google news

GSRTC ભરુચ ભરતી 2022,વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન

GSRTC ભરુચ ભરતી 2022 : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં ભરતી દ્રારા ભરુચ જીલ્લા માટે કરાર પર ભરતી ની એક જાહેરાત પ્રકાશિત કરી છે. તમે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

GSRTC ભરુચ ભરતી 2022

સંસ્થાનું નામસરકારી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ – GSRTC
પોસ્ટનું નામ ડીઝલ મીકેનીકલ, ઈલેક્ટ્રીકલ ,વેલ્ડર જેવા વિવિધ પ્રકાર ની પોસ્ટ
છેલ્લી તારીખ09/09/2022
અરજી મોડઓફલાઈન
સત્તાવાર વેબ સાઈટwww.apprenticeshipindia.org.in

પોસ્ટનું નામ

  • એમ.એમ.વી., ડીઝલ મીકે., વેલ્ડર, ઓટો ઇલે., ઇલે. બોડીબિલ્ડર, કો.પા. વાયરમેન

શૈક્ષણિક લાયકાત

  • નીચે જાહેરાત માં સંપૂર્ણ માહિતી આપેલ છે

GSRTC ભરુચ એપ્રેન્ટીસ ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?:

  • ઉમેદવારોએ www.apprenticeshipindia.org.in વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરી પ્રોફાઇલની હાર્ડકોપી મેળવ્યા બાદ અરજી કરી શકશે.
  • તારીખ ૨૨/૮/૨૦૨૨ થી ૦૯-૦૯-૨૦૨૨ સુધીમાં સવારે ૧૧.૦૦ થી ૧૪.૦૦ કલાક દરમ્યાન એસ.ટી. વિભાગીય કચેરી, ભોલાવ ભરૂચ વહીવટી શાખા ખાતેથી રજાનાં દિવસો સિવાય રૂબરૂમાં અરજીપત્રક મેળવી લેવું ત્યાર બાદ પરત જમાકરવાનું રહેશે

નોંધ : અગાઉ એપ્રેન્ટીસ તાલીમ લીધેલ ઉમેદવારો અરજી કરી શકશે નહિ.

મહત્વપૂર્ણ તારીખો:

છેલ્લી તારીખ09/09/2022

મહત્વપૂર્ણ કડીઓ

GSRTC ભરુચ ભરતી જાહેરાતઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

GSRTC ભરુચ ભરતીની  છેલ્લી તારીખ શું છે?

GSRTC ભરુચ એપ્રેન્ટીસ ભરતીની  છેલ્લી તારીખ 09 સપ્ટેમ્બર 2022

GSRTC ભરુચ ભરતી માટે અરજી કઈ રીતે કરવાની રહેશે

ઉમેદવારોએ www.apprenticeshipindia.org.in વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરી પ્રોફાઇલની હાર્ડકોપી મેળવ્યા બાદ અરજી કરી શકશે.તારીખ ૨૨/૮/૨૦૨૨ થી ૦૯-૦૯-૨૦૨૨ સુધીમાં સવારે ૧૧.૦૦ થી ૧૪.૦૦ કલાક દરમ્યાન એસ.ટી. વિભાગીય કચેરી, ભોલાવ ભરૂચ વહીવટી શાખા ખાતેથી રજાનાં દિવસો સિવાય રૂબરૂમાં અરજીપત્રક મેળવી લેવું ત્યાર બાદ પરત જમાકરવાનું રહેશે

GSRTC ભરુચ ભરતી 2022
GSRTC ભરુચ ભરતી 2022

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો