SarkariYojna
ગુજરાતના ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાશે,આગામી 12 અને 13 ડિસેમ્બરે વરસાદની આગાહી : ઠંડીનો ચમકારો પણ વધશે
ગુજરાતમાં માવઠું થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.આગામી 12 અને 13 ડિસેમ્બરના રોજ ડાંગ,વલસાડ,તાપી અને નવસારી વિસ્તારમાં વરસાદ પડશે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.આ બધાની વચ્ચે આગામી પાંચ દિવસ સમગ્ર રાજ્યમાં ઠંડીના ચમકારોમાં પણ વધારો થશે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે,ગુજરાતના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે.દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સામાન્ય માવઠું થશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.ખાસ કરીને ડાંગ,વલસાડ,તાપી અને નવસારીમાં વરસાદ પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.જેથી ખેડૂતોને પાક બગાડવાની ચિંતા પણ સતાવી રહી છે.
આ પણ વાંચો – કાંતારા OTT પર હિન્દીમાં જોવા મળશે, ઈન્તઝાર થયો પૂરો, જાણો કઈ તારીખથી
તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં સૂકું વાતાવરણ રહે અને ઉત્તર ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં વાદળ છાયું વાતાવરણ રહેશે તેવી આશંકા બતાવવામાં આવી રહી છે. ખાસ કરીને આ વાતવરણ વચ્ચે રાજ્યમાં ઠંડીનો પારો 3 ડિગ્રી ઘટવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.જેથી લોકોને વધુ કડકડતી ઠંડીનો સામનો કરવો પડી શકે છે.
બંગાળની ખાડીમાં ઉભા થયેલ સંકટ અને સર્જાયેલ વાવાઝોડાની અસરને કારણે થયેલા બદલાવને પગલે માવઠું થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો – તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
-
હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in