google news

ઊંઝા નગરપાલિકા ભરતી 2024, પરીક્ષા વગર સીધી ભરતી, વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન

ઊંઝા નગરપાલિકા ભરતી 2024 : પ્રાદેશીક કમિશ્નરશ્રી, નગરપાલિકાઓ ગાંધીનગર ઝોનના હુકમ ક્રમાંક RCMGN/0033/11/2023 તા. ૦૭/૧૧/૨૦૨૩ થી થયેલ હુકમ અને શરતોની જોગવાઈઓ અનુસાર નગર પાલિકાની પસંદગી સમિતિ ધ્વારા નકકી કરવામાં આવેલ ધોરણ તથા શરતો અને ઉઝા નગર પાલિકાના મંજુર થયેલ લઘુતમ મહેકમ માટે કર્મચારીઓની ભરતી-બઢતી અંગેના ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ ની કલમ-૨૭૧ હેઠળ પ્રાદેશીક કમિશ્નરશ્રીની કચેરી, ગાંધીનગર ધ્વારા તા.૦૨/૦૬/૨૦૨૩ ના હુકમથી મંજુર થયેલ ભરતી બઢતીના નિયમો-૨૦૨૩ ને આધિન સ્પર્ધાત્મક પરીક્ષા આધારે નીચે પત્રકમાં દર્શાવેલ સંવર્ગની જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી પાંચ વર્ષના સમયગાળા માટે ફીકસ પગારથી સીધી ભરતીથી નિમણુંક માટે અરજીઓ મંગાવવામાં આવે છે.

ઊંઝા નગરપાલિકા ભરતી 2024

સંસ્થાનું નામઊંઝા નગરપાલિકા
પોસ્ટ નામસ્વીપર / ડ્રેનેજ સફાઈ કામદાર
કુલ જગ્યા73
સ્થળઊંઝા
અરજી છેલ્લી તારીખ12/04/2024
અરજી પ્રકારઆર.પી.એડી / સ્પીડ પોસ્ટ

પોસ્ટનું નામ & લાયકાત

શાખા / જગ્યાનું નામકુલ જગ્યાશૈક્ષણિક લાયકાત
સ્વીપર / ડ્રેનેજ સફાઈ કામદાર73લખી વાંચી શકે તેવા

કેવી રીતે અરજી કરવી?

  • ઉપરોકત જગ્યાઓ માટેની અરજી વર્તમાનપત્રમાં જાહેરાત પ્રસિધ્ધ થયેથી ૩૦ દિવસ સુધીમાં ચીફ ઓફીસરશ્રી, ઉઝા નગરપાલિકા જિ.મહેસાણાખાતે ફક્ત રજીસ્ટર પોસ્ટ એ.ડી થી મોકલી આપવાની રહેશે.

નોંધ: અરજદારે ફોર્મ સાથે જરૂરી ડોક્યુમેન્ટ સાથે આપેલ સરનામે અરજી ફક્ત રજી. પોસ્ટ મારફતે મોકલી આપવાની રહેશે.

અરજી મોકલવાનું સરનામું :

  • ઉપરોકત સંવર્ગ માટે અ૨જી સાથે બિન અનામત વર્ગના અરજદારે રૂા. ૩૦૦/- ચીફ ઓફીસર, ઉઝા નગરપાલિકા, ઉઝા ના નામના ડિમાન્ડ ડ્રાફટથી મોકલવાની રહેશે. અનુસુચિત જાતિ, અનુસુચિતજનજાતિ તથા સામાજીક શૈક્ષણિક પછાત વર્ગના તથા આર્થિક નબળા વર્ગના ઉમેદવારે પણ કોઈ ફી ભરવાની રહેશે નહી.

મહત્વપૂર્ણ તારીખો:

છેલ્લી તારીખજાહેરાતની તારીખથી 30 દિવસની અંદર. (જાહેરાત તારીખ 14/03/2024 )

મહત્વપૂર્ણ લિંક :

ઊંઝા નગરપાલિકા જાહેરાત નોટિફિકેશનઅહીં ક્લિક કરો
અ૨જી અંગેનો નિયત નમૂનોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

ઊંઝા નગરપાલિકાભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

ઊંઝા નગરપાલિકા ભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ 12 એપ્રિલ 2024 છે.

ઊંઝા નગરપાલિકા ભરતી માટે કેવી રીતે અરજી કરવી?

લાયક ઉમેદવારો તેમની અરજી તમામ જરૂરી દસ્તાવેજોની નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે અરજી મોકલવાની રહેશે.

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો