google news

અમરેલી જીલ્લા પંચાયત ભરતી 2022 ,વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન

અમરેલી જીલ્લા પંચાયત ભરતી 2022 : જિલ્લા પંચાયત અમરેલી માટે
“કાયદા સલાહકાર”ની કરાર આધારિત નિમણૂંક માટે જાહેરાત પ્રકાશિત કરી છે. તમે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

અમરેલી જીલ્લા પંચાયત ભરતી 2022

સંસ્થાનું નામજીલ્લા પંચાયત ગુજરાત અમરેલી
પોસ્ટનું નામકાયદા સલાહકાર
નોકરી સ્થળઅમરેલી
છેલ્લી તારીખ15/09/2022
અરજી મોડઑફલાઇન

પોસ્ટનું નામ

  • કાયદા સલાહકાર

શૈક્ષણિક લાયકાત

  • માન્ય યુનિવર્સિટીમાં કાયદાના સ્નાતકની ડિગ્રી,
  • કાયદાની પ્રેક્ટીસ માટે માન્ય પ્રાપ્ત હોવા જોઈએ.
  • વકીલાતની કામગીરીનો 5 વર્ષનો અનુભવ.

અન્ય વિગતો:

  • બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડીયામાં નોંધણી હોવી ફરજીયાત છે.
  • નામહાઇકોર્ટમાં ઓછામાં ઓછા 3 વર્ષની વકિલાતનો અનુભવ અથવા સરકારી વિભાગો વિભાગીય કચેરીઓમા સરકાર વતી નામ.સુપ્રિમકોર્ટ/હાઇકોર્ટ કેસમાં બચાવની કામગીરીનો ૩ વર્ષનો અનુભવ
  • ગુજરાતી અને અંગ્રેજી બન્ને ભાષા ઉપરનું પ્રભુત્વ હોવું જોઇએ.
  • ccc+ લેવલનુ કોમ્પ્યુટર કૌશલ્યનું જ્ઞાન ધરાવતા હોવા જોઇએ.
  • અરજી પત્રકનો નમૂનો તથા કરારની શરતો અને બોલીઓ જિલ્લા પંચાયત-અમરેલીની વેબસાઇટ https://amrelidp.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી શકાશે
  • કામગીરી સંતોષકારક ન હોવાના કિસ્સામાં કરાર રદ કરવાની સતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી-અમરેલીને રહેશે.
  • આવેલ અરજીઓમાંથી પસંદગી પરત્વે તમામ હકો પસંદગી સમિતિને આધીન રહેશે.
  • સંપુર્ણ વિગતો સાથે ભરાયેલ અરજીપત્રક જરૂરી પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સાથે તા.૧૫/૯/૨૦૨૨ સુધીમાં “જિલ્લા વિકાસ અધિકારીશ્રી,જિલ્લા પંચાયત કચેરી,અમરેલી-૩૬૫૬૦૧”ના સરનામે રજીસ્ટર પોસ્ટ એ.ડી.થી મોકલી આપવાની રહેશે
  • નિયત કરેલ સમયમર્યાદા બહારની અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહી.
  • પંચાયત,ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ,ગાંધીનગરના ઠરાવ ક્રમાંક-મકમ/૧૦૨૦૨૨ /૧૧૬/૭ તા.૨૯/૦૬/૨૦૨૨થી નિયત થયેલ તમામ જોગવાઇઓ ઉમેદવારોને લાગુ પડશે.

અમરેલી જીલ્લા પંચાયત ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?:

  • અમરેલી :જિલ્લા વિકાસ અધિકારીશ્રી,જિલ્લા પંચાયત કચેરી,અમરેલી-૩૬૫૬૦૧

નોંધ : ફક્ત રજીસ્ટર પોસ્ટ એ.ડી/સ્પીડ પોસ્ટથી ઉપર દર્શાવેલ સરનામે જ અરજી કરવાની રહેશે.

મહત્વપૂર્ણ તારીખો:

અમરેલી છેલ્લી તારીખ15/09/2022

મહત્વપૂર્ણ લિંક્સ

અમરેલી જીલ્લા પંચાયત ભરતી જાહેરાતઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

અમરેલી જીલ્લા પંચાયત ભરતીની  છેલ્લી તારીખ શું છે?

અમરેલી જીલ્લા પંચાયત ભરતીની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર 2022

અમરેલી જીલ્લા પંચાયત ભરતી માટે અરજી કઈ રીતે કરવાની રહેશે

ઉમેદવારે જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી દિન-૧૦ માં ફક્ત રજીસ્ટર પોસ્ટ એ.ડી/સ્પીડ પોસ્ટથી ઉપર દર્શાવેલ સરનામે જ અરજી કરવાની રહેશે.

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો