Connect with us

SarkariYojna

કરજણ નગરપાલિકા ભરતી 2022, વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન

Published

on

કરજણ નગરપાલિકા ભરતી 2022 : કરજણ નગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી/બઢતીના મંજુર થયેલ નિયમોને આધીન સ્પર્ધાત્મક પરીક્ષા / મેરીટના આધારે ક્લાર્ક અને અન્ય જગ્યાઓ માટે પાંચ વર્ષના સમયગાળા માટે ફિક્સ પગારથી સીધી ભરતીથી નિમણૂક માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

કરજણ નગરપાલિકા ભરતી 2022

સંસ્થાનું નામકરજણ નગરપાલિકા
પોસ્ટ નામક્લાર્ક અને અન્ય
કુલ જગ્યા09
સ્થળકરજણ, વડોદરા
અરજી છેલ્લી તારીખ18/11/2022
અરજી પ્રકારઓફલાઈન

પોસ્ટનું નામ & લાયકાત

શાખા / જગ્યાનું નામકુલ જગ્યાશૈક્ષણિક લાયકાત
સામાન્ય વહીવટ વિભાગ
રજીસ્ટ્રી ક્લાર્ક01એચ.એસ.સી. પાસ
ક્લાર્ક-ટાઈપીસ્ટ01એચ.એસ.સી. પાસ
ક્લાર્ક-કોમ્પ્યુટર ઓપરેટર01એચ.એસ.સી. પાસ
જન્મ-મરણ અને લગ્ન નોંધણી ક્લાર્ક01એચ.એસ.સી. પાસ
હિસાબી શાખા
ક્લાર્ક-કેશિયર01એચ.એસ.સી. પાસ
વેરા શાખા
ક્લાર્ક-કોમ્પ્યુટર ઓપરેટર02એચ.એસ.સી. પાસ
વ્યવસાય વેરા ક્લાર્ક / શોપ ઇન્સ્પેકટર01ગ્રેજ્યુએટ
પાણી પુરવઠા / ગટર વ્યવસ્થા શાખા
ક્લાર્ક01એચ.એસ.સી. પાસ

પગાર ધોરણ

  • ગુજરાત સરકારના નાણા વિભાગના ઠરાવ ક્રમાંક : પરચ/૧૦૦૨/૫૭/પાર્ટ-૨/ઝ-૧ તા. ૧૮-૦૧-૨૦૧૭ના ઠરાવ મુજબ પાંચ વર્ષ માટે ફિક્સ વેતન ચુકવણું રહેશે. ત્યારબાદ કામગીરીના “મૂલ્યાંકન”ને ધ્યાને લઇ જે તે પગાર પંચના ધોરણે (સાતમુ) પગાર ભથ્થુ તથા અન્ય લાભો મળવા પાત્ર થશે.

વય મર્યાદા

  • વય મર્યાદા સરકારીશ્રીના નિતી નિયમ મુજબની રહેશે તેમજ અનામત વર્ગના ઉમેદવારોને સરકારશ્રીના નિયમ મુજબ ઉંમરના છૂટછાટ મળવા પાત્ર થશે તા. 18-11-2022ની સ્થિતિએ વયમર્યાદા ગણવાની રહેશે. તા. 18-10-2022ની સ્થિતિએ નિયત શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવાર અરજી કરી શકશે.

કેવી રીતે અરજી કરવી?

  • લાયક ઉમેદવારો કે જેઓ સૂચના અથવા ઉપરની વિગતો અનુસાર માપદંડોને પૂર્ણ કરે છે તેઓ જોડાયેલ નિયત ફોર્મેટમાં અરજી કરી શકે છે અને તેમના બાયો-ડેટા , તાજેતરના પાસપોર્ટ સાઇઝનો ફોટો, શૈક્ષણિક લાયકાત, અનુભવનું પ્રમાણપત્ર અને તમામ જરૂરી દસ્તાવેજોની નકલ મોકલી શકે છે. નીચેના સરનામે મોકલવાની રહેશે, અધુરી વિગતોવાળી અને સમય મર્યાદા પછી આવેલ અરજીઓ અમાન્ય ગણાશે,

નોંધ: અરજદારે ફોર્મ સાથે જરૂરી ડોક્યુમેન્ટ સાથે આપેલ સરનામે અરજી ફક્ત રજી. પોસ્ટ મારફતે મોકલી આપવાની રહેશે.

આ જાહેરાત તથા સમગ્ર ભરતી પ્રક્રિયામાં કોઈપણ કારણોસર ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઉભી થાય તો તેમ કરવાનો તથા પસંદગી કરવી કે ન કરવી તે અંગે નગરપાલિકાને સંપૂર્ણ અબાધિત હક્ક/અધિકાર રહેશે અને નગરપાલિકા આ માટે કોઈ કારણો આપવા માટે બંધાયેલ રહેશે નહીં.

અરજી મોકલવાનું સરનામું :

  • ચીફ ઓફિસર શ્રી, કરજણ નગરપાલિકા, જી. વડોદરા

મહત્વપૂર્ણ તારીખો:

છેલ્લી તારીખ18/11/2022

મહત્વપૂર્ણ લિંક :

કરજણ નગરપાલિકા જાહેરાત નોટિફિકેશનઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

કરજણ નગરપાલિકાભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

કરજણ નગરપાલિકા ભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ 18 નવેમ્બર 2022 છે.

કરજણ નગરપાલિકા ભરતી માટે કેવી રીતે અરજી કરવી?

લાયક ઉમેદવારો તેમની અરજી તમામ જરૂરી દસ્તાવેજોની નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે અરજી મોકલવાની રહેશે.

કરજણ નગરપાલિકા ભરતી 2022
કરજણ નગરપાલિકા ભરતી 2022

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending