SarkariYojna
SBI માં સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર્સ ભરતી 2022, અહીંથી કરો અરજી @sbi.co.in
SBI માં સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર્સ ભરતી 2022 : સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ,સેન્ટ્રલ રિક્રુટમેન્ટ એન્ડ પ્રમોશન ડિપાર્ટમેન્ટ કોર્પોરેટ સેન્ટર, મુંબઈ કોન્ટ્રાક્ટના ધોરણે સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર્સની જગ્યા માટે ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ જગ્યા માટે અરજી પ્રક્રિયા ઓનલાઈન મોડમાં હાથ ધરવામાં આવી છે. આમાં અરજી કરવા માટે, ઉમેદવારો SBI વેકેન્સીની અધિકૃત વેબવે સાઇટ sbi.co.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. આમાં અરજી કરતા પહેલા હે વેબવે સાઈટ પર જઈને નોટિફિકેશન ચેક કરો. આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.
SBI માં સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર્સ ભરતી 2022 હાઇલાઇટ્સ
સંસ્થા નુ નામ | સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) |
પોસ્ટનું નામ | સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર્સ |
કુલ જગ્યાઓ | 05 |
છેલ્લી તારીખ | 18/11/2022 |
અરજી મોડ | ઓનલાઈન |
સત્તાવાર વેબસાઈટ | https://sbi.co.in/ |
SBI માં સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર્સ ભરતી 2022 – ખાલી જગ્યાઓ
એસ.નં | પોસ્ટનું નામ | ખાલી જગ્યાઓ |
1. | વાઈસ પ્રેસિડન્ટ (એન્ટરપ્રાઇઝ અને ટેકનોલોજી આર્કિટેક્ચર) | 1 |
2. | આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડેન્ટ (મારકોંમ) | 2 |
3. | સિનિયર એક્ઝિક્યુટિવ (ડિજિટલ માર્કેટિંગ) | 1 |
4. | સિનિયર એક્ઝિક્યુટિવ (કોર્પોરેટ કમ્યુનિકેશન) | 1 |
આ પણ વાંચો : વિદ્યાસહાયક ભરતી 2022, 2600 વિદ્યાસહાયકની થશે ભરતી
લાયકાત અને વય મર્યાદા
- પાત્રતા માપદંડ (ઉંમર, પાત્રતા, અનુભવ વગેરે), આવશ્યક ફી અને અન્ય વિગતો બેન્કની વેબસાઈટ https://banksbi/web/careers પર ઉક્ત ઉલ્લેખિત વિગતવાર જાહેરાત
SBIમાં કેવી રીતે અરજી કરવી ?
તમે આ જગ્યા માટે ઓનલાઈન અરજી https://banksbi/web/careers કરી શકો છો. અરજી કરવા માટે નીચે આપેલા સ્ટેપ્સને અનુસરો.
- સ્ટેપ 1- અરજી ફોર્મભરવા માટે, સૌ પ્રથમ સત્તાવાર વેબવે સાઇટ- sbi.co.in પર જાઓ.
- સ્ટેપ 2- આ પછી Current Vacanciesની લિંક પર ક્લિક કરો.
- સ્ટેપ 3- હવે State Bank of India https://bank.sbi/web/careers#lattest લિંક પર ક્લિક કરો.
- સ્ટેપ 4- પહેલા મોબાઈલ નંબર અને ઈમેલની મદદથી રજીસ્ટ્રેશન કરો.
- સ્ટેપ 5- નોંધણી પછી, તમે અરજી ફોર્મભરી શકો છો.
- સ્ટેપ 6- એપ્લિકેશન પ્રક્રિયા પૂર્ણ પછી, પ્રિન્ટ આઉટ લો
આ પણ વાંચો – મારુ ગુજરાત ભરતી 2022, ????????????હાલ માં ચાલતી તમામ સરકારી નોકરી અંગેની માહિતી
SBI માં CBOની ભરતી 2022 – મહત્વપૂર્ણ તારીખો
ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ | 28મી ઓક્ટોબર 2022 |
ઓનલાઈન અરજીની અંતિમ તારીખ | 18મી નવેમ્બર 2022 |
મહત્વપૂર્ણ લિંક:
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
નોટિફિકેશન 1 વાંચો | અહીં ક્લિક કરો |
નોટિફિકેશન 2 વાંચો | અહીં ક્લિક કરો |
ઑનલાઇન અરજી કરવા 1 | અહીં ક્લિક કરો |
ઑનલાઇન અરજી કરવા 2 | અહીં ક્લિક કરો |
એપ્લિકેશન ડાઉનલોડ કરો | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
SBI માં સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર્સ ભરતી 2022 ની છેલ્લી તારીખ શું છે?
SBI ભરતીની છેલ્લી તારીખ 18 નવેમ્બર 2022 છે
SBI ભરતીની માટેની સત્તાવાર વેબસાઇટ શું છે
SBI ભરતીની સત્તાવાર વેબસાઇટ https://bank.sbi/web/careers#lattest

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
- હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in