Connect with us

SarkariYojna

Talati Paper 2023 : તલાટી પરીક્ષા પેપર 2023 , જુઓ તલાટી પરીક્ષામાં પુછાયેલ પ્રશ્નો

Published

on

Talati Paper 2023 : તલાટી પરીક્ષા પેપર 2023 : ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) દ્વારા આજે 07 મે 2023 ના રોજ તલાટી પરીક્ષા લેવાયેલ હતી, આજે અમે પરીક્ષા માં લેવાયેલ તલાટી પેપરની PDF મુકેલ છે , જેથી આવનાર પરીક્ષા માટે ઉપયોગી બની શકે છે.

તલાટી પરીક્ષા પેપર 2023

જોબ રિક્રુટમેન્ટ બોર્ડગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB)
પોસ્ટનું નામતલાટી કમ મંત્રી
જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ07 મે 2023
આર્ટિકલ નો પ્રકારપરીક્ષા પેપર
સત્તાવાર વેબસાઇટhttps://gpssb.gujarat.gov.in/
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
જમીનના જુના રેકોર્ડ જુઓ ઘરે બેઠા, વાંચો સંપૂર્ણ માહિતી

07 મે 2023 તલાટી પરીક્ષા યોજાશે

જાહેરાત ક્રમાંકસંવર્ગનું નામપરીક્ષાની તારીખપરીક્ષાનો
સમય
કોલલેટર હોલટીકીટ/પ્રવેશપત્ર
ડાઉનલોડ કરવાનો સમયગાળો
૧૦/૨૦૨૧-૨૨તલાટી કમ મંત્રીતા.07-05-2023 (રવિવાર)સવારે 12:30 થી 13:30 કલાકતા.27-04-2023 બપોરે ૧૩-૦૦ કલાકથી
To
તા.07-05-2023 ૧૨: ૩૦ કલાક સુધી

મહત્વપૂર્ણ નોંધ / Disclaimer : તલાટી પરીક્ષા પેપર 13:30 એ પૂરું થશે ત્યાર પછી ની 10 મિનિટમાં MahitiApp.Com પર પેપરની PDF મુકવામાં આવશે , આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો , અમારી વેબસાઈટ નો હેતુ ગુજરાતના તમામ નાગરિકને સાચી માહિતી માહિતગાર કરવાનો છે.

આજનું તલાટી પરીક્ષા પેપર કેવી રીતે ડાઉનલોડ કરવું ?

  • સ્ટેપ I-  ગુજરાત MahitiApp ના અધિકૃત પોર્ટલની મુલાકાત લો- https://MahitiApp.Com
  • સ્ટેપ II-  પોર્ટલના મુખ્ય વેબપેજ પર, “પરીક્ષા પેપર ” ટેબ પર ક્લિક કરો.
  • સ્ટેપ III – GPSSB તલાટી પરીક્ષા પેપર 2023
  • સ્ટેપ IIII –  પરીક્ષા પેપર ડાઉનલોડ કરો

મહત્વપૂર્ણ લિંક :

GPSSB તલાટીની સત્તાવાર વેબસાઇટhttp://gpssb.gujarat.gov.in/
તલાટી પરીક્ષા પેપર ડાઉનલોડ કરવાઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો – Talati Paper 2023

તલાટી પરીક્ષા કઈ છે ?

તલાટી પરીક્ષા 07 મે 2023 છે

તલાટી કમ મંત્રી ભરતી સત્તાવાર વેબસાઈટ કઈ છે?

તલાટી કમ મંત્રી ભરતી સત્તાવાર વેબસાઈટ http://gpssb.gujarat.gov.in/ છે

Talati Paper 2023

Talati Paper 2023
Talati Paper 2023

Trending