google news

PM કિસાન નો 12મો હપ્તો, ચેક કરો જમા થયો કે નહિ ?

PM કિસાન નો 12મો હપ્તો : આજે આપડે આવી જ એક યોજના “Pm Kisan 12th Installment Status How to Check 2022” એટલે કે ખેડૂતો પીએમ કિસાન યોજના મા તેઓ નો 12 મો હપ્તો કઈ રીતે ચેક કરી શકશે તેની માહિતી મેળવવાના છીએ. PM Kisan નો 12મોં હપ્તો

PM કિસાન યોજના – હાઇલાઇટ્સ

યોજના નું નામપીએમ કિસાન યોજના નો 12 મો હપ્તો અહીંયા થી ચેક કરો
હપ્તોપીએમ કિસાન 12 મો હપ્તો
સહાયખેડૂતોને દર 3 માસે રૂપિયા 2000/- લેખે વાર્ષિક 6000/- ની વાર્ષિક સહાય મળે છે
રાજ્યદેશ નાં તમામ રાજ્યો
ઉદ્દેશખેડૂતોને દર ત્રણ મહિને રૂપિયા 2000/- ની આર્થિક મદદ થી તેઓ ને ટેકો મળી રહે
PM કિસાન 12મા હપ્તાની તારીખ 202217 October 2022
લાભાર્થીદેશ નાં ખેડૂતો
અરજી નો પ્રકારઓનલાઈન
ચુકવણી મોડડાયરેક્ટ બેંક ટ્રાન્સફર
સત્તાવાર વેબસાઇટpmkisan.gov.in 
PM કિસાન નો 12મો હપ્તો
PM કિસાન નો 12મો હપ્તો

PM Kisan નો 12મોં હપ્તો

આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હાલમાં જ હિમાચલ પ્રદેશના શિમલા મુકામેથી જાહેરાત કરી હતી કે પીએમ કિસાન યોજના અંતર્ગત 12 માં હપ્તાની ચુકવણી ચાલુ કરી દેવી. જેમાં હાલમાં ખેડૂત લાભાર્થીઓને લગભગ દસ કરોડ કરતાં પણ વધારે છે જેઓને સીધો ફાયદો થવાનો છે.એટલે કે હવે થી ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજના અંતર્ગત 12 મો હપ્તા નાં રૂપિયા 2,000/- જમા કરવામાં આવ્યા છે

પીએમ કિસાન 12મા હપ્તાની સ્થિતિ 2022 કેવી રીતે તપાસવી

  • પીએમ કિસાન યોજના ના 12 મા હપ્તાના રૂપિયા 2000/- ખેડૂતોના ખાતામાં નાખવામાં આવેલ છે. જેને ખેડૂતો પોતે ઓનલાઈન ઘરે બેઠા પોતાના મોબાઈલ દ્વારા ચેક કરી શકે છે. અને PM Kisan Yojana 12 th Installment Status 2022 કેવી રીતે ચેક કરવું તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે જેને ધ્યાન પૂર્વક વાંચવા વિનંતી.
  • સૌપ્રથમ આપ તમારા મોબાઈલ મા “Google Crome” ખોલો.અને તેમાં “ Pm Kisan Yojana” સર્ચ કરો .
  • જ્યાં આપની સમક્ષ Pm Kisan Portal ની સરકારી અધિકૃત વેબસાઈટ https://pmkisan.gov.in/ Open થઈ જશે.જ્યા “Home Page” ના જમણી બાજુ માં “ Farmer Corner” પર જવાનું રહેશે.
  • હવે “ Farmer Corner” મા જઈ ને “ Beneficiary Status” મેનુ મા જવાનું રહેશે. એ મેનુ મા ઘડિયાળ દોરેલ હશે.
  • જ્યાં હવે નવો પેજ ખીલી ગયા બાદ. લાભાર્થી એ તેમનું આધારકાર્ડ નંબર, બેન્ક એકાઉન્ટ નંબર અને મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે.
  • જ્યાં હવે તમારી વ્યક્તિગત તમામ માહિતી ભર્યા બાદ નવા પેજ પર જવાનું રહેશે.જ્યા હવે તમારી “ Beneficiary History” બતાવવા માં આવશે.
  • હવે last માં તમારે Payment History ના આધારે સહાયની રકમ કઈ તારીકે જમા થઈ તે જાણી શકાશે
PM કિસાન યોજના 2022
PM કિસાન યોજના 2022

મહત્વપૂર્ણ લિંક

પીએમ કિસાન 12 હપ્તો ચેક કરો ?અહીં ક્લિક કરો
પીએમ કિસાન મોબાઈલ એપડાઉનલોડ કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
એપ્લિકેશન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

પીએમ કિસાન 12મા હપ્તાની જમા કર્યા ની તારીખ શું છે?

પીએમ કિસાન 12 મા હપ્તાની તારીખ 17 October 2022

પીએમ કિસાન 12મા હપ્તાની સત્તાવાર વેબસાઈટ કઈ છે? 

ઓફિસિયલ વેબસાઈટ: pmkisan.gov.in 

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો