Connect with us

SarkariYojna

GPSSB તલાટી કોલ લેટર 2023, જુઓ તમારું પરીક્ષા કેન્દ્ર જોવા @gpssb.gujarat.gov.in

Published

on

GPSSB તલાટી કોલ લેટર 2023, તલાટી કમ મંત્રી પરીક્ષા કોલ લેટર 2023 : તલાટી પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની જાહેરાત, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર ધ્વારા જાહેરાત ક્રમાંક ૧૦/૨૦૨૧-૨૨ તલાટી સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા તા.07 મે 2023 ના રોજ યોજવામાં આવનાર છે. આ પરીક્ષા માટે નીચે દર્શાવ્યા મુજબના સમયગાળા દરમ્યાન ઉમેદવારે પોતાના પ્રવેશપત્ર-કમ-હાજરીપત્રક (કોલલેટર/હોલ ટીકીટ) અને તેની સાથેની ઉમેદવારો માટેની સુચનાઓ ઓજસ વેબસાઇટ https://ojas.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી,પ્રિન્ટ કરી મેળવી લેવાના રહેશે.આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

GPSSB તલાટી કોલ લેટર 2023

જાહેરાત ક્રમાંકસંવર્ગનું નામપરીક્ષાની તારીખપરીક્ષાનો
સમય
કોલલેટર હોલટીકીટ/પ્રવેશપત્ર
ડાઉનલોડ કરવાનો સમયગાળો
૧૦/૨૦૨૧-૨૨તલાટી કમ મંત્રીતા.07-05-2023 (રવિવાર)સવારે 12:30 થી 13:30 કલાકતા.27-04-2023 બપોરે ૧૩-૦૦ કલાકથી
To
તા.07-05-2023 ૧૨: ૩૦ કલાક સુધી

07 મે 2023 તલાટી કમ મંત્રી પરીક્ષા યોજાશે : અગત્યની સુચના

  1. ઉમેદવારે કોલલેટર/પ્રવેશપત્ર ઉપરની તેમજ તેની પાછળ આપેલ સુચનાઓ ધ્યાનપૂર્વક વાંચી,તેનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.
  2. ઉપરોકત રીતે ડાઉનલોડ કરેલ કોલલેટર પ્રવેશપત્રની પ્રિન્ટ નકલ સિવાય પરીક્ષાના દિવસે પરીક્ષા કેન્દ્ર ખાતે ઉમેદવારને પ્રવેશ મળશે નહિ, તેની દરેક ઉમેદવારે ખાસ નોંધ લેવી.

GPSSB તલાટી કોલ લેટર 2023 ડાઉનલોડ કેવી રીતે કરવા ?

GPSSB તલાટી કૉલ લેટર ઉમેદવારના લોગિન પર અપડેટ કરવામાં આવશે. રજિસ્ટર્ડ અરજદારોએ તેને OJAS પોર્ટલ પરથી ડાઉનલોડ કરવાનું રહેશે. કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની સ્ટેપ બાય સ્ટેપની માર્ગદર્શિકા નીચે પ્રમાણે આપવામાં આવી છે-

  • સ્ટેપ I-  ગુજરાત OJAS ના અધિકૃત પોર્ટલની મુલાકાત લો- https://ojas.gujarat.gov.in/
  • સ્ટેપ II-  પોર્ટલના મુખ્ય વેબપેજ પર, “કોલ લેટર” ટેબ પર ક્લિક કરો.
  • સ્ટેપ III – તમારો કન્ફર્મેશન નંબર અને જન્મતારીખ દાખલ કરો
  • સ્ટેપ IIII – કોલ લેટર ડાઉનલોડ કરો

મહત્વપૂર્ણ લિંક :

GPSSB તલાટીની સત્તાવાર વેબસાઇટhttp://gpssb.gujarat.gov.in/
કોલલેટર ડાઉનલોડ કરવાઅહીં ક્લિક કરો
કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની જાહેરાતઅહી ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

Trending