ગુજરાત જાહેર સેવા આયોગ પરીક્ષા મોકૂફ, વાંચો GPSC વિભાગની નોટિફિકેશન @gpsc.gujarat.gov.in

GPSC

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નીચે ક્રમ ૧ અને ૨ પ૨ દર્શાવ્યા મુજબની જાહેરાતો માટેની પ્રાર્થામક કસોટીઓ અનુક્રમે ૦૯/૧૧/૨૦૨૩ અને ૨૬/૧૧/૨૦૨૩ના રોજ યોજાના૨ હતી. જે વહીવટી કા૨ણોસ૨ હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય ક૨વામાં આવેલ છે. આ પરીક્ષાઓની નવી તા૨ીખ નક્કી થયેથી આયોગની વેબસાઇટ ૫૨ જાહે૨ ક૨વામાં આવશે. સંબંધિત ઉમેદવારોને આયોગની વેબસાઇટ જોતા રહેવા માટે વિનંતી … Read more

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો