Tabela Loan 2023 : આદિજાતિના ઇસમોની આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે તેમ જ ખૂબ નબળી હોવાને કારણે બેન્કો તેમજ અન્ય સંસ્થાઓ પાસેથી ઊંચા વ્યાજના દરે લોન લેવામાં મુશ્કેલી પડતી હોવાથી આદિજાતિના ઇસમોને સ્વરોજગારી યોજના હેઠળ તબેલાના હેતુ માટે કુલ રૂ.૪,૦૦,૦૦૦/- આપવાથી જીવન ધોરણ ઉંચું લાવી શકે. અને પગભર થઇ શકે
તબેલાના હેતુ માટે લોન આપવા બાબતતબેલા લોન લાયકાત અને પાત્રતાઆ પણ વાંચો : Jio એ 3 નવા પ્રી-પેડ પ્લાન લૉન્ચ કર્યા, અમર્યાદિત 5G ડેટા, મફત SonyLiv અને Zee5 સહિત મળશે ઘણા લાભોતબેલા લોન 2023 અરજી ઓનલાઈન કરવાની પ્રક્રિયાઆ પણ વાંચો : પાવર ટીલર સહાય યોજના 2023, જાણો ઓનલાઇન અરજી કરવાની વિગતવાર માહિતી તબેલા લોન પરત કરવાનો સમય ગાળોમહત્વપૂર્ણ લિંક :
તબેલાના હેતુ માટે લોન આપવા બાબત
યોજનાનું નામ | તબેલા માટે લોન યોજના 2023 |
ધિરાણ મર્યાદા | રૂ. ૪૦૦૦૦૦/-ની મર્યાદામાં લોન આપવામાં આવે છે. |
લાભાર્થી ફાળો | આ યોજનામાં લાભાર્થી ફાળો કુલ ધિરાણના ૧૦ ટકાપ્રમાણે ભરવાનો રહે છે |
વ્યાજનો દર | વાર્ષિક ૪ ટકા તેમજ વિલંબિત ચુકવણી માટે વધારાના ૨ ટકા દંડનીય વ્યાજ ચુકવવાનું રહેશે |
સત્તાવાર વેબસાઇટ | https://adijatinigam.gujarat.gov.in |
તબેલા લોન લાયકાત અને પાત્રતા
- અરજદાર આદિજાતિનો હોવા અંગેનો દાખલો/પ્રમાણપત્ર મદદનીશ કમીશ્નરશ્રી તકેદારીનું રજુ કરવાનું રહેશે.
- લાભાર્થીની ઉંમર ૧૮ વર્ષથી ઓછી તથા ૫૫ વર્ષથી વધુ ન હોવી જોઇએ. (ચૂંટણીકાર્ડની તેમજ આધારકાર્ડની નકલ ફરજિયાત રજૂ કરવાની રહેશે)
- લાભાર્થીએ જે તબેલા ના હેતુ માટે (ધંધો/રોજગાર) ધીરાણની માંગણી કરેલ હોય તેની જાણકારી અને આ અંગે તાલીમ લીધી હોવી જોઇશે. આ અંગે તબેલા અંગે ઓછામાં ઓછું એક કે બે દૂધાળા પશુ પાળેલ હોવા જોઇશે. કામ કર્યાનો અનુભવ હોવો જોઇશે અને તેમ જ દૂધ મંડળીના સભ્ય હોવા જોઇશે. તથા છેલ્લા ૧૨ માસમાં દુધ મંડળીમાં દૂધ ભરેલ હોય તેની પાસ બુક રજુ કરવાની રહેશે. અને તે અંગેના તાલીમ/અનુભવ અંગેનું આધારભૂત પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે તથા કુટુંબના કોઇ પણ વ્યક્તિએ IDDP યોજના હેઠળ જીટીડીસીમાંથી લાભ લીધેલ ના હોવો જોઇશે.
- અરજદારની કૌટુમ્બિક વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૧,૨૦,૦૦૦/- તેમજ શહેરી વિસ્તાર માટે આવક મર્યાદા રૂ.૧,૫૦,૦૦૦ થી વધતી ન હોય તેવાને આ યોજનાનો લાભ મળશે.
આ પણ વાંચો : Jio એ 3 નવા પ્રી-પેડ પ્લાન લૉન્ચ કર્યા, અમર્યાદિત 5G ડેટા, મફત SonyLiv અને Zee5 સહિત મળશે ઘણા લાભો
તબેલા લોન 2023 અરજી ઓનલાઈન કરવાની પ્રક્રિયા
- સૌપ્રથમ તો મોબાઈલ / કમ્પ્યુટરના Chrome બ્રાઉઝર માં Www.Google.Co.In માં “adijatinigam” ટાઈપ કરવાનું રહેશે.
- જેમાં Google Search માં જે રીઝલ્ટ આવે તેમાંથી https;// adijatinigam.gov.in પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.
- ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન અથવા કોર્પોરેશનની વેબ સાઇટ https;// adijatinigam.gov.in પરથી મેળવી શકાશે.
- વેબસાઈટ ખોલ્યા બાદ “APPLY FOR LOAN” પર ક્લિક કરવું.
- ત્યાં તમારે તબેલા પર ક્લિક કરવાનું રહેશે.
- જો તમે પહેલા થી રેજિસ્ટર ના હોઈ તો તમારે અહીં નોંધણી કરો પર ક્લિક કરવાનું રહેશે અને તમારું પહેલાથી લોગીન હોઈ તોહ અહીં લોગિન કરો પર ક્લિક કરવાનું રહેશે
- જ્યાં માંગેલ માહિતી તમારે ભરવાની રહેશે
આ પણ વાંચો : પાવર ટીલર સહાય યોજના 2023, જાણો ઓનલાઇન અરજી કરવાની વિગતવાર માહિતી
તબેલા લોન પરત કરવાનો સમય ગાળો
- ૨૦ ત્રિમાસિક હપ્તામાં વ્યાજ સહિત ભરપાઇ કરવાની રહેશે.
- લોન નિયત સમય કરતાં વહેલી ભરપાઇ કરવાની અરજદારને છૂટ રહેશે.
મહત્વપૂર્ણ લિંક :
સત્તાવાર વેબસાઇટ | અહીં ક્લિક કરો |
ઑનલાઇન અરજી કરવા | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ચેનલમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.