google news

Chandrayaan 3 First Video : ચંદ્રયાન 3 દ્વારા સ્પેસક્રાફ્ટ માંથી ચંદ્રનો સૌ પ્રથમ વિડીયો મોકલ્યો, જુઓ ચંદ્રની ધરતીનો અદ્ભુત નજારો

Chandrayaan 3 First Video : ઈશરો દ્વારા મોકલાયેલા ચંદ્રયાન 3 ની ચંદ્રની કક્ષામાં સફળતાથી એન્ટ્રી કરી લીધા બાદ સ્પેસક્રાફ્ટ માંથી ચંદ્રનો સૌ પ્રથમ વિડીયો મોકલ્યો, જુઓ ચંદ્રની ધરતીનો અદ્ભુત નજારો

ISRO દ્વારા મોકલાયેલા ચંદ્રયાન-3 એમના ટ્વિટર હેન્ડલ પર ચંદ્રયાન-3 દ્વારા લેવાયેલ પેહલા વિડિઓની ઝલકને ટ્વિટ કરવામાં આવી છે. આ તસવીર અવકાશયાનમાં લાગેલા કેમેરા દ્વારા ક્લિક કરવામાં આવી હતી.

એક ગૌરવ સાથે તમને જણાવીએ કે ચંદ્રયાન 3 એ 5 ઓગષ્ટના રોજ ચંદ્રની કક્ષામાં સફળતા પૂર્વક પ્રવેશ કરી લીધો હતો અને ફરીથી એકવાર ચંદ્રયાન 3 એ ઈતિહાસ રચીને દિવસે ને દિવસે ચંદ્રયાન 3 ચંદ્રની નજીક પહોચતું જતું છે.

આ વિડીયો ઈશરો દ્વારા ચંદ્રયાન 3 મિશન માટે બનાવેલા ટ્વીટ હેન્ડલ એકાઉન્ટ થી પોસ્ટ કરવા માં આવીયો છે. આ વિડિઓ જોઈને દરેક ભારતીયો એ ગૌરવ લેવા જેવી વાત છે. ભારતે 14 જુલાઈના રોજ ચંદ્રયાન 3 ને સફળતા પૂર્વક લોન્ચ કરીને દુનિયા માં ભારતનુ નામ ઇતિહાસમાં બતાવી દીધું છે,

https://twitter.com/chandrayaan_3/status/1688215948531015681

ISRO દ્વારા જ્યારથી ચંદ્રયાન 3 મિશનની શરૂઆત થઇ છે ત્યારની તમામ નાગરિકની આતુરતા વધી ગઈ છે કે ચંદ્રયાન 3 ક્યારે ચંદ્રની સપાટી પર સફળ ઉતરાણ કરશે, આ પેહલા પણ ઈસરો દ્વારા સામાન્ય નાગરિક માટે ચંદ્રયાન 3 લોન્ચ કરવામાં આવ્યું હતું જેનું જીવંત પ્રસારણ બતાવ્યુ હતું.

ઈસરો ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન એ જણાવ્યું કે સ્પેસક્રાફ્ટ 23 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર લેન્ડ થશે, જે ચંદ્રની સપાટી પર શું છે ત્યાંની તમામ માહિતી મોકલાશે,જેથી અહીં બૈંઠેલા વજ્ઞાનિકો સંશોધન કરી શકે.

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો