SarkariYojna
સુરત NHM ભરતી 2023, અરજી કરવાની છેલ્લી તારીખ 10મી જાન્યુઆરી 2023
સુરત NHM ભરતી 2023, NHM Surat Recruitment 2023, સુરત શહેર વિસ્તારમાં કાર્યરત નેશનલ ટીબી એલીમીનેશન પ્રોગ્રામ હેઠળ સુરત સીટી હેલ્થ સોસાયટી (ટીબી) દ્વારા કરાર પધ્ધતિથી હાલ તા.૩૧/૦૫/૨૦૨૩સુધી નીચે જણાવેલ ડેટા એન્ટ્રી ઓપરેટરની – ૧ (એક) જગ્યા ભરવાની થાય છે. ઈચ્છુક યોગ્યતા – લાયકાત ધરાવતા ઉમેદવારોએ https://arogyasathi.gujarat.gov.in પર આપેલ લીંકમાં તા:- ૦૫/૦૧/૨૦૨૩ થી ૧૦/૦૧/૨૦૨૩નાં 23:59 વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે. શૈક્ષણિક લાયકાત તેમજ વધુ વિગતો માટે ઉકત વેબસાઈટ પર ચકાસણી કરી અરજી કરવી. આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.
સુરત NHM ભરતી 2023
સંસ્થાનું નામ | નેશનલ હેલ્થ મિશન, સુરત |
પોસ્ટનું નામ | ડેટા એન્ટ્રી ઓપરેટર |
અરજી મોડ | ઓનલાઈન |
છેલ્લી તારીખ | 10/01/2023 |
સત્તાવાર વેબસાઇટ | https://arogyasathi.gujarat.gov.in/ |
આ પણ વાંચો : સુરત જીલ્લા પંચાયત ભરતી 2023 ,વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન
પોસ્ટનું નામ
- ડેટા એન્ટ્રી ઓપરેટર
શૈક્ષણિક લાયકાત
- 10+2 With Diploma In Computer
પગાર :
- 12000 ફિક્સ
NHM ભરતી 2023
- આ ભરતી કરાર આધારીત હોવાથી અન્ય કોઈ હકક–હિત મળવાપાત્ર થશે નહી તથા કાયમી નોકરી માટે કોઈ હક દાવો કરી શકાશે નહી તથા મુદત પુરી થયેથી આપોઆપ નિયુકતી સમાપ્ત થશે. ભરતી ફકત મેરીટ આધારે જ કરવામાં આવશે. ઓનલાઈન મળેલ અરજીઓ જ સ્વીકારવામાં આવશે. કોઈ પણ અરજી રૂબરૂ લેવામાં આવશે નહી ભરતી પ્રક્રિયા અંગે જો કોઈ અનિવાર્ય સંજોગો ઉભા થશે તો ભરતી રદ કરવાના હકક અમોને અબાધિત રહેશે.
આ પણ વાંચો : સુરત સિવિલ હોસ્પિટલ ભરતી 2023, ઈન્ટરવ્યુ તારીખ 11 જાન્યુઆરી 2023
કેવી રીતે અરજી કરવી ?
- લાયકાત ધરાવતા ઉમેદવારોએ https://arogyasathi.gujarat.gov.in પર આપેલ લીંકમાં તા:- ૦૫/૦૧/૨૦૨૩ થી ૧૦/૦૧/૨૦૨૩નાં 23:59 વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે
મહત્વપૂર્ણ નોંધ : કોઈ પણ ભરતી કે જાહેરાત માટે અરજી કર્યા પહેલા હમેશા સતાવાર વેબસાઈટ અને જાહેરાત તપાસો , કોઈ પણ ભરતી કે જાહેરાત માટે MahitiApp.In કોઈ પણ જવાબદારી લેતું નથી
મહત્વપૂર્ણ તારીખ :
છેલ્લી તારીખ : | 10/01/2023 |
NHM ભરતી 2023
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
ઑનલાઇન અરજી કરવા | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહી ક્લિક કરો |

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
-
હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in