RTE ફ્રી પ્રવેશ જાહેરાત 2024 : ધોરણ 1 માં વિનામૂલ્યે પ્રવેશની જાહેરાત, વાંચો દસ્તાવેજો માહિતી

RTE ફ્રી પ્રવેશ જાહેરાત 2024

RTE ફ્રી પ્રવેશ જાહેરાત 2024 : ગુજરાત સરકાર દ્વારા ખાનગી શાળામાં વિનામૂલ્યે ધોરણ-૧ માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. જે બાળકોએ ૧ જૂન-૨૦૨૪નાં રોજ છ વર્ષ પૂર્ણ કરેલ હોય અને નીચે દર્શાવેલ અગ્રતાક્રમ ધરાવતા હોય તેજ બાળકો આ યોજના હેઠળ અગ્રતાક્રમ મુજબ પ્રવેશપાત્ર બને છે. અમે RTE Admission 2024 વિશે … Read more

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો