પાલીતાણા ઢેબરીયા તેરસનાં મેળા નિમિત્તે રસ્તાઓને વન વે જાહેર કરતું જાહેરનામું, જુઓ સંપૂર્ણ માહિતી

પાલીતાણા ઢેબરીયા તેરસનાં મેળા

પાલીતાણા ઢેબરીયા તેરસનાં મેળા નિમિત્તે ૨૧/૦૩/૨૦૨૪ સવારે ૮ વાગ્યાથી તા. ૨૩/૦૩/૨૦૨૪ રાત્રે ૧૨ વાગ્યા સુધી દિવસ -૩ સુધી એકમાર્ગીય રસ્તો જાહેર કરવામાં આવેલ છે. પાલીતાણા ઢેબરીયા તેરસનાં મેળા પાલીતાણા શહેરમાં આગામી તા. ૨૨/૦૩/૨૦૨૪  તથા તા. ૨૩/૦૩/૨૦૨૪  ના રોજ જૈન ઢેબરીયો મેળો યોજાનાર હોય, જેમાં વાહનો મોટી સંખ્યામાં આવતા હોય છે. જેથી વાહન વ્યવહાર સ્થગિત ન … Read more

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો