Connect with us

SarkariYojna

મોરબી જીલ્લા પંચાયત ભરતી 2022 ,વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન

Published

on

મોરબી જીલ્લા પંચાયત ભરતી 2022 : જિલ્લા પંચાયત મોરબી માટે
“કાયદા સલાહકાર”ની કરાર આધારિત નિમણૂંક માટે જાહેરાત પ્રકાશિત કરી છે. તમે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

મોરબી જીલ્લા પંચાયત ભરતી 2022

સંસ્થાનું નામજીલ્લા પંચાયત ગુજરાત મોરબી
પોસ્ટનું નામકાયદા સલાહકાર
નોકરી સ્થળમોરબી
છેલ્લી તારીખ07/09/2022
અરજી મોડઑફલાઇન

This block has encountered an error and cannot be previewed.

પોસ્ટનું નામ

  • કાયદા સલાહકાર

શૈક્ષણિક લાયકાત

  • માન્ય યુનિ. કાયદાના સ્નાતકની પદવી.
  • કાયદાની પ્રેકટીસ માટે માન્યતા પ્રાપ્ત હોવી જોઈએ.
  • વકીલાતની કામગીરીનો ૫ વર્ષનો અનુભવ.

પગાર અને ભથ્થા

  • રૂ.૬૦,૦૦૦/- માસિક,

This block has encountered an error and cannot be previewed.

અન્ય વિગતો:

  • અરજી પત્રકનો નમુનો તથા કરારની શરતો અને બોલીઓ જિલ્લા પંચાયત કચેરી, મોરબીની વેબસાઈટ https://morbidp.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી શકાશે.
  • કામગીરી સંતોષકારક ન હોવાના કિસ્સામાં કરાર રદ કરવાની સત્તા જિલ્લા વિકાસ અધિકારીશ્રી, મોરબીની રહેશે.
  • આવેલ અરજીઓમાંથી પસંદગી પરત્વે તમામ હક્કો પસંદગી સમિતિને આધીન રહેશે.
  • સંપૂર્ણ વિગતો સાથે ભરાયેલ અરજી પત્રક જરૂરી પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સાથે જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી શોભેશ્વર રોડ, સો-ઓરડી વિસ્તાર, મોરબી-૨ ના સરનામે રજી.પો.એડી.થી દિન-૧૦માં જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા પંચાયત કચેરી મોરબી, મોકલી આપવાની રહેશે.

મોરબી જીલ્લા પંચાયત ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?:

  • મોરબી : જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા પંચાયત કચેરી મોરબી, શોભેશ્વર રોડ, સો-ઓરડી વિસ્તાર, મોરબી-૨

નોંધ : ફક્ત રજીસ્ટર પોસ્ટ એ.ડી/સ્પીડ પોસ્ટથી ઉપર દર્શાવેલ સરનામે જ અરજી કરવાની રહેશે.

મહત્વપૂર્ણ તારીખો:

મોરબી છેલ્લી તારીખ07/09/2022

This block has encountered an error and cannot be previewed.

મહત્વપૂર્ણ લિંક્સ

મોરબી જીલ્લા પંચાયત ભરતી જાહેરાતઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

મોરબી જીલ્લા પંચાયત ભરતીની  છેલ્લી તારીખ શું છે?

મોરબી જીલ્લા પંચાયત ભરતીની છેલ્લી તારીખ 07 સપ્ટેમ્બર 2022

મોરબી જીલ્લા પંચાયત ભરતી માટે અરજી કઈ રીતે કરવાની રહેશે

ઉમેદવારે જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી દિન-10 માં ફક્ત રજીસ્ટર પોસ્ટ એ.ડી/સ્પીડ પોસ્ટથી ઉપર દર્શાવેલ સરનામે જ અરજી કરવાની રહેશે.

મોરબી જીલ્લા પંચાયત ભરતી 2022
મોરબી જીલ્લા પંચાયત ભરતી 2022

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Trending