુ શો છે ?
  • 24. ગુજરાતના નાણાં વિભાગનું એક મિશન નીચેનામાંથી કયું છે ?
  • 25. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના બેંક ખાતા ધરાવનાર કયા વયજૂથના લોકો માટે ઉપલબ્ધ છે ?
  • 26. સ્ટેટ ફૂડ સેફટી ઇન્ડેક્ષ 2021-22 અનુસાર, ખાદ્ય સુરક્ષાની દૃષ્ટિએ દેશનું શ્રેષ્ઠ રાજ્ય કયું છે ?
  • 27. ગુજરાત રાજ્યના શહેરી વિસ્તારમાં આવાસીય આરક્ષિતતા અંતર્ગત અગ્રતા ધરાવતા કુટુંબોની ઓળખાણ માટેનાં ધોરણો કયા છે ?
  • 28. ICDSનું પૂરું નામ શું છે ?
  • 29. એપ્રિલ 2022 દરમિયાન ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડની મોબાઈલ એપ કોના દ્વારા શરૂ કરવામાં આવી હતી ?
  • 30. કઈ ભારતીય અકાદમી નૃત્ય, નાટક અને સંગીતને પ્રોત્સાહન આપી રહી છે ?
  • 31. જમીન અંતર્ગત RDFLનું પૂરું નામ જણાવો.
  • 32. કોટવાળિયાઓ અને વાંસફોડિયાઓને રાહતદરે વાંસ આપવાની યોજનાનો લાભ કઈ કચેરીમાંથી મેળવી શકાશે ?
  • 33. વન મહોત્સવ દરમ્યાન રોપ વિતરણ યોજના અંતર્ગત રજિસ્ટર સંસ્થાઓ, શાળાઓ અને ગ્રામપંચાયતોએ રોપા મેળવવા માટે કોને અરજી કરવી પડે છે ?
  • 34. ખાનગી માલિકીની જમીનમાં વૃક્ષ વાવેતર (ફાર્મ ફોરેસ્ટ્રી) યોજનાનો લાભ લેવા માટે નિયત નમૂનામાં અરજી કયારે કરવી પડે છે ?
  • 35. દર વર્ષે 18 મોટા પાયે ઔદ્યોગિક એકમો અને 5 નાના પાયાના ઔદ્યોગિક એકમોને પ્રદૂષણનિવારણના લક્ષ્યાંકો પૂર્ણ કરવા અને પર્યાવરણીય સુધારણા માટે નોંધપાત્ર અને સુસંગત પગલાં લેવા માટે કયો એવોર્ડ આપવામાં આવે છે ?
  • 36. આદિવાસીઓ દ્વારા વૃક્ષ ખેતી યોજનાનો લાભ કોણ લઈ શકે છે ?
  • 37. બાયોગેસ/સોલર કૂકર વિતરણ યોજના હેઠળ કેટલા ટકા સબસીડીના ધોરણે વ્યક્તિગત લાભાર્થીને બાયોગેસ તેમજ સોલર કૂકરની ફળવણી કરી આપવામાં આવે છે ?
  • 38. વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત રસ્તા, નહેરકાંઠા અને રેલ્વેની બંને બાજુની પટ્ટીઓમાં વૃક્ષવાવેતર યોજના સને 2010-2011થી કયા નામે ઓળખાય છે ?
  • 39. પર્યાવરણ વાવેતર યોજનામાં વાવેતરની શરૂઆતથી જ રક્ષણની સંપૂર્ણ જવાબદારી કોની રહે છે ?
  • 40. વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત વનકુટીર યોજનાનો લાભ કોણ લઈ શકે ?
  • 41. ‘શક્તિ વન’ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?
  • 42. ડિજિટલ ગુજરાત વેબસાઇટનો ઉપયોગ કરીને કયું પ્રમાણપત્ર મેળવી શકાય છે ?
  • 43. આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો યોજના કોના નેતૃત્વ હેઠળ શરૂ કરવામાં આવી છે ?
  • 44. ભારત ગૌરવ ટ્રેન કયા દિવસથી શરૂ કરવામાં આવેલ છે ?
  • 45. ઊર્જા મંત્રાલય દ્વારા ઊર્જા બચત અભિયાન અંતર્ગત આકાશવાણી પરથી રજૂ થતા કાર્યક્રમનું નામ શું છે ?
  • 46. સી.આઈ.એસ.એફ.નું પૂરું નામ શું છે ?
  • 47. ગુજરાત રાજ્યમાં મહિલા જેલ ક્યાં આવેલ છે ?
  • 48. ભારતમાં સૌથી મોટો ગુંબજ કયા રાજ્યમાં આવેલો છે ?
  • 49. પ્રધાનમંત્રી ‘જન આરોગ્ય યોજના’ ના લાભાર્થીઓ માટે ટોલ ફ્રી નંબર કયો છે ?
  • 50. સરકારી આરોગ્ય વીમા યોજનાથી કયા લાભ થાય ?
  • 51. કિશોર શક્તિ યોજના’નું બીજું નામ શું છે ?
  • 52. ભારત સરકાર દ્વારા સંપૂર્ણ સ્વચ્છ અને ખુલ્લામાં મળોત્સર્જન રહિત ગ્રામ પંચાયતો, તાલુકાઓ, જિલ્લાઓ અને રાજ્યોને કયો એવોર્ડ આપવામાં આવે છે ?
  • 53. વાત્સલ્ય યોજનાનો મુખ્ય હેતુ શું છે ?
  • 54. મિશન ઇન્દ્રધનુષ યોજનાનો શું લાભ છે ?
  • 55. ગુજરાત માર્ગ અકસ્માતમાં મૃત્યુની સંખ્યામાં ઘટાડો કરવા માટે સરકાર દ્વારા કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?
  • 56. આઇ.એમ.આર. (શિશુ મૃત્યુ દર) શું છે ?
  • 57. એમ.એસ.એમ.ઇ. અંતર્ગત નીચેનામાંથી SIDBI દ્વારા પૂરી પાડવામાં આવેલી સહાય કઈ છે?
  • 58. માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝ ક્લસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામનો ઉદ્દેશ શો છે?
  • 59. તાલીમ સંસ્થાઓને સહાય (એ.ટી.આઈ.) યોજનાનો મુખ્ય ફાયદો શો છે ?
  • 60. નેશનલ એસસી-એસટી હબ યોજનાનો મુખ્ય ફાયદો શો છે ?
  • 61. ASPIRE (અ સ્કીમ ફોર પ્રમોશન ઓફ ઇનોવેશન, રૂરલ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ એન્ટરપ્રેન્યોરશીપ) સ્કીમનો ઉદ્દેશ શો છે?
  • 62. GeM સ્ટાર્ટ-અપ રન વે સ્ટાર્ટ-અપ્સ માટે કયા હેતુસર શરૂ કરવામાં આવ્યો હતો?
  • 63. ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પી.એમ. એસ. વાય. એમ. યોજનામાં 60 વર્ષની ઉંમર પછી લાભાર્થીને ઓછામાં ઓછું કેટલા રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે ?
  • 64. ભારત સરકારની PMAY-G યોજના હેઠળ, પહાડી વિસ્તાર માટે લાભાર્થીને કેટલી રકમ ચૂકવવામાં આવે છે ?
  • 65. ગુજરાત રાજ્યમાં કેટલી સરકારી મહિલા ઔધોગિક તાલીમ સંસ્થાઓ કાર્યરત છે ?
  • 66. ગુજરાત સરકારની શ્રમનિકેતન યોજના અંતર્ગત ક્યા વિભાગ દ્વારા શ્રમ નિકેતન હોસ્ટેલનું નિર્માણ કરવામા આવશે ?
  • 67. શ્રમયોગી માટે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન ફરજિયાતપણે શું દર્શાવવાનું હોય છે ?
  • 68. ભારત સરકાર દ્વારા જન શિક્ષણ સંસ્થાને MHRDમાંથી MSDEમાં ક્યારે તબદીલ કરવામાં આવી ?
  • 69. ભારત સરકારનાં શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળ કાર્યરત PMRPY યોજનાનું પૂરું નામ શું છે?
  • 70. જમ્મુ અને કાશ્મીર ઓફિશિયલ લેંગ્વેજ બિલ સંસદમાં કયા વર્ષમાં પસાર કરવામાં આવ્યું હતું ?
  • 71. રાજ્ય સરકારના વ્યવસાયના વધુ અનુકૂળ વ્યવહાર માટેના નિયમો કોણ બનાવે છે ?
  • 72. જો રાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપવા માંગતા હોય તો તેણે કોને લખવું જોઈએ ?
  • 73. ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક કોણ કરે છે ?
  • 74. ભારતમાં કાયદાનું શાસન એટલે શું ?
  • 75. કયા વિસ્તારને સિટી સર્વે આપવામાં આવે છે ?
  • 76. નીચેનામાંથી કયો ટેક્સ સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા લેવામાં આવતો નથી ?
  • 77. નીચેનામાંથી કઈ સેવાને GST બિલ હેઠળ મુક્તિ આપવામાં આવી છે ?
  • 78. GST બિલ હેઠળ નીચેનામાંથી કઇ વસ્તુને મુક્તિ આપવામાં આવી છે ?
  • 79. અટલ ભુજલ યોજના કોણે શરૂ કરી ?
  • 80. નદી ‘આંતર લિંક યોજના’ હેઠળ કઈ કેનાલ દ્વારા ગુજરાતની ઘણી નદીઓ પૂરનાં પાણીથી ભરવામાં આવનાર છે ?
  • 81. પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મેળવવા માટે નીચેનામાંથી શાની જરૂરિયાત છે ?
  • 82. કઈ યોજના પંચાયત સંચાલિત ભૂગર્ભજળ વ્યવસ્થાપનને પ્રોત્સાહન આપે છે ?
  • 83. જલ જીવન મિશન દ્વારા કેટલા ઘરોમાં પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવામાં આવે છે ?
  • 84. ગંગાને સ્વચ્છ કરવાના ઉદ્દેશ માટે ગંગા નદીના કિનારે સ્થિત અર્બન લોકલ બોડીઝ (ULB) સાથે સરકાર દ્વારા શરૂ કરાયેલ કાર્યક્રમનું નામ જણાવો.
  • 85. કોના નિર્દેશન હેઠળ પાણી પુરવઠા, સિંચાઈ અને વીજળીનો વધુ લાભ આપવા માટે સરદાર સરોવર ડેમની ઊંચાઈને 163 મીટર સુધી વધારવાનું નક્કી કરેલ છે ?
  • 86. ગુજરાતમાં નર્મદા કેનાલ નેટવર્કની કુલ લંબાઈ કેટલી છે ?
  • 87. નીચેનામાંથી કઈ યોજના ૨૦૨૨ના અંત સુધીમાં આર્થિક રીતે નબળા વર્ગના લોકોને આવાસો પૂરા પાડશે ?
  • 88. દીન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કલ્યાણ યોજના કયા વર્ષથી અમલમાં આવી ?
  • 89. કયા અભિયાન હેઠળ 3.56 કરોડથી વધારે ઉમેદવારો ડિજિટલ સાક્ષર કરવામાં આવ્યા છે ?
  • 90. ગુજરાતમાં 5000ની વસ્તી ધરાવતી સામાન્ય સમરસ ગ્રામ પંચાયતને ત્રીજી વાર કેટલા રૂપિયાનું અનુદાન સમરસ ગ્રામ પંચાયત યોજના હેઠળ આપવામાં આવે છે ?
  • 91. ગુજરાતમાં 5000થી 25,000ની વસ્તી ધરાવતી મહિલા સમરસ ગ્રામ પંચાયતને ત્રીજી વાર કેટલા રૂપિયાનું અનુદાન સમરસ ગ્રામ પંચાયત યોજના હેઠળ આપવામાં આવે છે ?
  • 92. ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વતનપ્રેમ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શો છે?
  • 93. CEZ નું પૂરું નામ શું છે?
  • 94. આ પૈકી કયો હેતુ સિદ્ધ કરવા સ્વદેશ દર્શન યોજનાને પ્રવાસનક્ષેત્રનો મુખ્ય આધારસ્તંભ ગણવામા આવે છે ?
  • 95. ગ્રાઉન્ડ સ્ટાફની સહાય વિના સરળ ઉતરાણ માટે ભારત દ્વારા 2022માં શરૂ કરાયેલ ભારતીય ઉપગ્રહ આધારિત વૃદ્ધિ સેવાનું નામ શું છે ?
  • 96. ગિરનાર ખાતે રોપ-વે રાઈડ માટે ટિકિટ બૂક કરવા માટેની સાઈટ કઇ છે ?
  • 97. IRCTCએ જ્યોતિર્લિંગ દર્શનના યાત્રિકો માટે કઈ ટ્રેન શરૂ કરી હતી ?
  • 98. ગુજરાત રાજ્યના વર્તમાન વાહનવ્યવહાર મંત્રી કોણ છે ?
  • 99. ભાવનગર જિલ્લાનું અલંગ શેના માટે પ્રખ્યાત છે ?
  • 100. અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો કેટલી લંબાઈને આવરી લે છે ?
  • 101. ભારત સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજના (અર્બન )ના કયા ઘટક હેઠળ આર્થિક પછાત વર્ગને મકાનદીઠ રૂ. 1.5 લાખની સહાય પૂરી પાડે છે ?
  • 102. સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતની સ્થાપના ક્યારે થઈ ?
  • 103. PM-DevINEનું પૂરું નામ શું છે ?
  • 104. સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ ક્યારે પૂર્ણ થશે ?
  • 105. બીસીકે -12 યોજના હેઠળ તબીબી, ડિપ્લોમા અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપકરણો ખરીદવા અંગેની સહાય મેળવવા માટેની આવકની મર્યાદા શી છે ?
  • 106. સરકારના કયા વિભાગ દ્વારા પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના લાગુ કરવામાં આવી છે ?
  • 107. કાનૂની સમસ્યાઓનો સામનો કરી રહેલાં 18થી 21 વર્ષની વયના છોકરાઓ અને છોકરીઓને ક્યાં રાખવામાં આવે છે ?
  • 108. બેક ટુ સ્કૂલ એ કઈ યોજના સાથે સંબંધિત છે ?
  • 109. તાનિયા સચદેવ કોણ છે ?
  • 110. અનુસૂચિત જનજાતિના દૂરના અંતરિયાળ પ્રદેશમાં વસતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મળે અને સરકારી અને ખાનગી નોકરી મળી રહે તે માટે સરકારશ્રીની કઇ યોજના કાર્યરત છે?
  • 111. ચીફ મિનિસ્ટર સ્કોલરશીપ સ્કીમનો લાભ લેવા માટે ડિપ્લોમામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ધોરણ 10માં કેટલા ટકા આવેલ હોવા જોઈએ ?
  • 112. ચીફ મિનિસ્ટર સ્કોલરશીપ સ્કીમની પૂરી જાણકારી માટે કઈ વેબસાઇટ પર માહિતી મૂકવામાં આવેલ છે ?
  • 113. અનુસૂચિત જાતિના કુટુંબો સમૂહલગ્નમાં જોડાય તે હેતુથી સરકારશ્રીની કઈ યોજના અમલમાં છે ?
  • 114. શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના હેઠળ સેવા ક્ષેત્ર માટે મહત્તમ કેટલું ધિરાણ મળે છે ?
  • 115. મેડિકલ અને એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા SEBC વિદ્યાર્થીઓને ફૂડ બિલ આસિસ્ટન્ટ યોજનાનો લાભ કોને મળે છે ?
  • 116. ભગવાન બુદ્ધ રાજ્ય શિષ્યવૃત્તિ કન્યા યોજનાનું અમલીકરણ કરતી કચેરી કઈ છે ?
  • 117. સ્વનિર્ભર સંસ્થાઓમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને પ્રવેશ વખતે શિક્ષણ ફી ભર્યા સિવાય સહેલાઇથી પ્રવેશ મળી શકે, તેવા ઉમદા ઉદ્દેશથી શરૂ કરવામાં આવેલ સરકારશ્રીની યોજના કઇ છે ?
  • 118. હાયર એજ્યુકેશન સ્કીમનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓએ ક્યારે રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે?
  • 119. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને કૌશલ્યવર્ધક તાલીમ દ્વારા રોજગારી આપી આર્થિક રીતે પગભર બનાવી તેમના કારકિર્દીનિર્માણના ઉમદા ઉદ્દેશ સાથે સરકારશ્રીની કઇ યોજના કાર્યરત છે ?
  • 120. 11થી 14 વર્ષની શાળાએ ન જનાર કિશોરીઓ માટે ગુજરાત રાજ્યમાં કઈ યોજના કાર્યરત છે ?
  • 121. સમાજમાં દીકરીઓના મહત્ત્વને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે કઈ યોજનાનો અમલ કરેલ છે ?
  • 122. બાયસેગ દ્વારા 3થી 6 વર્ષના બાળકો માટે કયા શૈક્ષણિક કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે ?
  • 123. અનુ.જનજાતિ મહિલાને બકરા એકમની સ્થાપના અર્થે ઓનલાઈન અરજી ક્યાં કરવાની હોય છે ?
  • 124. દીકરીઓના ઉચ્ચ અભ્યાસ અને ઉજ્જવળ ભવિષ્ય માટે નાના પાયે માસિક બચત કરવા કઈ યોજના અમલી બનાવાઇ છે ?
  • 125. વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રો ક્યારથી કાર્યરત છે ?

મહત્વપૂર્ણ લિંક

પ્રેસ નોટ જુઓઅહીં ક્લિક કરો
ઓફિશ્યિલ પરિપત્ર વાંચોઅહીં ક્લિક કરો
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નું રજીસ્ટ્રેશનઅહીં ક્લિક કરો
એપ્લિકેશન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ માં પુછાયેલા પ્રશ્નો કઈ તારીખ ના છે ?

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ માં પુછાયેલા પ્રશ્નો 19 જુલાઈ 2022ના છે

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધાનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?

સ્ટેપ 1- ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 પર ગૂગલ પર સર્ચ કરો.
સ્ટેપ 2- “www.g3q.co.in” વેબસાઇટ પર જાઓ.
સ્ટેપ 3- રજીસ્ટ્રેશન ટેબ પર જાઓ.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધાની સત્તાવાર વેબસાઈટ કઈ છે ?

Official Website Is g3q.co.in

19 જુલાઈ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022
19 જુલાઈ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો