Connect with us

SarkariYojna

સ્પેશિયલ એજ્યુકેટર ભરતી 2023, ઓનલાઈન અરજી કરો @Sebexam.org

Published

on

સ્પેશિયલ એજ્યુકેટર ભરતી 2023 : રાજ્ય પરીક્ષા બોર્ડ , ગાંધીનગર સ્પેશ્યલ એજ્યુકેટર ખાસ શિક્ષક યોગ્યતા કસોટી-। (Sp.TET-I & Sp.TET-II) 2023 ભરતી જાહેર કરવામાં આવી,શિક્ષણ વિભાગના ઉક્ત પત્રની વિગતે પ્રાથમિક શાળા (ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 )માં ખાસ પ્રાથમિક શિક્ષક વિદ્યાસહાયક તરીકે નિમણૂંક મેળવવા માટેની જરૂરી લાયકાત મેળવવા આવશ્યક “ખાસ શિક્ષક યોગ્યતા કસોટી- યોજવા માટે પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગરને અધિકૃત કરવામાં આવેલ છે. પ્રાથમિક શાળા(ધોરણ 1 થી 5 અને ઉચ્ચ પ્રાથમિક શાળા 6 થી 8 )માં ખાસ પ્રાથમિક શિક્ષક / વિદ્યાસહાયક તરીકે નિમણૂંક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ખાસ શિક્ષક યોગ્યતા કસોટી-૨૦૨૩ (Special Educator) Special Teacher Eligibility Test-1 (Sp.TET-I & Sp.TET-II) રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા યોજવા આર્થી જાહેરનામું બહાર પાડવામાં આવે છે. સદર કસોટી/પરીક્ષાનું આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડના સંચાલન હેઠળ ઉમેદવારોની સંખ્યાને આધારે નક્કી કરેલ ગુજરાત રાજ્યના જિલ્લાઓમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓ મારફતે કરવામાં આવશે.આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

સ્પેશિયલ એજ્યુકેટર ભરતી 2023 હાઇલાઇટ્સ

સંસ્થાનું નામરાજ્ય પરીક્ષા બોર્ડ , ગાંધીનગર
પોસ્ટનું નામસ્પેશિયલ એજ્યુકેટર
ઓનલાઈન અરજી ફોર્મની તારીખ શરૂ 23/02/2023
છેલ્લી તારીખ (લંબાવાઈ)24/03/2023
સત્તાવાર વેબસાઇટhttps://sebexam.org/

પોસ્ટનું નામ:

  • સ્પેશિયલ એજ્યુકેટર

શૈક્ષણિક લાયકાતની વિગતો

  • No.KH/SH/07/PRE/112022/SF-15/K મુજબ સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકો માટે ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 ના ખાસ શિક્ષકો(સ્પેશ્યલ એજ્યુકેટર) માટેની શૈક્ષણિક લાયકાત નીચે પ્રમાણેની રહેશે. For Std. 1 to 5 Special Teacher (Special Educator)(CP, H.I./S.I., M.D, SLD, I.D/M.R., T.B/ L.V, ASD ની દિવ્યાંગતા કેટેગરી માટે)

i) have passed a bachelor degree from any of the Universities established or incorporated by or under the Central or a State Act in India: or any other education institute recognized as such or declared to be deemed as a University under Section 3of the University Grants Commission Act, 1956 or possess an equivalent qualification recognized as such by the Government.
And
(ii) B.Ed. in special education from a RCI approved institute and possess valid RCI CRR number or, B.Ed. with recognized qualification (certificate into diploma) from RCI approved Institution equivalent to B.Ed. in special education and possess valid RCI CRR number in respective category of disability

નોંધ: “(સ્પેશ્યલ એજ્યુકેટર) ખાસ શિક્ષક યોગ્યતા કસોટી-II(Sp.TET-II) માટેની શૈક્ષણિક લાયકાત ગુજરાત સરકારશ્રી દ્વારા વખતો વખત થતા ઠરાવને આધિન રહેશે. એટલે કે ગુજરાત સરકાર દ્વારા ઠરાવવામાં આવે તે રહેશે.

પરીક્ષા ફી:

  • SC, ST, SEBC, PH,General(EWS) કેટેગરીના ઉમેવારો માટે પરીક્ષા ફી 250/- (બસો પચાસ પુરા) જયારે સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટેની પરીક્ષા ફી 350/- (ત્રણસો પચાસ પુરા) ભરવાની રહેશે. આ ઉપરાંત સર્વિસ ચાર્જ અલગથી રહેશે.
  • સદર ફી ફક્ત પ્રથમ સ્તરની અટલે કે Sp.TET-II ની OMR બેઇઝડ પરીક્ષા પૂરતી જ છે.
  • કોઇપણ સંજોગોમા ભરેલ ફી પરત કરવામા આવશે નહિ.

રાજ્ય પરીક્ષા બોર્ડ સ્પેશિયલ એજ્યુકેટર ભરતી 2023 કેવી રીતે અરજી કરવી ?

  • રસ ધરાવતા ઉમેદવારો મહત્વની લિંકની નીચેની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે 

સ્પેશિયલ એજ્યુકેટર ભરતી 2023

ઘટનાઓમહત્વપૂર્ણ તારીખો
શરૂઆતની તારીખ23/02/2023
છેલ્લી તારીખ ( લંબાવાઈ )24/03/2023

મહત્વપૂર્ણ લિંક: 

સત્તાવાર વેબસાઈટhttps://sebexam.org/
જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
છેલ્લી તારીખ ( લંબાવાઈ )અહીં ક્લિક કરો
જાહેરાત વાંચો Sp.TET-Iઅહીં ક્લિક કરો
જાહેરાત વાંચો Sp.TET-IIઅહીં ક્લિક કરો
ઑનલાઇન અરજી કરવાઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

સ્પેશિયલ એજ્યુકેટર ભરતી 2022 ની છેલ્લી તારીખ શું છે?

સ્પેશિયલ એજ્યુકેટર ભરતી છેલ્લી તારીખ 24 માર્ચ 2023 છે

સ્પેશિયલ એજ્યુકેટર ભરતીની સત્તાવાર વેબસાઇટ શું છે

સ્પેશિયલ એજ્યુકેટર ભરતીની સત્તાવાર વેબસાઇટ https://sebexam.org/ છે

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending