google news

GPSC નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર મુખ્ય લેખિત પરીક્ષા તારીખ જાહેર , વાંચો ગુજરાત જાહેર સેવા આયોગ વિભાગની નોટિફિકેશન

નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર, વર્ગ-૩ (જા.ક્ર.૪૨/૨૦૨૩-૨૪) માં મુખ્ય લેખિત પરીક્ષા માટે સફળ થયેલ ઉમેદવારો માટે નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર, વર્ગ-૩ ની જગ્યાઓ પર ભરતી કરવા માટે આયોગ દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલ જાહેરાત ક્રમાંક : ૪૨/૨૦૨૩-૨૪ માટે તા.૧૫/૧૦/૨૦૨૩ ના રોજ યોજાયેલ પ્રાથમિક કસોટીનું પરિણામ તા.૧૮/૦૩/૨૦૨૪ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. જેમાં કુલ-૩૩૪૨ ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે કામચલાઉ સફળ જાહેર કરવામાં આવેલ છે.

GPSC નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર મુખ્ય લેખિત પરીક્ષા તારીખ જાહેર

બોર્ડ નું નામગુજ૨ાત જાહે૨ સેવા આયોગ ( GPSC )
પોસ્ટનું નામનાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર, વર્ગ-૩
જાહેરાત ક્રમાંક૪૨/૨૦૨૩-૨૪
સત્તાવાર વેબસાઇટhttps://gpsc.gujarat.gov.in/

GPSC નાયબ મામલતદાર મુખ્ય લેખિત પરીક્ષા ક્યાં યોજાશે ?

  • સદર જાહેરાત માટે મુખ્ય લેખિત પરીક્ષા નીચે દર્શાવેલ કાર્યક્રમ મુજબ સંભવત: ગાંધીનગર/અમદાવાદ ખાતે યોજાશે.

GPSC મુખ્ય લેખિત પરીક્ષા કાર્યક્રમ 2024

તારીખસમયપ્રશ્નપત્રનો ક્રમવિષય
23/07/2024બપોરે ૩:૦૦ થી ૦૬:૦૦પરીક્ષા તારીખ પ્રશ્નપત્ર-૧ગુજરાતી ભાષા
24/07/2024બપોરે ૩:૦૦ થી ૦૬:૦૦પરીક્ષા તારીખ પ્રશ્નપત્ર-૨અંગ્રેજી ભાષા
25/07/2024બપોરે ૩:૦૦ થી ૦૬:૦૦પરીક્ષા તારીખ પ્રશ્નપત્ર-૩સામાન્ય અભ્યાસ-૧
26/07/2024બપોરે ૩:૦૦ થી ૦૬:૦૦પરીક્ષા તારીખ પ્રશ્નપત્ર-૪સામાન્ય અભ્યાસ-૨

મહત્વપૂર્ણ લિંક: 

સત્તાવાર વેબસાઈટhttps://gpsc.gujarat.gov.in/
વાંચો નોટિફિકેશન અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

ગુજ૨ાત જાહે૨ સેવા આયોગ ( GPSC ) મુખ્ય લેખિત પરીક્ષાની શરૂતારીખ શું છે?

ગુજ૨ાત જાહે૨ સેવા આયોગ ( GPSC ) મુખ્ય લેખિત પરીક્ષાની શરૂ તારીખ 23 જુલાઈ 2024 છે

ગુજ૨ાત જાહે૨ સેવા આયોગ ( GPSC ) ભરતી ની સત્તાવાર વેબસાઇટ શું છે

ગુજ૨ાત જાહે૨ સેવા આયોગ ( GPSC ) ભરતીની સત્તાવાર વેબસાઇટ https://gpsc.gujarat.gov.in/ છે

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો