Connect with us

SarkariYojna

CBSE ધોરણ 12 રીઝલ્ટ 2023, ફટાફટ આ રીતે ચેક કરો તમારું રિઝલ્ટ

Published

on

CBSE ધોરણ 12 રીઝલ્ટ 2023 : CBSE 12th Result 2023 : CBSE બોર્ડે આજે ધો. 12નું બોર્ડનું પરિણામ જાહેર કરી દીધું છે. ત્યારે તમને જણાવી દઈએ કે એ માટે ઉમેદવારો CBSEની સત્તાવાર લિંક https://cbseresults.nic.in/ ની મુલાકાત લઈ પોતાનું પરિણામ ચકાસી શકે છે.CBSE ધોરણ 12 રીઝલ્ટ 2023

CBSE ધોરણ 12 રીઝલ્ટ 2023

પોસ્ટનું નામCBSE ધોરણ 12 પરિણામ 2023
બોર્ડનું નામસેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન – CBSE
પરિણામનું નામCBSE 12th Result 2023
પરિણામની તારીખ12/05/2023
વેબસાઈટhttps://cbseresults.nic.in/

CBSE ધોરણ 12 આ રીતે ચેક કરો તમારું રીઝલ્ટ

  1. વિદ્યાર્થીઓ CBSE બોર્ડની સતાવાર વેબસાઇટ- cbseresults.nic.in ની મુલાકાત લો 
  2. હોમપેજ પર, CBSE બોર્ડ વર્ગ 12મા પરિણામ 2023 લિંક પર ક્લિક કરો. 
  3. હવે રોલ નંબર દાખલ કરો 
  4. તરત જ CBSE બોર્ડનું પરિણામ સ્ક્રીન પર દેખાશે. 
  5. હવે CBSE પરિણામ તપાસો અને ડાઉનલોડ કરો.
CBSE ધોરણ 12 પરિણામ  વેબસાઈટ 2023અહીં ક્લિક કરો
WhatsApp ગ્રૂપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો
CBSE બોર્ડની વેબસાઈટઅહીં ક્લિક કરો

Trending