google news

NHM Recruitment 2024 : નેશનલ હેલ્થ મિશનમાં વિવિધ પદો પર કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતી

NHM Recruitment 2024 : નેશનલ હેલ્થ મિશન અતર્ગત વિવિધ પોસ્ટ માટે વિવિધ જિલ્લાઓમાં ભરતી ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરવાની રહેશે, આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

NHM Recruitment 2024

સંસ્થાનું નામનેશનલ હેલ્થ મિશન
પોસ્ટ નામNHM ભરતી 2024
કુલ જગ્યા200+
છેલ્લી તારીખ05/02/2024
સત્તાવાર વેબ સાઈટhttps://arogyasathi.gujarat.gov.in/
અરજી પ્રકારઓનલાઈન

નેશનલ હેલ્થ મિશન ભરતી 2024

જે મિત્રો NHM ભરતીની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ ખુબ જ સારો મોકો છે. ભરતીની માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.

ઓનલાઇન ફોર્મ ભરવા અંગેની જરૂરી સુચનાઓ :

  1. ઉમેદવારની ફક્ત ઓનલાઈન https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે, આર.પી.એ.ડી, સ્પીડ પોસ્ટ, કુરિયર કે સાદી ટપાલ દ્વારા મળેલ અરજીઓ માન્ય રહેશે નહી.
  2. સુવાચ્ચ ઓરીજનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે.
  3. અધુરી વિગતોવાળી અરજી અમાન્ય ગણવામાં આવશે.
  4. ઉમેદવાર 1 કરતા વધુ અરજી કરી શકશે નહી.
  5. નિમણૂક લગત આખરી નિર્ણય વિભાગીય નાયબ નિયામકશ્રી, આરોગ્ય અને તબીબી સેવાઓ, અમદાવાદને રહેશે.

NHM ભરતી 2024 મહત્વપૂર્ણ તારીખ

અરજી છેલ્લી તારીખ05/02/2024

મહત્વપૂર્ણ લિંક :

ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો