SarkariYojna
જુનિયર ક્લાર્ક જૂના પેપર 2013 થી 2017 વર્ષના, આગામી સમયમાં લેવાનાર પરીક્ષા માટે ઉપયોગી
જુનિયર ક્લાર્ક જૂના પેપર 2013 થી 2017 વર્ષના : ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ જુનિયર ક્લાર્ક જૂના પેપર અને આન્સર કી 2013 થી 2017 PDF ડાઉનલોડ કરો, ગુજરાત સરકાર વર્ગ-3 જુનિયર ક્લાર્કની પરીક્ષાઓ માટે મોટી સંખ્યામાં ખાલી જગ્યાઓને માટે સૂચનાઓ પ્રકાશિત કરે છે. જુનિયર ક્લાર્કની પરીક્ષા ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા લેવામાં આવે છે . દરેક સૂચનામાં, તેઓ સ્પષ્ટ અભ્યાસક્રમ અને જુનિયર ક્લાર્કની પરીક્ષા પેટર્નનો ઉલ્લેખ કરે છે. અહીં તમને જુનિયર ક્લાર્ક પરીક્ષાનું જૂના પ્રશ્નપત્ર 2013 થી 2017 PDF મફત ડાઉનલોડ કરવા માટે મળશે.
જુનિયર ક્લાર્ક જૂના પેપર 2013 થી 2017 વર્ષના
પરીક્ષાનું નામ | જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ) |
પરીક્ષા મોડ | ઑફલાઇન |
પ્રશ્નોનો પ્રકાર | MECQ |
પ્રશ્નોની સંખ્યા | 100 |
ગુણની સંખ્યા | 100 |
સમય અવધિ | 60 મિનિટ |
નેગેટિવ માર્કિંગ | 0.33 ગુણ |
આ પણ વાંચો : જુનિયર ક્લાર્ક કોલ લેટર 2023, તમારું પરીક્ષા કેન્દ્ર જોવા
GPSSB જુનિયર ક્લાર્ક સિલેબસ 2022
વિષયનું નામ | માર્ક્સ | પરીક્ષા માધ્યમ | સમય |
---|---|---|---|
સામાન્ય જાગૃતિ અને સામાન્ય જ્ઞાન* | 50 | ગુજરાતી | 60 મિનિટ (1 કલાક) |
ગુજરાતી વ્યાકરણ અને ભાષા | 20 | ગુજરાતી | |
અંગ્રેજી વ્યાકરણ અને ભાષા | 20 | અંગ્રેજી | |
સામાન્ય ગણિત | 10 | ગુજરાતી | |
કુલ ગુણ | 100 |
આ પણ વાંચો : તલાટી અભ્યાસક્રમ 2022, આગામી સમયમાં લેવાનાર પરીક્ષા માટે ઉપયોગી
જુનિયર ક્લાર્ક જૂના પેપર 2013 થી 2017
GPSSB Junior Clerk (22-02-2014) Question Paper | Question Paper | Answer Key |
Gandhinagar ,Ahmedabad, Mehsana, Bharuch ,Sabarkantha,Narmada, Patan (“D”) | Click Here | Click Here |
Surendranagar, Panchmahal (Godhra), Rajkot, Dahod, Navsari (Tapi), Vadodara (Baroda), Bhavnagar, Anand ,Kheda (Nadiad) (“C”) | Click Here | Click Here |
Kutch, Banaskantha, Jamnagar, Valsad,Dang, Amreli, Surat,Junagadh, Porbandar (“D”) | Click Here | Click Here |
GPSSB Junior Clerk Question Paper (07-06-2015) | Question Paper | Answer Key |
Banaskantha,Bharuch,Mahesana,Surendranagar, Patan,Kheda | Click Here | — |
Panchmahal,Vadodara,Valsad , Ahmedabad,Junagadh, Anand,Dahod | Click Here | — |
Jamnagar | Click Here | — |
Surat | Click Here | — |
DPSSC Junior Clerk Question Paper (19-02-2017) | Question Paper | Answer Key |
Gandhinagar, Mehsana, Kutch, Kheda, Porbandar, Banaskantha, Patan | Click Here | — |
Rajkot, Jamnagar, Surendranagar, Junagadh, Morbi, Devbhumi Dwarka, Amreli, Gir Somnath | Click Here | — |
Valsad, Bharuch, Navsari, Surat, Dang, Tapi, Narmada | Click Here | Tapi – Click Here |
Ahmedabad, Bhavnagar, Sabarkantha, Mahisagar, Aravalli, Chhota Udepur, Botad, Dahod | Click Here | — |
Anand, Panchmahal, Vadodara | Click Here | — |
Tapi District Exam for Clerk (20-01-2013) | Click Here | — |
GPSSB Junior Clerk Gandhinagar / Sabarkantha Question Paper (05-07-2015) | Click Here | — |
Panchayat Jr Clerk Bharti 2022 [ Details ] | Click Here | – |
મહત્વપૂર્ણ નોંધ / Disclaimer : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો, આ પેપર અમે ઈન્ટરનેટ દ્વારા મળેવેલ છે, PDFમાં વિવિધ વેબસાઈટ નો ઉલ્લેખ કરેલ છે,
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
જુનિયર ક્લાર્ક જૂના પેપરના કયા વર્ષના છે ?
અહી આપેલ જુનિયર ક્લાર્ક પરીક્ષા પેપર વર્ષ 2013 થી 2017 ના છે
જુનિયર ક્લાર્કની પરિક્ષા તારીખ કઈ છે ?
ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા જુનીયર કલાર્ક પરીક્ષાની તારીખ 29/01/2023 છે
જુનિયર ક્લાર્ક ભરતીની સત્તાવાર વેબસાઈટ કઈ છે ?
Official Website Is – https://gpssb.gujarat.gov.in/

આ પણ વાંચો- જાણો તમારી ઉંમર જન્મતારીખ નાખીને , તમે કેટલા વર્ષના થયા એ ચેક કરો
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
-
હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in