SarkariYojna
ધોરણ 10 રીઝલ્ટ 2023 જાહેર, જુઓ તમારું પરિણામ
ધોરણ 10 રીઝલ્ટ 2023 જાહેર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 10 પરિણામ 2023 જાહેર કરવામાં આવેલ છે , તમારે તમારું ધોરણ 10 રિઝલ્ટ 2023 કઈ રીતે ચેક કરવું જેની સંપૂર્ણ માહિતી આ આર્ટિકલ માં આપેલ છે.
ધોરણ 10 પરિણામ જાહેર
બોર્ડનું નામ | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ |
આર્ટિકલનું નામ | GSEB SSC Exam Result 2023 |
આર્ટિકલની કેટેગરી | Result |
પરિણામનું નામ | ધોરણ 10 રિઝલ્ટ |
પરિણામની તારીખ | 25/05/2023 |
વેબસાઈટ | gseb.org |
ધો.10નું બોર્ડનું પરિણામ 25 મે 2023 જાહેર થશે | GSEB SSC Result
આથી શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 વિદ્યાર્થીઓના પરિણામમાં કોઇ જ પ્રકારની ભૂલ રહે નહી તે માટે ખાસ થ્રી-લેયરની ચકાસણી કરવામાં આવી રહી છે. ચકાસણીની કામગીરી પૂર્ણ કર્યા બાદ માર્કશીટ તૈયાર કરવાની કામગીરી કરાશે. આથી તેના માટે અંદાજે પંદરેક દિવસ જેટલો સમય લાગશે. જેને પરિણામે ધો૨ણ-10નું પરિણામ 25 મે 2023 પ્રસિદ્ધ કરાશે. જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જૂનના પ્રથમ વીકમાં પ્રસિદ્ધ કરાય તેમ શિક્ષણ બોર્ડના માહિતગાર સૂત્રોએ જણાવ્યું છે.
મહત્વપૂર્ણ ખાસ નોંધ : ધોરણ 10 નું રીઝલ્ટ 25 મે 2023 ના રોજ સવારે 8 વાગે જાહેર કરવામાં આવશે , માટે આ સરકારીમાહિતી વેબસાઈટ ની વિઝિટ કરતા રેહજો. આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
ધોરણ 10 પરિણામ કેવી રીતે જોવું? | GSEB SSC Result
- સૌ પ્રથમ ઓફિસિઅલ વેબસાઈટ gseb.org ઓપન કરો.
- ત્યારબાદ std 10 th result પર ક્લિક કરો.
- તમારો બેઠક નંબર એન્ટર કરો.
- screen પર તમારું રીઝલ્ટ આવી જશે.
મહત્વપૂર્ણ લિંક
GSEB બોર્ડની વેબસાઈટ | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
- હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in