Connect with us

SarkariYojna

ધોરણ 10 પાસ માટે ભરતી, CISF કોન્સ્ટેબલ ભરતી 2022

Published

on

CISF કોન્સ્ટેબલ ભરતી 2022 : સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરીટી ફોર્સ દ્વારા કોન્સ્ટેબલ/ટ્રેડમેનની કુલ 787 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચો અને ઓનલાઈન અરજી કરો.

CISF કોન્સ્ટેબલ ભરતી 2022

પોસ્ટ નામકોન્સ્ટેબલ/ટ્રેડમેન
કુલ જગ્યા787
સંસ્થા નામCISF
નોકરી સ્થળભારત
અરજી શરૂ તારીખ21-11-2022
અરજી છેલ્લી તારીખ20-12-2022
સત્તાવાર વેબ સાઈટhttps://www.cisfrectt.in
અરજી પ્રકારઓનલાઈન

CISF ભરતી 2022

જે મિત્રો CISF ભરતીની રાહ જોઇ રહ્યા છે તેઓ માટે આ ખુબ જ સારી તક છે. ભરતીને લગતી તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.

પોસ્ટ નામજગ્યા
કોન્સ્ટેબલ / કુક (Cook)304
કોન્સ્ટેબલ / કોબલર (Cobbler)6
કોન્સ્ટેબલ / ટેઈલર (Tailor)27
કોન્સ્ટેબલ / બાર્બર (Barber)102
કોન્સ્ટેબલ / વોશરમેન118
કોન્સ્ટેબલ / સ્વીપર (Sweeper)199
કોન્સ્ટેબલ / પેઈન્ટર (Painter)1
કોન્સ્ટેબલ / મેશન (Mason)12
કોન્સ્ટેબલ / પ્લમ્બર (Plumber)4
કોન્સ્ટેબલ / માળી (Mali)3
કોન્સ્ટેબલ / વેલ્ડર (Welder)3
Back-log Vacancies
કોન્સ્ટેબલ / કોબલર (Cobbler)1
કોન્સ્ટેબલ / બાર્બર (Barber)7
કુલ જગ્યા787

CISF કોન્સ્ટેબલ શૈક્ષણિક લાયકાત


ધોરણ 10 પાસ અથવા એને સમકક્ષ લાયકાત માન્ય બોર્ડમાંથી પાસ કરેલ હોવું જોઈએ.

CISF કોન્સ્ટેબલ વય મર્યાદા

  • ઉમેદવારની વય મર્યાદા 18 થી 23 વર્ષ હોવી જોઈએ.
  • અનામત કક્ષાના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ નિયમો પ્રમાણે મળવાપાત્ર છે.

CISF કોન્સ્ટેબલ પગાર ધોરણ

  • રૂ. 21,700-69,100/- (પે લેવલ 3)

CISF કોન્સ્ટેબલ અરજી ફી

UR / OBC / EWSરૂ. 100/-
મહિલા અને અન્ય તમામ કેટેગરીફી નથી

SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022 ઓનલાઈન અરજી પ્રક્રિયા

  • રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ https://www.cisfrectt.in વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

મહત્વપૂર્ણ તારીખો :

અરજી શરૂ તારીખ21/11/2022
અરજી છેલ્લી તારીખ20/12/2022

મહત્વપૂર્ણ લિંક: 

ઑજાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઑનલાઇન અરજી કરવાઅહીં ક્લિક કરો
એપ્લિકેશન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

CISF કોન્સ્ટેબલ ભરતી 2022 ની છેલ્લી તારીખ શું છે?

CISF કોન્સ્ટેબલ ભરતીની છેલ્લી તારીખ 20 ડિસેમ્બર 2022 છે

CISF કોન્સ્ટેબલ ભરતીની માટેની સત્તાવાર વેબસાઇટ શું છે

CISF કોન્સ્ટેબલ ભરતીની સત્તાવાર વેબસાઇટ https://www.cisfrectt.in છે

CISF કોન્સ્ટેબલ ભરતી 2022
CISF કોન્સ્ટેબલ ભરતી 2022

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending