google news

વડનગર નગરપાલિકા ભરતી 2022, ક્લાર્કની જગ્યાઓ માટે અરજી કરો

વડનગર નગરપાલિકા ભરતી 2022 : વડનગર નગરપાલિકા દ્વારા મંજુર થયેલ મહેકમ પૈકી ખાલી પડેલ જગ્યાઓ ભરવાની મળેલ મંજુરી અન્વયે નગરપાલિકાના મંજુર થયેલ કર્મચારીઓની સેવાઓ અંગેના ભરતી બઢતી નિયમો 2022 આધીન સ્પર્ધાત્મક પરીક્ષા આધારે સિનિયર ક્લાર્ક, મુકાદમ અને કલાર્કની જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે.આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

વડનગર નગરપાલિકા ભરતી 2022

સંસ્થાનું નામવડનગર નગરપાલિકા ભરતી 2022
પોસ્ટ નામકલાર્ક, સિનિયર ક્લાર્ક અને મુકાદમ
કુલ જગ્યા15
નગરપાલિકાવડનગર નગરપાલિકા
સત્તાવાર વેબસાઈટ
અરજી પ્રકારઓફલાઈન

સિનિયર ક્લાર્ક ભરતી 2022 – પોસ્ટનું નામ & લાયકાત

જગ્યાનું નામકુલ જગ્યાશૈક્ષણિક લાયકાતપગાર ધોરણ (સાતમાં પગાર ધોરણ અનુસાર)
ક્લાર્ક / ક્લાર્ક-ટાઈપીસ્ટ તેમજ અન્ય શાખાના ક્લાર્ક09સ્નાતક19900-63200/- (2)
સિનિયર ક્લાર્ક01સ્નાતક25500-81100/- (4)
મુકાદમ05ધોરણ 10 પાસ15000-47600 (is-2)

વય મર્યાદા

વયમર્યાદા સરકારશ્રીના નીતિનિયમ મુજબની રહેશે. તેમજ અનામત વર્ગના ઉમેદવારોને સરકારશ્રીના નિયમ મુજબ ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર થશે. 01/10/2022ની સ્થિતિએ વય મર્યાદા ગણવાની રહેશે. 01/10/2022ની સ્થિતિએ નિયત શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવાર અરજી કરી શકશે.

કેવી રીતે અરજી કરવી?

  • લાયક ઉમેદવારો કે જેઓ સૂચના અથવા ઉપરની વિગતો અનુસાર માપદંડોને પૂર્ણ કરે છે તેઓ જોડાયેલ નિયત ફોર્મેટમાં અરજી કરી શકે છે અને તેમના બાયો-ડેટા , તાજેતરના પાસપોર્ટ સાઇઝનો ફોટો, શૈક્ષણિક લાયકાત, અનુભવનું પ્રમાણપત્ર અને તમામ જરૂરી દસ્તાવેજોની નકલ મોકલી શકે છે. નીચેના સરનામે મોકલવાની રહેશે, અધુરી વિગતોવાળી અને સમય મર્યાદા પછી આવેલ અરજીઓ અમાન્ય ગણાશે,

નોંધ: અરજદારે ફોર્મ સાથે જરૂરી ડોક્યુમેન્ટ સાથે આપેલ સરનામે અરજી ફક્ત રજી. પોસ્ટ મારફતે મોકલી આપવાની રહેશે.

ઉપરોક્ત જગ્યાઓ માટેની અરજી જાહેરાત પ્રસિદ્ધ થયેથી 15 દિવસ સુધીમાં ચીફ ઓફિસરશ્રી વડનગર નગરપાલિકા, જી. મહેસાણા ખાતે ફક્ત રજી. પોસ્ટ એડી. દ્વારા જ મોકલી આપવાની રહેશે.

અરજી મોકલવાનું સરનામું :

  • ચીફ ઓફિસર શ્રી, વડનગર નગરપાલિકા, જી. મહેસાણા

મહત્વપૂર્ણ તારીખો:

છેલ્લી તારીખ02/11/2022

મહત્વપૂર્ણ લિંક :

વડનગર નગરપાલિકા જાહેરાત નોટિફિકેશનઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

વડનગર નગરપાલિકા ભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

વડનગર નગરપાલિકા ભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ 02 નવેમ્બર 2022 છે.

વડનગર નગરપાલિકા ભરતી માટે કેવી રીતે અરજી કરવી?

લાયક ઉમેદવારો તેમની અરજી તમામ જરૂરી દસ્તાવેજોની નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે અરજી મોકલવાની રહેશે.

વડનગર નગરપાલિકા ભરતી 2022
વડનગર નગરપાલિકા ભરતી 2022

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો