google news

બનાસકાંઠા જીલ્લા પંચાયત ભરતી 2022 ,વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન

બનાસકાંઠા  જીલ્લા પંચાયત ભરતી 2022 : જિલ્લા પંચાયત બનાસકાંઠા માટે
“કાયદા સલાહકાર”ની કરાર આધારિત નિમણૂંક માટે જાહેરાત પ્રકાશિત કરી છે. તમે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

બનાસકાંઠા જીલ્લા પંચાયત ભરતી 2022

સંસ્થાનું નામજીલ્લા પંચાયત ગુજરાત બનાસકાંઠા 
પોસ્ટનું નામકાયદા સલાહકાર
નોકરી સ્થળબનાસકાંઠા 
છેલ્લી તારીખ15/09/2022
અરજી મોડઑફલાઇન

This block has encountered an error and cannot be previewed.

પોસ્ટનું નામ

  • કાયદા સલાહકાર

શૈક્ષણિક લાયકાત

  • માન્ય યુનિવર્સિટીની કાયદાના સ્નાતકની પદવી. (L.L.B)
  • વકીલાતની કામગીરીનો લઘુતમ પાંચ વર્ષનો અનુભવ,
  • તે પૈકી નામ.હાઈકોર્ટમાં ઓછામાં ઓછો ૩ વર્ષની વકીલાતનો અનુભવ અથવા સરકારી વિભાગો/વિભાગીય કચેરીઓમાં સ૨કા૨ વતી ના.સુપ્રીમ કોર્ટે
  • હાઈકોર્ટ કેસમાં બચાવની કામગીરીનો ૩ વર્ષનો અનુભવ. (૩) ccc+ કક્ષાનું કોમ્પ્યુટરનું જ્ઞાન

This block has encountered an error and cannot be previewed.

અન્ય વિગતો:

  • બાર કાઉન્સીલ ઓફ ગુજરાત તથા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડીયામાં નોંધણી હોવી
  • ફરજીયાત છે.
  • ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષા પરનું પ્રભુત્વ ઈચ્છનીય છે.
  • અરજી પત્રક સાથે ‘‘જિલ્લા વિકાસ અધિકારી- બનાસકાંઠા’’ના નામનો રૂા. ૧૦૦– નો ડીમાન્ડ ડ્રાફ્ટ મોકલવાનો રહેશે.
  • અરજી પત્રકનો નમુનો તથા કરારની અન્ય બાબતો અને ફ૨/કામગીરીની વિગતો જિલ્લા પંચાયતની વેબસાઇટ http://banaskanthadp.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી શકાશે .
  • કામગીરી સંતોષકારક ન હોવાના કિસ્સામાં કરાર રદ કરવાની સત્તા જિલ્લા વિકાસ
  • અધિકારીશ્રીની રહેશે.
  • આવેલ અરજીઓમાંથી પસંદગી પરત્વેના તમામ હક્કો પસંદગી સમિતિને આધિન રહેશે.
  • સંપુર્ણ વિગતો સાથે ભરાયેલ અરજી પત્રક જરૂરી પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સાથે જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી દિન-૧૫ સુધીમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા પંચાયત-બનાસકાંઠાના સરનામે રજી. પો.એડીથી કવર ઉપર કાયદા સલાહકારની નિમણુંક અરજી લખી મોકલી આપવાની રહેશે.

બનાસકાંઠા જીલ્લા પંચાયત ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?:

  • બનાસકાંઠા  : જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા પંચાયત-બનાસકાંઠા

નોંધ : ફક્ત રજીસ્ટર પોસ્ટ એ.ડી/સ્પીડ પોસ્ટથી ઉપર દર્શાવેલ સરનામે જ અરજી કરવાની રહેશે.

મહત્વપૂર્ણ તારીખો:

બનાસકાંઠા છેલ્લી તારીખ15/09/2022

This block has encountered an error and cannot be previewed.

મહત્વપૂર્ણ લિંક્સ

બનાસકાંઠા જીલ્લા પંચાયત ભરતી જાહેરાતઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

બનાસકાંઠા જીલ્લા પંચાયત ભરતીની  છેલ્લી તારીખ શું છે?

બનાસકાંઠા જીલ્લા પંચાયત ભરતીની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર 2022

બનાસકાંઠા જીલ્લા પંચાયત ભરતી માટે અરજી કઈ રીતે કરવાની રહેશે

ઉમેદવારે જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી દિન-15 માં ફક્ત રજીસ્ટર પોસ્ટ એ.ડી/સ્પીડ પોસ્ટથી ઉપર દર્શાવેલ સરનામે જ અરજી કરવાની રહેશે.

બનાસકાંઠા જીલ્લા પંચાયત ભરતી 2022
બનાસકાંઠા જીલ્લા પંચાયત ભરતી 2022

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો